છે રાજાશાહી જેવી જિંદગી મારી, તારાં વગર છે વેરાણ સારી, ભટકવું ગમે છે મને તારી પાછળ, ખુશી ખુશી મઝનું બની બેઠું છે, હું દિલની વાત… હેલીક….
હું દિલની વાત…. હું દિલની વાત તને શુ કરું, બિચારું,બાપડું બની બેઠું છે, તારાં વગર ના કોઈ વિચાર આવે, બસ!તારાં જ વિચારે ચઢી બેઠું છે, હું દિલની વાત… જ્યારથી તને જોઈ,જાણી છે, આ દુનિયા ખાલી-ખાલી લાગી, ભરીજા,મારા પ્રેમનો ખાલી સમુદ્ર, બસ!તારી રાહ જોઈ બેઠું છે, હું દિલની વાત… નથી રાખવા મારે કોઈ સંબંધ, એવો પ્રેમ-પ્રબંધ […]
Continue Reading