ક્ષણ ક્ષણની કસોટીઓની ઝંઝાવાતમાં પોતાને સ્થિર રાખે એજ ; મહાદેવ શિવ ; સિમ્પલ ઠક્કર.

જીવનના ઝંઝાવાતમાં સતત કસોટીઓની કઠીનાઈઓનો સામનો કરવોજ પડે છે,ભલે ને “શિવ” હોય કે “જીવ”.દેવ માંથી મહાદેવ સુધીની સફરમાં ‘સમુદ્ર મંથન’ હોય કે પછી દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞ વખતે થયેલું અપમાન દરેક વખતે શિવજીએ ‘ઝેરના ઘુટ’ પીધા છે,પણ એને ‘કંઠ’થી નીચે નથી ઊતરવા દીધું અને એટલેજ ‘નિલકંઠ’ કહેવાયા…ઈશ્વરીય શક્તિને પણ હંમેશા આસુરી શક્તિ સામે લડવું પડે […]

Continue Reading

બાવરી સમાજમાં શિક્ષણ લેતા ઘોરણ ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરાઈ.

બાવરી સમાજમાં શિક્ષણ લેતા ઘોરણ ૧૦ અને ઘોરણ ૧૨ બાવરી સમાજ ના છોકરા અને છોકરીઓ કે જે બોર્ડ ની પરીક્ષા તા: ૭/૩/૨૦૧૯ ના ચાલુ થવા ની છે તેમને શુભ કામનાઓ પાઠવા માટે ** *શાહપુર, અમરાઈવાડી, ભાઠા, સોની ની ચાલી, ચંન્દ્રનગર , ઓઢવ, રખીયાલ, બાપુ નગર .ના બાવરી સમાજ ના *યુવા છોકરાઓ* *દ્રારા અલગ અલગ વિસ્તારો […]

Continue Reading

બાળવાર્તા : જેણે પાપ ન કર્યું હોય તે પથ્થર મારે.

એક નગરમાં જાહેર માર્ગ ઉપર એક સ્ત્રીને ઊભી રાખી નગરજનો બધા તેને પથ્થર મારતા હતા. પથ્થરનો તો મોટો ઢગલો થઈ ગયો હતો. ઈશુ ખ્રિસ્ત ત્યાંથી પસાર થયા. આ દેશ્ય જોઈ ખૂબ દુ:ખ થયું. વાતનો દોર હાથમાં લઈ બધા માણસોને સંબોધી કહ્યું કે, “આ સ્ત્રીએ પાપ કર્યું છે માટે તેને તમે બધા પથ્થર મારો છો ને? […]

Continue Reading

કોઈ પતિએ પોતાની પત્નીને ક્યારેય આવા શબ્દો કહેવા ન જોઈએ, એકવાર જરૂર વાંચજો, આંખમાં પાણી આવી જશે. કેડીભટ્ટ.

પતિ પત્નીના સંબંધો સંવેદના સાથે પારદર્શકતા હોવી ખૂબ જ જરૂરી છે. જો બંનેમાંથી એક પણ આડુંઅવળું થયું તો આ સંબંધો કાચા દોરા જેવા ક્યારે તૂટી જાય તે ખબર પડતી નથી. મિત્રો આજે અમે આ આર્ટીકલમાં આવી જ એક મહત્વની વાત કરવા જઈ રહ્યા છીએ. શરૂઆત એક વાર્તાથી કરીશું પતિએ પોતાની પત્નીને સવારમાં મેસેજ કર્યો કે […]

Continue Reading

ધોરાજીના કષ્ટભંજન મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી જેમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી.:- રશમીન ગાંધી – ધોરાજી.

ધોરાજીમાં કોલેજ ચોક પાસે આવેલ કષ્ટભંજન મહાદેવના મંદિરે આજે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ શિવપૂજા કરી ભક્તોએ શિવાલયને હર હર મહાદેવના નાદથી ગુંજાવ્યુ હતું આ અનેરા ઉત્સવને લઈ શિવભક્તોમાં આનંદ જોવા મળ્યો હતો. જ્યારે શિવાલયને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. અને મહિલાઓએ શિવરાત્રીના પર્વના દિવસે શિવલિંગ પૂજા કરી હતી અને ઉપવાસ રાખ્યા […]

Continue Reading

માણેકચોક સ્થિત પીપળેશ્વર મહાદેવમાં થી શિવજીનો વરઘોડો કાઢીને શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી.- વિસ્મય જગડ.

લાલાભાઈ ની પોળ, માણેકચોક સ્થિત પીપળેશ્વર મહાદેવ માં થી શિવજી નો વરઘોડો કાઢીને શિવરાત્રી ની ઉજવણી કરવામાં આવી. જેમા ભક્તો દ્વારા હર્ષ ઉલ્લાસ સાથે ભોલેનાથ ને પોળો માં આવકારવા મા આવ્યા હતા. પોળો ના રસ્તા ઓ જય ભોલે તેમજ ઓમ નમઃ શિવાય ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા. કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. […]

Continue Reading