Watch “ગુજરાત નું આ એક મંદિર ભગવાન શિવ ના પુત્ર દ્વારા નિર્માણ કરાયેલ છે, જેનો અભિષેક ખુદ દરિયાદેવ કરે છે,” on YouTube

ગુજરાત નું આ એક મંદિર ભગવાન શિવ ના પુત્ર દ્વારા નિર્માણ કરાયેલ છે, જેનો અભિષેક ખુદ દરિયાદેવ કરે છે, જોઈલો તે જગ્યા નો સંપૂર્ણ વિડિઓ અને સાથે સાંભળો જગ્યા ની પૌરાણિક કથા.. મિત્રો અવશ્ય આ વિડિઓ ને તમારા મિત્ર સબંધી ને શેર કરો અને અચૂક આ જગ્યા એ એક વાર જય આવો. જય ભોલેનાથ

Continue Reading

સ્ત્રીઓ ક્યારેય શ્રીફળ કેમ નથી વધેરતી (ફોડવું)? જાણો તેનું કારણ.

નારિયળને હિન્દુ ધર્મમાં એક શુભ ફળ માનવામાં આવે છે. મોટાભાગે લોકો કોઈ કામની શરૂઆત કરે છે ત્યારે સૌથી પહેલા શ્રીફળને વધેરીને તેનો શુભારંભ કરે છે. નારિયળને શ્રીફળના નામથી પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી ઉપર અવતાર લીધો ત્યારે તેઓ પોતાની સાથે ત્રણ વસ્તુઓ – લક્ષ્મી, નાળિયેર નુ વૃક્ષ અને […]

Continue Reading

સ્પેરો હાઉસ : નામશેષ થતી ચકલીની સંખ્યા વધારવાનો સફળ અને નવતર પ્રયોગ: – જગત કિનખાબવાલા.

પર્યાવરણમાં અંધાંધૂંળ તોફાન મચેલું છે. ચારે બાજુ કુદરતમાં વિકાસ સાથે આપણે ભારે તબાહી મચાવી દીધેલી છે. સગવડતાના નામે માનવજાત કુદરતના બધા તત્વોનું નિકંદન કાઢી રહી છે. આ સંજોગોમાં એ ડહાપણ ભરેલું કામ કરવું અને તે માટે લોકોમાં જાગૃકતા લાવવી પડે, દાખલો બેસાડવા માટે જાતે કામ કરવું પડે. એક બાજુ ચકલી નામશેષ થઇ રહી છે અને […]

Continue Reading

નમઁદાનાં ડેડીયાપાડા ખાતે આદિવાસી વિસ્તારમાં કેવી અનોખી રીતે હોળી ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે.

નમઁદાના ડેડીયાપાડા ખાતે આદિવાસી વિસ્તારમા હોળી ફેસ્ટિવલ દર વર્ષે ઉજવામાં આવે છે. જેમાં આદિવાસી પોતાના પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને જુદા ઉદા ગામોમાં રાત્રે ભેગા થાય છે. પુરૂષો ઘેરૈયા કરીને નૃત્ય કરે છે, જે ત્યાં નું વિશેષ આકર્ષણ છે. ઢોલના તાલ પર આખી રાત નૃત્ય કરવામાં આવે છે. આ આખો ફેસ્ટિવલ 7 દિવસ ઉજવામા આવે છે. […]

Continue Reading

લ્યો બોલો : અમદાવાદમાં ચૂંટણીની વ્યસ્તતા વચ્ચે EVM ની કેકથી ઉજવણી કરાઈ.

હાલમાં ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના તમામ કર્મચારીઓ જેવાકે તલાટી થી માંડીને કલેકટર સુધીના દરેક કર્મચારીઓ આવનાર લોકસભાની ચૂંટણીના કામે વ્યસ્ત રહેલા છે. તેઓ સતત દિવસ-રાત ઘરની કે પોતાની જાતની પણ પરવાહ કર્યા વગર સતત ચૂંટણીલક્ષી કામગીરીમાં રોકાયેલ છે. તેવામાં જન્મદિવસ જેવી ખુશાલી ને પણ ન્યાય આપી શકતા નથી. ત્યારે આજરોજ પોલીટેકનીક ખાતે આવેલ મદદનીશ ચૂંટણી […]

Continue Reading

આજે ગાંધીનગર હેપ્પી યુથ ક્લબ દ્વારા ગાંધીનગર ખાતે ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું.

આજે ગાંધીનગર હેપ્પી યુથ ક્લબ દ્વારા ઉમિયા માતાજી મંદિર, સેક્ટર ૧૨, ગાંધીનગર ખાતે ચકલી ઘર નું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે જીવ દયા પ્રેમી ડૉ જયેશ આર પટેલ એ હાજરી આપી હતી #SaveSparrow. Please send your news on 9909931560.

Continue Reading

મહાભારતનો એક શ્લોક હંમેશા અધૂરો જ બોલાય છે,કદાચ ગાંધીજીનાં કારણે ? “अहिंसा परमो धर्मः”- હિતેશ રાઈચુરા.

મહાભારત નો એક શ્લોક હમેશા અધૂરો જ બોલાય છે…કદાચ ગાંધીજી ના કારણે ??? “अहिंसा परमो धर्मः” જ્યારે પૂર્ણ શ્લોક આ પ્રમાણે છે : “अहिंसा परमो धर्मः, धर्म हिंसा तदैव च l મતલબ કે અહિંસા મનુષ્ય નો પરમ ધર્મ છે પણ ધર્મ ની રક્ષા કરવા માટે હિંસા કરવી પડે તો એ એના કરતાં પણ ઊચો ધર્મ […]

Continue Reading