સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જીવરાજ ઠાકોર ,ઇશ્વર ઠાકોર તેમજ શકિતસિંહ ઝાલા,સુરેન્દ્રસિંહ વાઘેલા, અતુલ સોલંકીએ કર્યું મતદાન.

જય શ્રી રામ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જીવરાજ ઠાકોર ઇશ્વર ઠાકોરે મતદાન કર્યુ બજરંગ દળ ગાંધીનગર પ્રમુખ શકિત સિંહ ઝાલા સુરેન્દ્ર સિંહ વાઘેલા અતુલ સોલંકી બજરંગ દળ ટીમ હાજર રહી હતી જય શ્રી રામ આપના ન્યૂઝ ૯૯૦૯૯૩૧૫૬૦ ઉપર મોકલો

Continue Reading

સાઉદી અરબમાં આતંકવાદી પ્રવૃતિ બદલ 37 ને મૃત્યુદંડની સજા

સાઉદી અરબમાં આતંકવાદી પ્રવૃતિ બદલ 37 ને મૃત્યુદંડની સજા રિયાદ- સાઉદી અરબ સરકારે આતંકવાદી પ્રવૃત્તિ બદલ 37 લોકોને મૃત્યુદંડની સજા આપી છે. સાઉદીના આંતરીક સુરક્ષા મંત્રાલયે જણાવ્યું હતુ કે આ 37 વ્યક્તિઓ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતાં. તેઓ ભવિષ્યમાં હુમલાનું આયોજન કરી રહ્યાં હતાં અને એક સિક્યુરિટી ગાર્ડની હત્યા પણ કરી હતી

Continue Reading

પાણી તો બધા પાક માટે એકસરખું જ હોય છે તોય…. કારેલુ કડવું, મરચું તીખું, શેરડી મીઠી, અને આંબલી ખાટી કેમ હોય છે ???- હિતેશ રાઈચુરા

પાણી તો બધા પાક માટે એકસરખું જ હોય છે તોય…. કારેલુ કડવું, મરચું તીખું, શેરડી મીઠી, અને આંબલી ખાટી કેમ હોય છે ??? આ દોષ પાણીનો નહીં પણ વાવેલા બી નો હોય છે… પરમાત્મા પણ બધા માટે એક્સરખો જ હોય છે… દોષ હોય છે આપણા કર્મ નો… કોઈની નિંદા, નફરત કરવી તે પણ કર્મ ને […]

Continue Reading

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા,વાર્તાકારશ્રી સંજય ચૌધરી અને સાહિત્યપ્રેમીશ્રી મુકુંદ દવેના સહયોગથી અમદાવાદ ખાતે, કવિ,નાટ્યકાર,નવલકથાકાર શ્રી માધવ રામાનુજના ૭૫-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા,વાર્તાકારશ્રી સંજય ચૌધરી અને સાહિત્યપ્રેમીશ્રી મુકુંદ દવેના સહયોગથી અમદાવાદ ખાતે, કવિ,નાટ્યકાર,નવલકથાકાર શ્રી માધવ રામાનુજના ૭૫-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં શ્રી માધવ રામાનુજે પોતાનાં જીવન-કવન વિષે વક્તવ્ય આપ્યું અને પોતાની જાણીતી કવિતાઓનો પાઠ કર્યો.ગાયકશ્રી વિપુલ આચાર્યે ‘એકવાર યમુનામાં…’ગીતની સંગીતમય પ્રસ્તુતિ કરી હતી.આ પ્રસંગે સાહિત્યકારો જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જકશ્રી રઘુવીર ચૌધરી,ચંદ્રકાન્ત […]

Continue Reading

યુવતિએ પ્રેમીને સ્પષ્ટ કહી દિધુ કે તું પહેલા દેશ હિતમાં મતદાન કર પછી કરીશુ પ્રેમની વાત લેખકઃ નીલકંઠ વાસુકિયા.

લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ સરકારી વિભાગો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને મહત્તમ લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. શાળા કોલેજ અને ગામ કે નગરના વિવિધ મહોલ્લાઓમાં મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સરકારી વિભાગો ઉપરાંત કેટલાક સ્વૌચ્છિક સ્વયંસેવકો દ્વારા પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ […]

Continue Reading

આજે પપ્પા ના ફોટા સામે જોઈ હું જુના સંસ્મરણોમા જતો રહ્યોં

આજે પપ્પા ના ફોટા સામે જોઈ હું જુના સંસ્મરણો મા જતો રહ્યોં મારી એક આદત હતી..રાત્રે સૂતા પહેલા…મમ્મી પપ્પા ના રૂમ ની અંદર હું અચૂક જતો.. થોડી.. તબિયત.. વિશે…તથા કૌટુંબિક, નવાજુની.. એક બીજા સાથે ચર્ચા કરી .થોડી મજાક મસ્તી સાથે ..અમે આમારા રૂમ માં જતા રહેતા.. અચાનક મમ્મી ની ટૂંકા ગાળા ની બીમારી પછી તેનો […]

Continue Reading