“મારા ટોમી ને (કૂતરો) કંઈ થઇ ગયું છે, તો હું આખી દુનિયાને આગ લગાવી દઈશ ડોક્ટર.” – રાજેશ પરીખ.

“મારા ટોમી ને (કૂતરો) કંઈ થઇ ગયું છે, તો હું આખી દુનિયાને આગ લગાવી દઈશ ડોક્ટર.” એવી ફોન ઉપર બૂમો પાડતા-પાડતા, આધુનિક શ્રવણ કુમાર વૃદ્ધાશ્રમ મા માં-બાપને એક મિનિટ માટે મળીને ભારે હૈયે બહાર આવ્યા.રાજેશ પરીખ.

Continue Reading

પા પા પગલી…હિતાક્ષી બુચ.

પૂનમનો દિવસ.. રાત્રે લગભગ ૮.૩૦ કિન્નરી એ ઘણો દરવાજો ખોલતા ની સાથે પર્વ ને બુમ પડી. પર્વ કિન્નરી નો ૮ વર્ષ નો દીકરો. સામાન્ય રીતે કિન્નરી ઘરે આવે ત્યારે પર્વ મેઈન રૂમમાં મમ્મી ની રાહ જોતો બેઠો હોય. પરંતુ આજે એવું ન હતું. કિન્નરી માટે પણ આ અજુકતું હતું ઉપરાંત આખા ઘરમાં અંધકાર અને નિરવ […]

Continue Reading

ગાંધીનગર તાલુકાના ગામ આલમપૂરમાં બજરંગદળ પ્રમુખ શકિતસિંહ ઝાલા દ્વારા મીટીંગ યોજવામાં આવી.

ગાંધીનગર તાલુકાના ગામ આલમપૂરમાં ગાંધીનગર જિલ્લા બજરંગ દળ પ્રમુખ શકિતસિંહ ઝાલા દ્વારા મીટીંગ યોજવામાં આવી. શક્તિસિંહ ઝાલાનું સ્વાગત કરવામાં આવ્યું. શક્તિસિંહ દ્વારા નવી જવાબદારી જાહેર કરવામાં આવી.

Continue Reading

અહિયાં આવેલ છે હનુમાનજીની ઉલ્ટી મુર્તિ, ચમત્કારી છે આ રામાયણ કાળ સાથે જોડાયેલ મંદિર.- કેડીભટ્ટ.

ઈન્દોર શહેર થી 30 કિલોમીટર દૂર સાંવેર ગામમાં હનુમાનજીનુ મંદિર આવેલું છે. જ્યાં હનુમાનજી માથાથી ઉંધા ઊભા રહ્યા છે. આ પ્રાચીન મંદિરમાં હનુમાનજીની ઊંધી પ્રતિમા વિશ્વની એક પ્રતિમા છે જે લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીં હનુમાનજીની મૂર્તિના દર્શન કરવા માટે દેશભરથી શ્રદ્ધાળુઓ આવે છે. અહીં હનુમાનજીની સાથે ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને ભગવાન શંકર […]

Continue Reading

જિંદગી તું કમાલ છે… ચહેરે કોઈને તું સુંદર બનાવે છે, તો કોઈને બનાવે દિલથી જમાલ છે, જિંદગી તું કમાલ છે… હેલીક..

જિંદગી,તું કમાલ છે… ક્યાંક કરે ધમાલ કે આપે મિશાલ છે, જિંદગી તું કમાલ છે… સુખ માટે ઘણી લાઈનો લાગી અહીં, દુઃખ માટે બાંધી મોટી દીવાલ છે.. જિંદગી તું કમાલ છે… એક પગલે તો જીવનપર્યંત સાથે લાગે, ઘડીકમાં એટેક થી કરે પાયમાલ છે, જિંદગી તું કમાલ છે… નથી વિચારાતું કે તું આવી હોઈશ, જાણ થતાં રમી […]

Continue Reading

આવી ગયો છે અભિનંદનના શરીરનો રિપોર્ટ,જાણો પાકિસ્તાન આર્મીએ તેમની અંદર ચિપ લગાવેલ હતી કે નહીં

ઇન્ડિયન એર ફોર્સ ના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી છૂટીને તો આવી ગયા છે પરંતુ હમણાં તેઓ પોતાના ઘરે નહીં જઇ શકે. તેઓ ને સેનાના હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર તેઓ ડીબ્રિફિંગ ની પ્રોસેસમાંથી પસાર થઈ ચુક્યા છે. આ પ્રક્રિયામાં એ તપાસ કરવામાં આવે છે કે દુશ્મનોએ તેમના શરીરમાં કોઈપણ પ્રકારનું જાસૂસી ઉપકરણ તો નથી […]

Continue Reading

એએમએ ખાતે લેખક નિશાત શાહના પુસ્તક’uss-કોલોની ‘નું વિમોચન વિધાનસભા સ્પીકરશ્રી રાજેન્દ્ર ત્રિવેદીના વરદહસ્તે થયું. – કેડીભટ્ટ.

એએમએ ખાતે લેખક નિશાત શાહના પુસ્તક’uss-કોલોની ‘નું વિમોચન વિધાનસભા સ્પીકરશ્રી રાજેન્દ્ર ત્રિવેદીના વરદહસ્તે થયું. કાર્યક્રમના પ્રારંભમાં શ્રી વિપુલ આચાર્ય અને નિહારિકા આચાર્યે સરસ્વતિની સ્તુતિ રજૂ કરી હતી.આ પ્રસંગે કૃષ્ણકાંત ઉનડકટ,જય વસાવડા અને વિષ્ણુ પંડ્યાની વિશેષ ઉપસ્થિત રહી હતી અને એમણે પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું.લેખકશ્રી નિશાત શાહે કહ્યું કે આ પુસ્તક’uss-કોલોની’માં અમેરિકન અવકાશ સાહસિકોની મંગળ ઉપરની યાત્રા […]

Continue Reading

ભારત અપરાધ એન્ડ માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંઘ (એન.જી.ઓ)દ્વારા સોલા પોલીસ સ્ટેશનના ડી.એચ.ગઢવી સાહેબનો શુભેચ્છા મુલાકાત પાઠવી.

ભારત અપરાધ એન્ડ માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંઘ ( એન.જી.ઓ) દ્વારા રવિવારે તારીખ 10 માર્ચ 2019 ના રોજ 11:00 સવારે સોલા પોલીસ સ્ટેશનના ડી.એચ.ગઢવી સાહેબનો શુભેચ્છા મુલાકાત પાઠવી તેમજ કામ અંતર્ગત વાતચીત કરવામાં આવી અને ડિ.સી.પી સાહેબ નું સ્વાગત કરવામાં આવ્યુ તેમજ અેસ.પી પટેલ સાહેબ નુ સ્વાગત કરવામાં આવ્યું તે ઉપરાંત ભારત અપરાધ & માનવ […]

Continue Reading