સાલ એજ્યુકેશન કેમ્પસ ખાતે અમદાવાદ કરી રહ્યું છે હોસ્ટ ઝોનના જીટીયુ ટેક્નિકલ તહેવારની.

સાલ એજ્યુકેશન કેમ્પસ 14-15 માર્ચ, 2019 ના રોજ અમદાવાદ ઝોનના જીટીયુ ટેક્નિકલ તહેવારની હોસ્ટ કરી રહ્યું છે. આ ટેકનિકલ તહેવારમાં ઇવેન્ટની વિવિધ શાખાઓ જેવી કે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર અને અન્ય ઘણાં ઇવેન્ટ્સ તેમજ ઇવેન્ટ્સ સહિત 49 ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. આઇડીપી એક્સપો, પેટન્ટ ક્લિનિક જેવા ગુજરાત ઇનોવેશન કાઉન્સિલ વગેરે. આ ગ્રાન્ડ ઇવેન્ટ હેઠળ જીટીયુના અમદાવાદ […]

Continue Reading

કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સર્વનેતૃત્વ – ૪૬મી પાંચ દિવસીય નેતૃત્વ તાલીમ શિબિર યોજાઈ

કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા વિધાર્થીઓનાં સર્વાંગી વિકાસ હેતુ તા:૫ થી ૯ માર્ચ, ૨૦૧૯ દરમિયાન સર્વ નેતૃત્વ (૪૬મી બેચ) – ૫ દિવસીય નિવાસી તાલીમ શિબિર સર્વ વિદ્યાલય, કડી ખાતે યોજાઈ જેમાં ૧૪ કોલેજના ૬૬ વિધાર્થીઓ અને ૪ પૂર્વ તાલીમાર્થીઓ જોડાયા જેમાં ટ્રેનર અને એક્ષીક્યુટીવ કોચ એવા હરેશભાઈ પટેલ હાજર રહી વિધાર્થીઓને નેતૃત્વના ગુણ વિકસે એ હેતુસર […]

Continue Reading

આજે સી.સી.ડી માં સામે પડેલી ખાલી ચૅરને જોઈ ને લખાયેલી વાર્તા….. “અપરિચિત” – વિરાજ.

સી.સી.ડીના એક ટેબલ પર બેઠા બેઠા હું કંઈક લખતી હતી ને અચાનક એ આવીને બોલ્યો….. હાય હું અહીં બેસી શકુ? મેં નજર ઉઠાવી ને જોયું તો ગોલ્ડન ફ્રેઈમના ગ્લાસ ની પાછળથી ચમકતી આંખોમાથી. સૌજન્યશીલ નજરે ગ્રે શેડ હેયર સાથે સ્માઈલ કરતું સોહામણુ વ્યક્તિત્વ ઉભુ હતું… મેં ચારેબાજુ જોયું તો કોઈ જગ્યા ખાલી નહોતી. એટલે અચકાતા […]

Continue Reading

ભુખથી ટળવળતાં હતા કુતરાના બચ્ચા, ગાય માતાએ પીવડાવ્યું પોતાનું દુધ. – કેડીભટ્ટ.

સમયની સાથે-સાથે આપણે માનવો માનવતા ભલે ભૂલી ગયા હોય પરંતુ જાનવરોમાં “જાનવરતા” જરૂર બચેલી છે. આપણા દેશમાં ગાયને પૂજવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે એટલા માટે તેને પૂજનીય માનવામાં આવે છે. અહીંયા ફક્ત ગાયને જ પૂજા કરવામાં નથી આવતી પરંતુ તેના દૂધને પણ અમૃત માનવામાં આવે છે. […]

Continue Reading

તેજ ગુજરાતી ન્યૂઝ ને 2,00,000 વાચકો સુધી પહોંચવા બદલ ખુબ ખુબ અભિનંદન. – યોગેશ નાયી. સરપંચ. કોબા

તેજ ગુજરાતી ન્યૂઝ ને 2,00,000 વાચકો સુધી પહોંચવા બદલ ખુબ ખુબ અભિનંદન. – યોગેશ નાયી. સરપંચ. કોબા

Continue Reading

માથાભારે તત્વો દ્વારા હિન્દુ-રહેઠાણ શ્રીનગર વિભાગ-૩ વેજલપુર વિસ્તારમાં નોન વેજ હોટેલ ખુલ્લેઆમ ચાલે છે………….

વેજલપુર શ્રીનંદ નગર વિભાગ-૩ ના રહેઠાણ વિસ્તારમાં ઘર નંબર- Q-3( Three) માં રાજેશ્રીબેન રમેશભાઈ ચુનારા તેઓએ સોસાયટીની કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર મનસ્વી રીતે નોનવેજ હોટલનું ખુલ્લેઆમ ધંધો ચાલુ કરેલ છે જેનાથી અસામાજિક તત્વો નો અડ્ડો બની ગયો છે, અને વધેલો નોનવેજ નો અઠવાડ પણ ત્યાં જ કરે છે, જેનાથી ખૂબ જ દુર્ગંધ આવે છે […]

Continue Reading

ચેતતા રહજો ! ચેતજો ! જો આપનું બાળક બોર્ડ્સમાં છે તો ;હવે પરીક્ષાઓ આત્મઘાતી બની રહી છે ! – સિમ્પલ ઠક્કર.

ચેતતા રહજો ! ચેતજો ! જો આપનું બાળક બોર્ડ્સમાં છે તો ;હવે પરીક્ષાઓ આત્મઘાતી બની રહી છે ! – સિમ્પલ ઠક્કર. આશરે ૩૧ લાખ વિદ્યાર્થીઓ બોર્ડ્સની પરીક્ષાઓ આપી રહ્યા છે.આટલા બધા માંથી ના જાણે કેટલા બાકાત થી જશે રીઝલ્ટ સુધીમાં ! આજે ફરી આખો ભીની થી ગઈ આજે ફરી એક આશા વાન વિદ્યાર્થીએ આત્મહત્યા કરી…વિચારો […]

Continue Reading