ઇસ્કૂલમાં ભણે, એકડો-બગડો, બગડો ભણીને, ઘરે આય, ઘરે આવીને, બને રમકડું, ઘરનાં બધાને, રમાડી જાય… હેલીક….

પપ્પુ ખાય… પપ્પુ ખાય, કોકો ખાય, કોકો ખઈને, મોટો થાય, મોટો થઈને, ઇસ્કૂલ જાય, ઇસ્કૂલમાં ભણે, એકડો-બગડો, બગડો ભણીને, ઘરે આય, ઘરે આવીને, બને રમકડું, ઘરનાં બધાને, રમાડી જાય… હેલીક….

Continue Reading

કોંગ્રેસના ઢંઢેરા સામે સેનાને પણ વાંધો, દેશવિરોધીઓ મજબૂત થશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે જાહેર કરવામાં આવેલા કોંગ્રેસના મેનિફેસ્ટો પર વિવાદ થયો છે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું કે જો સત્તામાં આવીશું તો કાશ્મીર ઘાટીમાં સેનાની ઉપસ્થિતિને ઘટાડશે અને AFSPA પર પુનર્વિચાર કરશે. સૂત્રો અનુસાર કોંગ્રેસના આ પ્રકારના વાયદા પર ભારતીય સેનાને પણ આપત્તિ છે. તેમનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં સેનાની ઉપસ્થિતિને ઓછી કરવી […]

Continue Reading

આપણે જીવનમાં ચાર રાણીઓને પરણ્યા છીએ, જીવનમાં કોને અગ્રિમતા આપવી એ જાણી લો

એક નગરમાં એક રાજા રહેતો હતો અને તેને ચાર રાણીઓ હતી. રાજા પ્રથમ નંબરની રાણીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેની સાર સંભાળ પણ ખૂબ જ રાખતો હતો. બીજા નંબરની રાણી સ્વરૂપવાન હતી આથી રાજા જ્યારે પણ કોઇ બહાર પાર્ટીમાં જાય તો તેને સાથે લઈ જતો હતો જેથી કરીને બહારના લોકો માં તેનો વટ […]

Continue Reading