બોલતાં હે હિન્દુસ્તાન મેરા…હેલીક

નકશા નહીં રહેગા જહાં મેં,એ પાકિસ્તાન તેરા, યે મેં નહીં,યે બોલતા હે સારાં હિન્દુસ્તાન મેરા, હો ગએ શહીદ ઔર હોતે રહેંગે,ભારત માં કે લાલ હે, અગર,હમ બીગડે તો મીટ જાએગા નામોનિશાન તેરા, છુપ-છુપકર ક્યોં વાર કરતાં રહતા હે,એ નામર્દ, અગર,હમ ઘૂસ ગએ તો મીટ જાએગા સારાં વજૂદ તેરા, દેખ,ઉનકી શહાદત મેં નિકલે હમ સેંકડો મોમ […]

Continue Reading

સુરતની ફેશન ડિઝાઈનર બ્રેઇન ડેડ યુવતીના હ્રદય સહિત અંગોનું દાન કરી ૬ વ્યક્તિઓને જીવતદાન આપી પરિવારે માનવતા મહેકાવી.

મૃત્યુ બાદ અંગદાન કરવાનાં ઘણાં કિસ્સાઓ નોંધાતાં રહે છે. તાજેતરમાં આવો એક હ્રદય સ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતની આ ઘટનાની વિગત એવી છે કે, ગઇ તા. ૧૭ મી નાં રોજ હેપ્પી હોમ રેસીડેન્સી પાસે આવેલ એરિસ્ટા બિલ્ડીંગ નજીક પટેલ યુવતી અકસ્માતે નીચે પટકાઇ હતી. જાનવી તેજસભાઇ નામની આ યુવતી સુરતનાં વેસુ એરિયામાં સ્વસ્તિક વિલા […]

Continue Reading

૨૦ વર્ષની ઉંમરમાં આ વાતો ખબર હોવી જોઈએ, દરેક યુવાને જરૂર વાંચવું – કેડીભટ્ટ.

મિત્રો આજે અમે એવી કેટલીક વાતો વિશે જણાવીશું જે તમને ૨૦ થી ૨૪ વર્ષની ઉંમરમાં ખબર હોવી જોઈએ. આ ઉમર એવી છે કે આપણામાંથી ઘણા લોકો કોલેજ પુરી થવાની હોય છે. આપણા કોલેજ ની કેટલીક સારી અને કેટલીક નવી યાદો આપણી સાથે હોય છે અને ઘણા સારા મિત્રો આપણાથી અલગ થઈ જતા હોય છે જ્યારે […]

Continue Reading

એસ.ટી. – ગુજરાત ની થંભેલી રફ્તાર. જી.એસ.આર.ટી.સી.

જી.એસ.આર.ટી.સી. એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બીજી ભાષા માં કહીએ તો ગુજરાત રાજ્ય ની ધોરી નસ અને ગુજરાતના લાખો લોકોને એક શહેરથી બીજા શહેર રોજ સહકુશળ પહોંચાડતા લોકોનું જૂથ. દરેક જાતિ ધર્મ શહેર ગામ થી આવતા કંડક્ટર ડ્રાઈવર ભાઇઓ તથા બહેનો એક થઈને જ્યારે ગુજરાત રાજ્ય માટે કામ કરે છે ત્યારે જીએસઆરટીસી બને […]

Continue Reading

અમદાવાદમા સ્ત્રીઓ દ્વારા નોંધાયો અનોખો ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ.

અમદાવાદમા સ્ત્રીઓ દ્વારા નોંધાયો અનોખો ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. જેમાં ૬૨ સ્ત્રી ઓએભાગ લીધો હતો. આ ચિત્ર ૭૧ ફુટ લાંબા કેનવાસ પર માત્ર ઘરમાં જ ઉપયોગ મા લેવાતા મસાલા અને શાક માથી રંગો બનાવવામા આવેલ. જે હળદર , મંજિઠ, બીટ , મેથી વગેરે ના ઉપયોગ કરી , ઊકાળી ને બનાવેલ હતા. બધી જ બહેનો […]

Continue Reading

અનોખી શ્રદ્ધાંજલિ: રાષ્ટ્રકાજે બલિદાન આપનાર વીર શહીદોને ૪૨ લીમડાના વૃક્ષો રોપી શ્રદ્ધાંજલી અપાઈ.

પુલવામામાં શહીદ થયેલ જવાનોને ભાવાંજલિ રૂપે ૪૨ લીમડાના વૃક્ષો નિકોલ-બાપુનગર વિસ્તારમાં રોપી આજીવન સ્મૃતિ રૂપે આ બધા જ વૃક્ષોના “વૃક્ષ ઉછેર અને સંવર્ધન સંકલ્પ” લઇ “શહીદો અમર રહો” ના નાદ સાથે સેવા ગ્રુપ અને મૂલ્ય નિષ્ઠ વ્યક્તિ સમૂહ -સંસ્થાઓના સ્વયં સેવકો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા… સુદામાને આ પ્રેરક અભિગમાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં ભાગ લઈ […]

Continue Reading