અમદાવાદના કાલુપુરમાં ચાવાળા યુવાનની શ્રદ્ધાંજલી, આજનો દિવસ, શહીદ પરિવારના નામ પર.

અમદાવાદના કાલુપુરમાં ચા વાળા એક યુવાનની અનન્ય પહેલ. ચાની લારી પર અહીં બોર્ડ લટક્યું છે, જેના પર લખ્યું છે કે આજનો દિવસ, શહીદ પરિવારના નામ પર. તેને જ્યારે પૂછવામાં આવ્યું કે,તે શું કહેવા માંગે છે તે પૂછતાં તેમણે કહ્યું કે આજે જે પણ નફો હું કરીશ. તે સરકારને આપીસ, અને સરકાર તેને શહીદોના પરિવારને આપશે. […]

Continue Reading

આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર દ્વારા પુલવામા શહિદો થનાર ને શ્રધ્ધાંજલિ આપવામાં આવી

આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર દ્વારા પુલવામા શહિદો થનાર ને શ્રધ્ધાંજલિ આપવામાં આવી. રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

Continue Reading

ગાંધીનગર સેક્ટર ૧૩ સરકારી પ્રાથમિક શાળા ખાતે ગઇકાલે આતંકવાદી હુમલા માં શહીદ થયેલા જવાનો ને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી..

ગાંધીનગર સેક્ટર ૧૩ સરકારી પ્રાથમિક શાળા ખાતે ગઇકાલે આતંકવાદી હુમલા માં શહીદ થયેલા જવાનો ને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી.. રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ […]

Continue Reading

ગાંધીનગરની આયુર્વેદિક હોસ્પિટલ, દ્વારા ડો.ચેતનાબેન જાની અને ડો.જયેશ પટેલના માર્ગદર્શન હેઠળ ” સ્વાઇન ફ્લૂ” વિરોધી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

ગાંધીનગરના સેક્ટર: ૧૩ અને ફતેપુરા ખાતે આયુર્વેદિક હોસ્પિટલ, સેક્ટર ૨૨ દ્વારા ડો.ચેતનાબેન જાની અને ડો.જયેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ અને નગરના અગ્રણી વિનોદભાઈ ઉદેચાના વ્યવસ્થા સહયોગથી ” સ્વાઇન ફ્લૂ” વિરોધી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ સરકારી પ્રાથમિક શાળા,સેક્ટર: ૧૩ તેમજ ફતેપુરા સરકારી પ્રાથમિક શાળા ના તમામ હાજર બાળકો સહિત સ્ટાફગણને ” સ્વાઇન ફ્લૂ” પ્રતિરોધક હોમિયોપેથીક દવાઓનું […]

Continue Reading

Watch “પ્રજા શોકગ્રસ્ત, દેશમાં ગમગીની નો માહોલ, શહીદોની શહીદી એળે ન જાય તેવી જનતાની અપીલ – વિસ્મય જગડ.” on YouTube

*પ્રજા શોકગ્રસ્ત, દેશ માં ગમગીની નો માહોલ, શહીદો ની શહીદી એળે ન જાય તેવી જનતા ની અપીલ* – *વિસ્મય જગડ* 14 ફેબ્રુઆરી 2019, કહી શકાય કે રાષ્ટ્રીય શોક નો દિવસ. જમ્મુ માં આવેલા પુલવામા માં આતંકવાદી દ્વારા આઈ આઈ ડી થી કરેલા હુમલા માં ભારત દેશ નાં 42 જેટલા જવાનો એ શહીદી વહોરી લીધી. આતંકી […]

Continue Reading

આજ રોજ ગાંધીનગરમાં ઘ – 4 ખાતે શહિદ થયેલા જવાનોને શ્રધાંજલી આપવાંમાં આવી.

આજ રોજ ગાંધીનગરમાં ઘ – 4 ખાતે શહિદ થયેલા જવાનોને શ્રધાંજલી આપવાંમાં આવી રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

Continue Reading

વિશ્વકર્મા એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું.

ભારત ના યુવાનો જ્યારે વેલેન્ટાઈન ડેની મસ્તી માાં મગ્ન હતાં, તે સમયે કાશ્મીર ના પુલવામા થયેલા આંતકવાદી હુમલામા કેટલીએ માતાઓએ પોતાના સંતાનો ગુમાવ્યા, કેટલાયે ચહેરાઓ ગમમાં ફેરવાઈ ગયાં.અને ભારત માતાએ પોતાના વીર જવાનો ગુમાવ્યા હતાં. આંતકવાદી હુમલામાાં 42 જેટલા જવાનોએ પોતાની શહીદી વહોરી, આ ઉપરાંત 50 થી પણ વધુ જવાનો ઘાયલ થયેલા છે.ભારત ના એવા […]

Continue Reading

કાશ્મીરમાં 44 વીર શહીદો માટેનો તમારો જનાક્રોશને શહીદોનાં પરિવારને આપ સીધી મદદ કરીને વ્યક્ત કરી શકો છો.

પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં સી.આર.પી.એફ.ના જવાનો શહીદ થયા હતા. ત્યારે પ્રશ્ન એ થાય કે થોડાક દિવસ માટે સોશિયલ મીડિયા પર લોકો પોતાનો ગુસ્સો ઠાલવતા રહેશે, અને દિવસો વિતતા ઘીના ઠામમાં ઘી પડી જશે અને પછી જીવન હતું તેમ થાળે પડી જશે.પરંતુ જે ૪૪ શહીદો છે તેમના પરિવારજનો માટે વિચારવા આપણી પાસે ક્યાં સમય છે .આપણે […]

Continue Reading

જમ્મુ કાશ્મીર ના પુલવામાં આતંકી હુમલાનો મામલો , નડિયાદ માં સંતરામ મંદિર દ્વારા શહીદો ને શ્રદ્ધાંજલિ આપી. રિપોર્ટ : હેતાલી મેહતા,નડિયાદ.

જમ્મુ કાશ્મીર ના પુલવામાં આતંકી હુમલાનો મામલો , નડિયાદ માં સંતરામ મંદિર દ્વારા શહીદો ને શ્રદ્ધાંજલિ આપી , નડિયાદ ના સંતરામ મંદિર માં વિષ્ણુ સહસ્ત્ર ના પાઠ કરી અપાઈ શ્રદ્ધાંજલિ , હજારો ની સંખ્યા માં લોકો સંતરામ મંદિર આવી શહીદો ને આપી શ્રધાંજલિ , મોટી સંખ્યા માં સંતો અને નડિયાદ ના જનતા સહિત મોટી સંખ્યામાં […]

Continue Reading

કડી સર્વ વિશ્વ વિદ્યાલયનાં સર્વ નેત્રુત્વના વિદ્યાર્થી યુવાઓ દ્વારા વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી.

કડી સર્વ વિશ્વ વિધ્યાલયનાં સર્વ નેતૃત્વના ગ્રૂપના વિધ્યાર્થિઓ ધ્વારા વેલેન્ટાઈન ડે ની ઉજવણી કડી ખાતે આવેલ એસ.વી. કેમ્પસમાં પોતાની ફરજ બજાવતા તમામ સિક્યુરિટી ગાર્ડ,હોસ્ટેલ ગ્રુહમાતા, અને અન્ય સેવકભાઈ – બહેનો નું સાલ ઓઢાડી અને મોં મીઠું કરાવી એક અનોખી ઉજવણી કરવાનો પ્રયાશ કર્યો હતો. વેલેન્ટાઈન ડે ના દિવસે આખો દિવસ ગર્લ ફ્રેન્ડ પાસે બેસી ગુલાબ? […]

Continue Reading