Day: April 21, 2019
આ ડોક્ટરને લોકો માને છે ભગવાનનો અવતાર, ૨૦ લાખથી પણ વધારે લોકોનો કર્યો છે મફતમાં ઈલાજ
સાચું ભારત ગામડાઓમાં જ વસે છે, આ વાત સૌ કોઈ કહે છે. પરંતુ ગામડાઓમાં રહેતા લોકો માટે ચીકીત્સા સુવિધા આજ સુધી પૂરી નથી પહોચતી. સમયે સમયે આનું ઉદાહરણ આપતી તસ્વીરો પણ આપની સામે આવતી રહે છે. આવી પરિસ્થિતી વચ્ચે આજે અમે તમને એવા ડોક્ટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને ગામડાઓમાં મફતમાં ચીકીત્સા દેવાનો સંકલ્પ […]
Continue Reading*આ વાર્તા નહી એક વાસ્તવિક ઘટના છે.*
મુંબઇથી બેંગ્લોર તરફ જતી ‘ઉદયન એક્ક્ષપ્રેસ’ ટ્રેઇનમાં ટીકીટ ચેકર ટીકીટ ચેક કરી રહ્યો હતો. એક ડબ્બામાં લગભગ 13-14 વર્ષની છોકરી સીટની નીચેના ભાગે છુપાઇને બેઠેલી હતી. ટીકીટ ચેકરનું ધ્યાન આ છોકરી પર પડ્યુ એટલે છોકરીને સીટ નીચેથી બહાર નીકળવાનું કહ્યુ. છોકરી ગભરાતા ગભરાતા ઉભી થઇ. ભયને કારણે એનું શરીર ધ્રુજી રહ્યુ હતું. ટી.સી.એ પુછ્યુ, “નીચે […]
Continue Reading🔔 *તાપનો ત્રાસ દૂર કરે છાશ !*- નિલેશ ધોળકિયા.
માનો યા ન માનો : છાશ કરે હાશ, સર્વ રોગોનો નાશ ! “હેપ્પી ફેસીસ વડોદરા” – સત્કાર્યોને અમલી કરતા સજ્જનો + સંનારીઓના એક ગૃપ દ્વારા Beteer Baroda ઉદ્દેશ અંતર્ગત સમાજોપયોગી કાર્યો કરાય છે. ધોમધખતા તડકામાં સતત પોતાની ફરજો અદા કરતા પોલીસમેન તેમજ બાંધકામ સંલગ્ન શ્રમિકો માટેના, બરોડામાં ઘણાં સ્થળોએ આજે “હેપ્પી ફેસીેસ વડોદરા”ના દોસ્તો + […]
Continue Readingચાલુ બાઇકે દુપટ્ટા અને સાડી લટકતા રાખતાં હોય તેના માટે ચેતવણીરૂપ અમદાવાદ નો કિસ્સો.
અમદાવાદ મા બાઈક પર જઈ રહેલ પરિવાર ચાલુ બાઈકે લબડી રહેલ સાડી નો છેડો વ્હીલ મા આવી જતા નીચે પટકાયું લાંભા માગઁ પર બાઈક પર જઈ રહેલ પરિવાર નીચે પટકાયું વાસણા મા રહેતા માતા-પિતા તેમજ પાંચેક માસ નુ બાળક નીચે પટકાતા ૨૨ વષઁ ની માતા નું મોત જ્યારે પાંચ માસ ના બાળક સાથે પિતા નો […]
Continue Reading