જગ આખું માને મારાં શબ્દો ને, હું હવે મારો કહ્યાગરો રહ્યો નહીં. અસ્તિત્વ ઓગાળ્યું આખું મેં તારામાં, હવે ના કહેતી,હું તારો રહ્યો નહીં. – મિત્તલ ખેતાણી.રાજકોટ,

તને મળ્યાં પછી મારો રહ્યો નહીં. તને મળ્યાં પછી મારો રહ્યો નહીં. ગામ ભલે સમજે, સારો રહ્યો નહીં. તે મને એવો તો જકડયો મોહપાશે, ગમે ત્યાંથી છટકતો પારો રહ્યો નહીં. લાઈન મારાં થી શરૂ કરાવતો હું, લાઈનમાં હવે મારો વારો રહ્યો નહીં. જગ આખું માને મારાં શબ્દો ને, હું હવે મારો કહ્યાગરો રહ્યો નહીં. અસ્તિત્વ […]

Continue Reading

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના નીલકંઠ વાસુકિયાએ જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી.તસવીર – વંદના નીલકંઠ વાસુકિયા.

સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંધી હોસ્પીટલમા બાલ સેવા કેન્દ્રના બાળકોને ફ્રુટ બિસ્કીટનુ વિતરણ કરી ઉજવણી કરાઇ સામાન્ય રીતે લોકો દ્વારા મોલ, હોટલ કે મલ્ટીપ્લેક્સમાં પરીવાર સાથે જઇને પોતાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે અને પરીવાર, મિત્રો સાથે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે ફરજ બજાવતા નીલકંઠ વાસુકિયાના અનોખી રીતે […]

Continue Reading

ભગવાન પરશુરામનું પ્રાગટ્ય :

ભગવાન પરશુરામનું પ્રાગટ્ય : “આશ્ચસ્થામા બલિવ્યાસો હનુમાંનશ્ચ વિભીષણ:| કૃપ: પરશુરામશ્ચ સપતૈતે ચિરજજીવિન:||” ઋષિ જમદગ્નિ અને રેણુકાના પાંચમાં પુત્ર તરીકે વૈશાખ સુદ ત્રીજ (અક્ષય તૃતીયા)ના રોજ ભૃગુ શ્રેષ્ઠ ભગવાન પરશુરામનું અવતરણ થયું હતું તેઓ વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાય છે અને હૈહવકુળનો (ક્ષત્રિય કુળ) નો નાશ કરનારા છે તેઓએ પૃથ્વી ને એકવીસ વાર નિ:ક્ષત્રિય કરી હતી. ભગવાન […]

Continue Reading

પરિવારોમાં ક્યાં ગડબડ થઈ?? જાણો આખો ઈતિહાસ.

*ઘણા પરિવારોની બચત/ રોકાણ કેમ ઘટ્યું ? ….* *ક્યાં ગડબડ થઈ ? …..* *જાણવા જેવી બાબતો.* 1) *ઘર દીઠ કાર ખરીદાઈ છે, જે સગવડ આપે છે પણ ઘણા રૂપિયા વપરાવે છે.* વર્ષના 12000 કિમી કારમાં ફરવાનો સરેરાસ ખર્ચ રૂ 30000 થાય છે. વીમો રૂ 7000 + કાર સર્વિસ ખર્ચ રૂ 7000 અલગ થી. કુલ ખર્ચ […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા દહેગામ દ્વારા ત્રિશુલ દીક્ષા નો કાર્યક્રમ રાખેલ છે.

👍👍 જય શ્રી રામ👍👍👍 આજ ના યુગ માં હિન્દૂ ધર્મની રક્ષા માટે દરેક હિન્દૂ યુવાનો એ આત્મરક્ષા માંટે અને હિન્દૂ ધર્મની રક્ષા માટે સૌ યુવા મિત્રો એ ત્રિશુલ દીક્ષા ગ્રહણ માટે પોતાનું નામ અને મોબાઈલ નંબર રજીસ્ટર કરાવો. વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા દહેગામ દ્વારા ત્રિશુલ દીક્ષા નો કાર્યક્રમ રાખેલ છે.તો જે યુવાનો ને ત્રિશુલ […]

Continue Reading

વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત વિરમગામમાં 7 હજાર ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી. તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત વિરમગામમાં 7 હજાર ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી – તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ પ્રોગ્રામ વિષય પર સેમિનાર યોજાયો – સાણંદ ખાતે અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા લીલી ઝંડી બતાવીને રેલીનો શુભારંભ કરવામાં આવ્યો તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા વિરમગામ શહેરમાં ૨૫મી એપ્રીલે વિશ્વ મેલેરીયા […]

Continue Reading

🔔 *એમને પણ શાબાશી આપીએ !*-નિલેશ ધોળકિયા

ચુંટણી પદ્ધતિસર તથા સુપેરે યોજાય તે માટેની વ્યવસ્થામાં ઓતપ્રોત રહેલા ચુંટણી પંચના સભ્યો સાથે સંયોજક તરીકે જોડાયેલા તમામ કર્મીઓને, તેમની સતત છતાં કામ પ્રતિ અખંડ સમર્પિત ભાવનાને પણ બિરદાવવા લાયક સેવા ગણવી. બુથ પર ભૂખ્યા, તરસ્યા રહીને ય પ્રાથમિક સુવિધા હોય કે ન હોય તો પણ ફરજ નિષ્ઠ રહેવું એક કંટાળાજનક તથા તણાવપૂર્ણ બાબત બની […]

Continue Reading

સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જીવરાજ ઠાકોર ,ઇશ્વર ઠાકોર તેમજ શકિતસિંહ ઝાલા,સુરેન્દ્રસિંહ વાઘેલા, અતુલ સોલંકીએ કર્યું મતદાન.

જય શ્રી રામ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જીવરાજ ઠાકોર ઇશ્વર ઠાકોરે મતદાન કર્યુ બજરંગ દળ ગાંધીનગર પ્રમુખ શકિત સિંહ ઝાલા સુરેન્દ્ર સિંહ વાઘેલા અતુલ સોલંકી બજરંગ દળ ટીમ હાજર રહી હતી જય શ્રી રામ આપના ન્યૂઝ ૯૯૦૯૯૩૧૫૬૦ ઉપર મોકલો

Continue Reading

સાઉદી અરબમાં આતંકવાદી પ્રવૃતિ બદલ 37 ને મૃત્યુદંડની સજા

સાઉદી અરબમાં આતંકવાદી પ્રવૃતિ બદલ 37 ને મૃત્યુદંડની સજા રિયાદ- સાઉદી અરબ સરકારે આતંકવાદી પ્રવૃત્તિ બદલ 37 લોકોને મૃત્યુદંડની સજા આપી છે. સાઉદીના આંતરીક સુરક્ષા મંત્રાલયે જણાવ્યું હતુ કે આ 37 વ્યક્તિઓ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતાં. તેઓ ભવિષ્યમાં હુમલાનું આયોજન કરી રહ્યાં હતાં અને એક સિક્યુરિટી ગાર્ડની હત્યા પણ કરી હતી

Continue Reading

પાણી તો બધા પાક માટે એકસરખું જ હોય છે તોય…. કારેલુ કડવું, મરચું તીખું, શેરડી મીઠી, અને આંબલી ખાટી કેમ હોય છે ???- હિતેશ રાઈચુરા

પાણી તો બધા પાક માટે એકસરખું જ હોય છે તોય…. કારેલુ કડવું, મરચું તીખું, શેરડી મીઠી, અને આંબલી ખાટી કેમ હોય છે ??? આ દોષ પાણીનો નહીં પણ વાવેલા બી નો હોય છે… પરમાત્મા પણ બધા માટે એક્સરખો જ હોય છે… દોષ હોય છે આપણા કર્મ નો… કોઈની નિંદા, નફરત કરવી તે પણ કર્મ ને […]

Continue Reading