બાળવાર્તા – સાબર.

એક સાબર હતું. તેને સાબરના ટોળામાં ગમે નહિ. કાયમ તે પોતાના સાથીદારોથી અલગ થઈ એકલું એકલું ફરે. એક દિવસ સાબર નદી કાંઠે ઉગેલું લીલું લીલું તાજું ઘાસ ચરતું હતું. ઘાસ ખાઈને સાબર પાણી પીવા નદી કિનારે ગયું. નદીનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું. સાબરે પાણી પીવા જતાં પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. તેને થયું, વાહ ! […]

Continue Reading

સિંહ અને ઉંદર.

એક જંગલમાં સિંહ રહેતો હતો. ઉનાળાના દિવસો હતા. આકરો તાપ હતો. સિંહ ગરમીથી અકળાઈ ગયો હતો. તે ઝાડના છાંયે બેસી ઊંઘતો હતો. એવામાં એક ઉંદર ત્યાં આવી ચડ્યો. સિંહને ઊંઘતો જોઈ તે તેના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. તેના શરીર પર તે રમવા લાગ્યો. ઉંદર સિંહની કેશવાળી પકડી ઝૂલા ખાતો હતો. ત્યાં તેની પૂંછડી સિંહના […]

Continue Reading

સુરતમાં કરોડપતિ પિતાની પુત્રી રસ્તા પર દરરોજ પાણીપુરી વેંચે છે, કારણ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત. – કેડીભટ્ટ.

કોઈ વ્યક્તિ પરિસ્થિતીને લઈને નાનો મોટો ધંધો કરે તો માનવમાં આવી શકે છે પરંતુ તમને કોઈ એમ કહે કે કરોડપતિ વ્યક્તિ પાણીપુરીની વેંચવાનો ધંધો કરે છે તો તમને માનવમાં નહીં આવે. પરંતુ આ વાત એકદમ સાચી છે કે સુરતમાં આવેલા પોશ વિસ્તારમાં કરોડપતિની પુત્રી પાણીપુરી વેંચવાનો બિજનેસ કરે છે. વાત જાણે એમ છે કે સુરત […]

Continue Reading

લોકશાહી દેશમાં ચૂંટણી ઉત્સવ હોવો જોઈએ: સંજય વકીલ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. તથા એન.સી.સી. દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ માટે મતદાન કેમ કરવું જોઈએ તે સંદર્ભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે લોકશાહી દેશમાં ચુંટણીનું જેટલું મહત્વ છે તેના કરતા વધુ મહત્વ મતદાન કરવાનું છે. લોકશાહી દેશ લોકો દ્વારા, લોકો માટે તથા લોકોનો હોય છે. એટલે […]

Continue Reading

દુઃખ છે ઘણું મને કે મારી આત્મા કુંવારી જાય છે,જો,તારા વગર દુનિયા મારી મોત શણગારી જાય છે. – હેલીક.

ઘણીવાર…. ઘણીવાર કોઈની એક નજર જીવાડી જાય છે, પૂછે એકવાર,મારી ખબર સુધારી જાય છે છે એક જ અપેક્ષા કે મારા બની ને રહો તમે, તમારી એક મારા તરફી પહેલ જિંદગી વધારી જાય છે, રાખો તમે મારી ખબર તો બહુ જ ગમે છે મને, ના રહો દૂર,આમ જ ઘણી એકલી દિવાળી જાય છે, શુ આમ જ […]

Continue Reading

૭૨ કલાક સુધી યુધ્ધ કરીને ૩૦૦ ચીની સૈનિકોને મારીને શહીદ થયેલ આ જવાન આજે પણ સીમાઓની કરે છે રક્ષા – સ્ટોરી. કેડીભટ્ટ.

૧૯૬૨ ના યુદ્ધમાં વીરગતિ પ્રાપ્ત થયેલા જશવંતસિંહ સાથે જોડાયેલી વાતોથી બહુ ઓછા લોકો પરિચિત છે. તેમણે એકલા હાથે 72 કલાક સુધી ચીની સૈનિકો નો મુકાબલો કર્યો હતો તથા વિભિન્ન ચોકીઓ પર થી દુશ્મનો ઉપર સતત હુમલો કરતા રહ્યા હતા. તેમણે એકલા હાથે ત્રણસો ચીની સૈનિકોને મારી નાખ્યા હતા. તેમની સાથે જોડાયેલી આ વાતો ૧૭ નવેમ્બર […]

Continue Reading

બગીચામાં બેઠેલા કપલ્સનાં કાનૂની અધિકાર જાણો. – કેડીભટ્ટ.

આજ ના અમારા આર્ટિકલ નો વિષય કાનૂની અધિકારો વિશે નો. જો બગીચામાં કપલ્સ એટલે કે કોઈ છોકરી અને છોકરા નો જોડો બેઠો છે તો તેને લગતા અધિકારો ક્યાં ક્યાં છે તેના વિશે આજે વાત કરીશું. ઘણી વાર તમે જોયું કે બગીચામાં પરણીત કે અપરિણીત જોડાઓ બેઠેલા હોય છે. ઘણી વાર ત્યાં પોલીસ આવિને તેમને કેટલાક […]

Continue Reading

અમેરીકામાં રહેતા પટેલ યુવાને પુલવામા શહીદ જવાનોનાં પરિવાર માટે ૬ દિવસમાં એકઠા કરી નાંખ્યા ૬ કરોડ. – કેડીભટ્ટ.

મશહૂર લેખક દ્વારા લખવામાં આવ્યું છે કે જ્યાં એકતા હોય છે ત્યાં વિજય કોઈ પણ કિંમતે મળે છે. કંઈક આવું જ થયું છે અમેરિકામાં રહેતા વિવેક પટેલની સાથે. તેમણે ફેસબુક દ્વારા શહીદોની માટે છ કરોડ રૂપિયા એકઠા કરી દીધા, તે પણ ફક્ત છ દિવસમાં. અને નવાઈની વાત તો એ છે કે તેમનો ટાર્ગેટ સાડા ત્રણ […]

Continue Reading

એસ.ટી. કર્મચારીઓ તથા પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નોની ચર્ચા-વિચારણા માટે ત્રણ મંત્રીઓની કમિટીની રચના કરતા મુખ્યમંત્રીશ્રી

એસ.ટી. કર્મચારીઓ તથા પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નોની ચર્ચા-વિચારણા માટે ત્રણ મંત્રીઓની કમિટીની રચના કરતા મુખ્યમંત્રીશ્રી કમિટીમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, કૃષિ મંત્રી શ્રી આર. સી. ફળદુ અને શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ. પ્રજાની મુશ્કેલી દૂર થાય તે માટે આંદોલનકારી કર્મચારીઓને આ કમિટી સાથે વાતચીત અંગે સકારાત્મકતાથી વાટાઘાટો માટે આગળ આવવા અનુરોધ. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ […]

Continue Reading