રાંધવાની રામાયણ….

રાંધવાની રામાયણ…. રોજ રોજ રાંધવાની રામાયણ…………… સસરા છે સવાદિયા, ને સાસુ કચકચિયા, છોકરા છે કકળાટિયા… રોજ રોજ રાંધવાની રામાયણ. દાદા કહે દાળ ભાત ને દાદી કહે ખિચડી કઢી, બાળકોને ભાવે ફાસ્ટ ફૂડ રોજ રોજ રાંધવાની રામાયણ………………..પતિ કહે છોલે પુરી, દીકરો કહે પાણી પુરી, એમાં પિસાય બિચારી નારી.. રોજ રોજ રાંધવાની રામાયણ……એક કહે ઢોકળા ને બીજું […]

Continue Reading