એક શહીદ સૈનિક જે આજે પણ દેશની સેવામાં છે, જાણવા માટે વાંચો આર્ટિક્લ – કેડીભટ્ટ.

ભારતીય પોલીસ હોય કે ભારતીય સેના આ બે જગ્યાઓ પર અંધવિશ્વાસ માટે કોઇ જગ્યા જ નથી હોતી. પરંતુ અહી અમે જે વાત કરવાના છીએ એ છે ભારતીય સેનાના વિશ્વાસની જે વાસ્તવિક હોવા છતાં પણ અવિશ્વસનીય છે. એક ભારતીય સૈનિક છે જેને મરણોપરાંત પણ પોતાનું કામ સંપૂર્ણ નિષ્ઠાથી કરે છે. મૃત્યુ બાદ પણ તે સેનામાં કાર્યરત […]

Continue Reading

મહિલાએ ભીખ માંગીને એકઠા કરેલા ૬.૬૧ લાખ રૂપિયા આપ્યા શહીદોના પરિવારને.- કેડીભટ્ટ.

14 ફેબ્રુઆરી 2019 ની તારીખ ભારતીય ઇતિહાસમાં એક કાળા અધ્યાય તરીકે નોંધાઈ ચુકી છે. આ દિવસે કાશ્મીરના પુલવામા મા સીઆરપીએફના કાફલા ઉપર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દેશે પોતાના ૪૦ વીર સપૂતોને ખોઈ દીધા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં રોષ અને દુખનું મોજુ ફરી વળ્યું હતું. દેશભરમાંથી શહીદ જવાનોના પરિવારજનો ને મદદ માટે […]

Continue Reading

મિત્રો તમારા બાળક ને કોઈ વસ્તુ નો ભાવ કરતાં નહીં પણ તેની કિમત કરતાં જરૂર શિખડાવજો – હિતેશ રાઈચુરા.

બાજ પક્ષી પોતાના બચ્ચા ના જન્મ પછી થોડા જ સમય માં એને પોતાની પાખો માં સમેટી ને ઉપર આકાશ માં લઈ જાય છે… એટલું ઊચે કે જ્યાં વિમાન ઉડતા હોય… આટલે ઉપર જઇ ને એ સ્થિર થઈ જાય છે…A highest distance from earth where a natural creature can fly… અને પછી શરૂ થાય છે ખતરનાક […]

Continue Reading

વાર્તાલેખન સ્પર્ધા (૨૦૧૯)- દર્શા કિકાણી.

વાર્તાલેખન સ્પર્ધા (૨૦૧૯) આજના માહિતી વિસ્ફોટના સમયમાં માણસ ચારેબાજુ ઊભરાતી માહિતીમાં એટલો બધો અટવાઈ ગયો છે કે મૌલિક વિચારવાનું તેણે ઓછું કરી નાખ્યું છે અને મૌલિક લખવાનું તો લગભગ બંધ થઈ ગયું છે. આવા સમયમાં જો બાળકને નાનપણથી પોતાના વિચારો પોતાના શબ્દોમાં પ્રગટ કરવા પ્રોત્સાહિત નહીં કરીએ તો મોટો થતાં તે જાતે વિચારવાની ક્ષમતા ગુમાવી […]

Continue Reading

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સટી, કોલેજનું ગૌરવ ડો.મોતીભાઈ દેસાઈ.

સરકારી વિનયન કોલેજ, વાવમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. મોતીભાઈ સી. દેસાઈએ આ વર્ષે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સટી, પાટણમાંથી શારીરિક શિક્ષણ વિષયમાં ડો. વિષ્ણુભાઈ જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે. તે બદલ સરકારી વિનયન કોલેજનો સમગ્ર સ્ટાફ તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવીયે છીએ. સરકારી વિનયન કોલેજ, વાવ. કોપી […]

Continue Reading