Breaking News : ભારતીય સેનાનો પહેલો બદલો : પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ જૈશનો કમાન્ડર આતંકવાદી અબ્દુલ રશીદ ગાઝી માર્યો ગયો

Breaking News : ભારતીય સેનાનો પહેલો બદલો : પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ જૈશનો કમાન્ડર આતંકવાદી અબ્દુલ રશીદ ગાઝી માર્યો ગયો

Continue Reading

રેશ્માબેન મન્સુરી દ્વારા સંજીવની બ્લડબેન્કના ઓપન સ્કુલ વી ક્રિએટ પર બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

રેશ્માબેન મન્સુરી દ્વારા સંજીવની બ્લડબેન્કના સહયોગથી પોતાની ઓપન સ્કુલ વી ક્રિએટ પર બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આ બ્લડ ડોનેશન કેમ્પ એકલા હાથે ખૂબ જ સફળ બનાવ્યો.. ક મહિલા તરીકે સમાજ ના ઉત્થાન માટે આવા પ્રયત્નો ખૂબ જ બિરદાવવા લાયક છે. રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, […]

Continue Reading

ભાવનગર લુહાર જ્ઞાતિ દ્વારા 32 મો સમૂહ લગ્નોત્સવ માં ચાંદલા પેટે આવેલ ચાંદલાની રકમ રૂપિયા 2,90,500 (બે લાખ 90 હજાર પાંચ સો )શહીદોનાં પરિવાર ને મોકલી આપી.

સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે ભાવનગર લુહાર જ્ઞાતિ દ્વારા આયોજિત 32 મો સમૂહ લગ્નોત્સવમાં ચાંદલા પેટે આવેલ રકમ ખૂબ જ મોટી સંખ્યામાં મળેલ છે. જે ચાંદલા ની રકમ રૂપિયા 290500 (બે લાખ 90 હજાર પાંચ સો ) આવેલ છે,તે રકમ જમ્મુ-કાશ્મીરમાં પુલવામાં આતંકવાદીઓ દ્વારા આપણા CRPF ના જવાનો શહીદ થયા છે. તે શહીદ જવાનોના પરિવારને […]

Continue Reading

ભણેલો ભટ્ટ.

એક હતા ભટજી. કાશીએથી નવાસવા ભણી-ગણીને આવેલા. ચાર વેદ અને છ શાસ્ત્ર ભણેલા ભટજી એક દિવસ એક નાના ગામડામાં કથા વાંચવા ગયા. ગામના માણસો તદ્દન કોરા-ધાકોર. કોઈ ગતાગમ નહિ. ખેડ કામ સિવાય કોઈ બાબતની જાણકારી નહિ. છતાં પણ પોતે બહુ જાણે છે એવું બતાવવું બધાંને બહુ ગમે. ભટજી આવ્યા એટલે બધાં લોકો કહે – ભટજી […]

Continue Reading

ત્રસ જીવો અને સ્થાવર જીવો વિશેની સમજ…- ધમેઁશ અશોકભાઈ કાળા.

?? ત્રસ જીવો જેઓ પોતાની ઈચ્છા મુજબ હરેફરે છે, શરીર ને સંકોચે છે, વિસ્તારે છે, રડે છે, ભય પામે છે, ત્રાસ અનુભવે છે. વગેરે ત્રસ જીવોની ઓળખ ના લક્ષણો છે. ?? ત્રસ જીવો ૮ પ્રકારે જન્મ લે છે ૧ ઈંડા માંથી જન્મે તે ( પક્ષી વગેરે ) ૨ કોથળી માંથી જન્મે તે ( હાથી વગેરે […]

Continue Reading

એક પત્નીથી સારો મિત્ર તમને ક્યાંય નહીં મળે – કેડીભટ્ટ.

પતિ-પત્નીના સંબંધો પર તો ઘણું લખાયેલું છે. પણ આ સંબંધ વિશે સમજણ બહુ ઓછા લોકો પાસે છે. પુરુષના મિત્રોનું લિસ્ટ તો બહુ લાંબુ હોય છે, પરંતુ તેને સમજી શકે એવા મિત્રો બહુ ઓછા હોય છે. પરણિત પુરુષને તેને પોતાની પત્નીથી સારો મિત્ર બીજો કોઈ મળી જ ના શકે. અરે, તમને તમારા કરતાં પણ કોઈ વધારે […]

Continue Reading

ચિંતન-સંકલન-સંકલ્પ બેઠકનું આયોજન પ્રગતિ નગર ગાર્ડન નારણપુરા ખાતે કરવામાં આવ્યું હતું

સ્વાભિમાની બ્રહ્મ સંગઠન અને ત્રિનેત્ર કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે ચિંતન-સંકલન-સંકલ્પ બેઠકનું આયોજન તારીખ ૧૭/૦૨/૧૯ પ્રગતિ નગર ગાર્ડન નારણપુરા ખાતે કરવામાં આવ્યું હતું સંગઠનના સભ્યોએ ” પુલવામા થયેલ આતંકી હુમલામાં શહીદ CRPF ના શહિદ વીરોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી આ હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી ” ત્યારબાદ નિયમિત બેઠકની કાર્યવાહી શરૂ કરવામાં […]

Continue Reading

ગુજરાતી કવિ અંકિત ત્રિવેદી ને ડી.લિટ. ની પદવી.

અનુભવ માણસનો સૌથી મોટો શત્રુ છે. આ વાક્ય આજે સવારે ઝાયડસ ગ્રુપનાં ચેરમેન શ્રી પંકજભાઈ પટેલનાં મુખે સાંભળ્યું. વાક્ય કરતા વાસ્તવિકતા વધારે લાગી ને પ્રત્યેક વિચારક માટે પ્રેરક વાત હતી. અત્યારે સુધી અનુભવની આંગળી પકડી ચીલો ચાતરતો સમાજ આજકાલ કંઇક નવું ને નોખું કરવાના મૂડમાં છે. એનો જીવતો જાગતો પ્રસંગ છે ગુજરાત યુનીવર્સીટીનો વાર્ષીક કોન્વોકેશન […]

Continue Reading

એક શહીદ જવાનનાં બાપ ની વ્યથા, માત્ર એક જ વાકય માં… ” મારે પૈસા ની સહાય નથી જોઇતી, મને મારો દીકરો પાછો આપો “

એક શહીદ જવાન ના બાપ ની વ્યથા માત્ર એક જ વાકય માં… ” મારે પૈસા ની સહાય નથી જોતી, મને મારો દીકરો પાછો આપો “ જેના ઘર માં ફૌજી છે એને જ ખબર પડે છે કે જ્યારે ટીવી સમાચાર માં હુમલા નાં સમાચાર આવે તો એક ક્ષણ હૃદય ધબકાર છોડી દે છે. આંખો ભીની થઈ […]

Continue Reading