એ આભથી ઉતરેલી પરી, તારું ઠામ ઠેકાણું બતાવ, રહેવું છે બની દાસ તારો, શુ એ જુરરત કરી શકું, એ ચાંદનાં ટૂકડા… હેલીક….
એ ચાંદનાં ટૂકડા… એ ચાંદનાં ટૂકડા, શુ તને હું પ્રેમ કરી શકું, અરજ છે મારા ઘાયલ હૃદયની, તને કોઈ વાત કરી શકું, એ ચાંદનાં ટૂકડા… પાથરીને કંચન કાયા તમારી, લઇ ગયા ઊંઘ આંખોથી મારી, થયો છું બેકાબૂ તન-મનથી, દૂરથી છું-છુસ કરી શકું, એ ચાંદનાં ટૂકડા… એ આભથી ઉતરેલી પરી, તારું ઠામ ઠેકાણું બતાવ, રહેવું છે […]
Continue Reading