આંસુ હુમલો કરે આંખે ઉભરવા તોય,હસતાં મુખે પીડા કાવ્ય બદલ્યું નથી. પ્રહારો, પિશાચો,પાશવો વચ્ચે ય,મેં પુણ્ય નું પૂર્ણ સત્વ બદલ્યું નથી.-મિત્તલ ખેતાણી, રાજકોટ.

*મેં કદી મારું ગંતવ્ય બદલ્યું નથી.* *તત્વ બદલ્યું નથી,સત્વ બદલ્યું નથી.* *દર્દી-દરિદ્ર-અબોલનું મમત્વ બદલ્યું નથી.* *મેં મારું કર્તવ્ય બદલ્યું નથી.* *મેં મારું મંતવ્ય બદલ્યું નથી.* *છે ગૌરવ છે મને મારાં સંસ્કારોનું* *મેં કદી મારું ગંતવ્ય બદલ્યું નથી.* *જ્યારે,જ્યાં,જેને જીભ કચરી છે;* *વિષમો વચ્ચે ત્યાં વક્તવ્ય બદલ્યું નથી.* *છે સત્ય,પ્રેમ,કરૂણા ની જ મૂડી,* *ગૌરવ આ દિવ્ય,ભવ્ય […]

Continue Reading