” સમૃધ્ધિનુ સુવાક્ય “- હિતેશ રાઈચુરા

” સમૃધ્ધિનુ સુવાક્ય ” કોઈ પણ કાર્યને હકાર માં લેવાની ટેવ પડશે તો દરેક કાર્યમાં સફળતા મળશે જ… સુખ જોઈતુ હોય તો દુખને ભૂલી જાવ, દુખ જોઈતુ હોય તો સુખને ભુલી જાવ… કારણ કે બન્ને વસ્તુની હાજરી દરેક વખતે હોય જ છે….. સમૃધ્ધિ ચુંબકિય છે… થોડી મહેનત,થોડુ આયોજન અને સકારત્મત વિચારોની વણઝારને ચાલુ કરી દઈએ […]

Continue Reading

મોદી પર પ્રહાર ભારે પડ્યો રાહુલ ગાંધીને નેતાએ માંડ્યો બદનક્ષીનો દાવો 2 વર્ષની સજાની માગણી

બિહારના ડે.સીએમ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ પટણાની સીજેએમ કોર્ટમાં બદનક્ષીનો દાવો માંડતી અરજી દાખલ કરી છે. સુશીલ મોદીએ આ અગાઉ એક ટ્વિટમાં કહ્યું હતું કે મોદી ઉપનામના તમામ લોકોને ચોર કહેવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીનો દાવો માંડીશ

Continue Reading

“દાણીલીમડા ગંજ શહીદ કબ્રસ્તાન મેં અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન કી નાપાક સાજીસ” on YouTube

Continue Reading

જે પરીવાર માં ભગવાને આપણને જન્મ દીધો છે તેને સાર્થક કરી બતાવો, જેથી કુદરત પણ આપણા જન્મ પર ગર્વ અનુભવે… – હિતેશ રાઈચુરા

આપણા દેશની મહાન સંસ્ક્રૃતિના ગાન ભલે આપણે ગાઈયે, પણ વડીલોની સાચવણ અને માન સન્માનમાં આપણે બીજા દેશો કરતાં ઘણાં પાછળ છીએ … ભારતમાં ૧૦.૩૮ કરોડ બુજુર્ગો છે … આજે પણ તમો જોતાં હશો કે, 👉૮૦% બુઢ્ઢા માબાપને જમવા અલગ બેસાડાય છે … 👉૨૦% માબાપને સગવડતા હોય તોય ઘરવાળી ના ડરથી અલગ રખાય છે … 👉 […]

Continue Reading

હું ભાઈ નવા યુગનો સંત છું…. – હિતેશ રાઈચુરા

ઢોંગી સાધુ, સ્વામિ, બાબા, પૂજારી, મુનિ,મોલવી વિગેરે વિગેરે ના સંગ માં રહેશો તો પહેલા તો તમને સરસ મજા ના સ્વર્ગ ના સપના અને અક્ષરધામ સાથે રાજશાહી જીવન મળશે એવા અભરખા દેખાડશે અને જેવા તમે એમાં ઊંડા ઊતરશો ત્યારે ખબર પડશે કે આ તો આપણી જ સ્કીમ થઈ ગઈ !!! હવે પહેલા ના જેવા સાચા સંત […]

Continue Reading

સાવધાન – જાહેર ચેતવણી ખાસ મહિલા – બહેન – દિકરી – બાળકો માટે એલર્ટ.

અગત્યની માહિતી તમે કોઈ મોલ અથવા પાર્કિંગ કરવાની જગ્યામાં તેમજ ગમે ત્યાં તમને ઊભા રાખવામાં આવે ને પૂછે કે તમને કોઈ અત્તર પર્ફયુમ એટલે સુગંધ મા દિલચસ્પી રાખો છો અને તમને સૂંઘવા માટે એક સેન્ટ પેપર આપે છે તો *મહેરબાની કરીને ના સુંઘવું આ એક નવો કીમિયો છે* કાગળ પર દવાઓ લગાડીને તમને સૂંઘાડવામા આવે […]

Continue Reading

Watch “સુરેન્દ્રનગર માં હાર્દિક પટેલને 14 પાટીદારોના મોત યાદ કરી યુવકે મારી થપ્પડ” on YouTube

Continue Reading

*બોર લઈને બેઠેલી શબરી સૌને ખટકે છે**-મિત્તલ ખેતાણી.રાજકોટ,

સપનાઓ પર ની સવારી સૌને ખટકે છે. ખુલ્લેઆમ છલકતી ખુમારી સૌને ખટકે છે. ડાઘ ના શોધી શક્યાં મિત્રો-દુશ્મનો એટલે, ઝળહળતી આ ઈમાનદારી સૌને ખટકે છે. થાક્યો છપ્પન ભોગ રામ ની રાહ જોઇને, બોર લઈને બેઠેલી શબરી સૌને ખટકે છે. ધૃતસભા એ મહારથીઓ ને પણ હંફાવતી, લાજ દ્રૌપદી ની અબળી સૌને ખટકે છે. સિકંદર,કંસ, રાવણ ગયાં […]

Continue Reading

*મત સાચવીને નાંખજો.**-મિત્તલ ખેતાણી.રાજકોટ,

મત સાચવીને નાંખજો. રટ સાચવીને રાખજો. વટલાવતાં નહીં પ્રજાધર્મ, સત સાચવીને રાખજો. કરજો ચોક્કસ મતદાન, પ્રજા વ્રત સાચવીને રાખજો. પ્રવાહી,પૈસા,પદ માં ના વેચશો, નથ સાચવીને રાખજો. નેતા સેવક છે તમો સ્વામી, વટ સાચવીને રાખજો. મા છે દેશ,એનું હિત વિચારી; લોકશાહીની મમત સાચવી રાખજો. ઓછા ખરાબ ને ચૂંટજો, કિંમતી,પવિત્ર મત અચૂક આપજો.

Continue Reading