તેજ ગુજરાતી 2,00,000 વાંચકો સુધી પહોંચી શક્યું છે, તે બદલ ખુબ ખુબ અભિનંદન – ગિરીશ બ્રહ્મભટ્ટ.

તેજ ગુજરાતી 2,00,000 વાંચકો સુધી પહોંચી શક્યું છે એ શ્રી કલ્પેશભાઈ ભટ્ટ ( કે.ડી.ભટ્ટ.)ની અનન્ય પહેલ અને સિદ્ધિ છે. વ્હોટ્સ એપ જેવા માધ્યમ થકી પત્રકારત્વનો આ નવીન અભિગમ અખત્યાર કરવા બદલ તેઓ ખરેખર અભિનંદનને પાત્ર છે. જાણીતા અને નવોદિત લેખકો, કવિઓ, સાહિત્યકારોને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર લાવવા તેમણે જે જહેમત ઉઠાવી છે તે કાબિલ-એ-દાદ છે. […]

Continue Reading

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વિભાગ 9 દ્વારા આયોજિત મહાશિવરાત્રી ઉત્સવ

મહાશિવરાત્રી ઉત્સવમાં સમાજના 300 થી 400 સભ્યો ભેગા મળી મહાશિવરાત્રી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતી. આ પ્રસંગે ખોખરા વિસ્તારના મ્યુનિસિપલ કોર્પોરેટર શ્રીઓ, સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા. Please send your news on 9909931560.

Continue Reading

ફેલિસિટી થિયેટર પ્રસ્તુત કરે છે રમણ કુમારનાં નિર્દેશનમાં “હેલો જિંદગી”

અગ્રણી થિયેટર પ્રોડક્શન કંપની ફેલિસિટી થિયેટર એક અન્ય જબરદસ્ત મનોરંજક નાટક “હેલો જિંદગી” પ્રસ્તુત કરવા માટે તૈયાર છે, જેને ટેલિવિઝનની પ્રસિદ્ધ અભિનેત્રી સ્મિતા બંસલ દ્વારા લખવામાં આવ્યું છે અને ફિલ્મ, ટેલીવિઝન અને થિયેટરના જાણીતાં નિર્દેશક રમણ કુમાર દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યું છે. આ ખૂબ જ કુશળતાથી રચવામાં આવેલ થિયેટ્રિકલ ડ્રામા, વિભિન્ન પૃષ્ઠભૂમિઓ અને વિશેષતાઓવાળી પાંચ […]

Continue Reading

આજ રોજ પરશુરામ ધામ લીંબડી ખાતે પરશુરામદાદા, મહાદેવજી અને માં ગાયત્રીની પ્રાણપ્રતિષ્ઠા (પરશુરામ ધામ અનાવરણ)મહોત્સવ યોજાયો.

આજ રોજ પરશુરામ ધામ લીંબડી ખાતે આગામી 9,10,11અને 12 ના રોજ પરશુરામદાદા, મહાદેવ જી અને માં ગાયત્રી ની પ્રાણપ્રતિષ્ઠા (પરશુરામ ધામ અનાવરણ)મહોત્સવ અંગે મિટિંગનું આયોજન કરેલ.આ મિટિંગ માં કોઈ ને આમંત્રણ વગર ફેસબૂક પર મૂકેલ પોસ્ટ પર થી ગુજરાત ના દરેક જિલ્લા માંથી યુવાનો આવેલ.અને આગામી કાર્યક્રમ માં ગુજરાત માંથી દરેક ભુદેવ સાદર આમંત્રિત છે. […]

Continue Reading

અરે યાર, સમય જ ક્યા છે ??? – હિતેશ રાઈચુરા.

અરે યાર, સમય જ ક્યા છે ??? આ વાક્ય આપણે વારંવાર સાંભળતા અને બોલતા હોઇએ છીએ પણ ખરેખર સમય નથી કે આપણે તેને મેનેજ કરી શકતા નથી ??? દરેક વ્યક્તિ બસ ભાગી જ રહ્યો છે, કંઇક મેળવવા, ક્યાંક પહોંચવા… આ દોટમાં રસ્તામાં કોણ આવે છે, શું આવે છે તે કાંઇ દેખાતુ જ નથી… બસ દોડતે […]

Continue Reading

જીવનની વણ માંગી ભવાઈ : હિતાક્ષી બુચ.

મહુઆ પવનના જોકાથી હળવે હલતા હીંચકા સામે ટીકીટીકી માંડી વરંડાના એક ખૂણે ઉભી હતી. હીંચકા પર બેસી કલાકો સુધી પરમાર્થ ની રાહ જોવી એને ગમતી… અને સવારે એની સાથે બેસી હીંચકા ખાતા વાતો ની ચા પીવી ખૂબ જ વહાલી લાગતી. છેલ્લા ૩ વર્ષોથી રોજ સવારે આમ એકીટશે જીવના એ પાના ખોલી ફરી ફરીને વાંચતી. કદાચ […]

Continue Reading

કેળા વિષે આજે જાણ્યા પછી તમે કેળાને જુદી રીતે જોતા થઈ જશો…ધમેઁશ કાળા

કેળામાં ત્રણ પ્રકાર કુદરતી સાકર (સુગર) છે: સક્રોઝ,ફુકંટોઝ અને ગ્લુકોઝ ઊપરાંત પુસ્કળ ફાઈબર જે શરીરને તાત્કાલીક લાંબાગાળા ની શક્તિ પૂરી પાડેછે. સંશોધનથી પુરવાર થયુ છેકે….ફક્ત ૨ કેળા ૯૦ મીનીટ સુધી જોરદાર શારીરિક શ્રમ માટે પૂરતા છે અને એટલા માટે દુનિયાભરના રમતવિરો માટે કેળાએ એક નંબરનુ ફ્રુટ છે. જુદા-જુદા રોગોમાં કેળા કેવી રીતે કામ કરેછે તે […]

Continue Reading

અમદાવાદમાં થશે એકસાથે બે ભાષામાં લખાયેલ પુસ્તકનો લોકાર્પણ સમારોહ :

૧૬ માર્ચ ૨૦૧૯,શનિવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,લેખિકા શૈલજા કાલેલકર પરીખના પુસ્તકો ‘The Tree in the Haveli’(અંગ્રેજી)અને ‘હવેલીનું વૃક્ષ’(ગુજરાતી)નું સાહિત્યકારશ્રી રાજેન્દ્ર પટેલના વરદહસ્તે વિમોચન રાખવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીજીના પ્રભાવ હેઠળ આવેલા પારેખ પરિવારની છ પેઢીના ઇતિહાસ થકી લેખિકાએ શૈક્ષણિક અને સામાજિક વિકાસની તેમજ સ્ત્રી સશક્તિકરણની રોમાંચક વાતો પુસ્તકમાં રજૂ કરી […]

Continue Reading

સુરતના વેપારીએ જોડકી દિકરીઓના જન્મ પર ધામધૂમથી કાઢ્યો વરઘોડો, ૧૫ લાખનો કર્યો ખર્ચ.

ગુજરાતના સુરતમાં રવિવારના રોજ ધામધૂમથી એક વરઘોડો રસ્તા પર નીકળ્યો હતો. આ વરઘોડામાં બેન્ડવાજાવાળાઓ ની સાથે લોકો નાચતા-ગાતા ઘરે પહોંચ્યા હતા. ઘરને પણ ફૂલો અને લાઇટોથી શણગારવામાં આવ્યું હતું. ખાસ વાત તો એ છે કે આ વરઘોડામાં ચાલી રહેલી બગીમાં કોઈ વરરાજો નહીં પરંતુ બે નવજાત બાળકી ઓ હતી. આ વરઘોડો કોઈ દુલ્હન ની સાથે […]

Continue Reading

બાજરો ખાવાથી શરીરમાં થાય છે આ 7 વસ્તુ જે 99% લોકોને ખબર નથી,એક વાર જરૂર જાણો- ધમેઁશ અશોક કાળા.

આજના યુગમાં આપણે જોઈએ છીએ કે વધારે પડતાં લોકો ઘઉં ખાવાનું પસંદ કરે છે. પરંતુ પહેલાના સમયમાં લોકો ઘઉંની સાથે-સાથે બીજું અનાજ પણ ખાવાનું પસંદ કરતાં હતા. જેમ કે જવ, ચણા, બાજરો, મકાઈનો લોટ પણ અનાજ તરીકે ઉપયોગમાં લેતા હતા. આ મોટા અનાજ સ્વાસ્થયવર્ધક અને અનેક પોષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. પણ અત્યારે લોકો ઘઉંનો […]

Continue Reading