રણછોડભાઈ રબારી – જેમણે 1200 પાકિસ્તાનીઓનો ખાત્મો કરાવ્યો.- કેડીભટ્ટ.

જેની આગેવાની હેઠળ ભારતે પાકિસ્તાન સામેનું 1971નું યુદ્ધ જીત્યું હતું એવા જનરલ શામ માણેકશા એમની અંતિમ અવસ્થામાં ચેન્નાઇમાં આવેલી ભારતીય સેનાની હોસ્પિટલમાં હતા. શામ માણેકશા વારે વારે એક નામ બોલી રહ્યા હતા. પગી…. પગી…..પગી…..પગી….. જનરલની સેવામાં રહેલા બે ડોકટરોએ પૂછ્યું “who is this pagi ?” આપને પણ કદાચ એમ થતું હશે કે આ પગી કોણ […]

Continue Reading

મેળો લાગ્યો..

મા – બાપ ની આંગળી પકડી ને ચિચિયારીઓ કરતા બાળકો ચકડોળ માં બેસવા ઉતાવળા તો ક્યાંક પીપુડી – ફુગ્ગાની મજા સાથે ચોકલેટ આઈસ્ક્રીમની લહેજત માણતા ભૂલકાઓના દ્રશ્યોમાં ક્યાંક પોતાની રોજી રળવા આવેલ નાના નાના પાથરણા પર રમકડાં વેચવા બેસેલ ના લઘરવઘર કપડામાં બાળકો જતા આવતા લોકોને જોઈ શુ વિચારતા હશે ? કે આ લોકો તો […]

Continue Reading