જૈશ – એ – મહમ્મદ આતંકવાદી સંગઠન દ્વારા જમ્મુ કાશ્મીરમાં આઈ.ઇ.ડી.બ્લાસ્ટમાં 18 જવાન શહિદ.

જમ્મુથી શ્રીનગર સી.આર. પી.એફ.ના જવાનોનો કાફ્લો જઈ રહ્યો હતો, ત્યારે આતંકવાદી હુમલો થયો હતો. જૈશ – એ – મહમ્મદ આતંકવાદી સંગઠન દ્વારા જમ્મુ કાશ્મીરમાં આઈ.ઇ.ડી.બ્લાસ્ટમાં 18 જવાન શહિદ થયા છે. ગુપ્તચર એજન્સીઓએ થોડાક સમય પહેલા જ જાહેર કર્યુંહતું એલર્ટ. તેમ છતાં સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં આતંકવાદીઓ આટલાં મોટાં કાવતરાને અંજામ આપવામાં સફળ […]

Continue Reading

અમદાવાદ માં આશ્રમ રોડ પાર આવેલ માં ખોડલ ના મંદિર માં ૩૦૦ કિલોની કેક કાપીને માંના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ માં આશ્રમ રોડ પાર આવેલ માં ખોડલ ના મંદિર માં ૩૦૦ કિલોની કેક કાપીને માંના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૪૦૦૦ થી વધારે લોકો જોડાયા હતા અને માંના આશીર્વાદ સાથે પ્રસાદ લીધો હતો. સુંદર વાતાવરણ સાથે ખુબજ પ્રેમપૂર્વક ભક્તોના સાથ સહકારથી માંના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીમતી ભાવિની જાની […]

Continue Reading

આ છે વેલેન્ટાઈન ડે નો ઇતિહાસ . – ધમેઁશ કાળા

*વેલેન્ટાઈન ડે નો ઇતિહાસ* પાંચમી સદીની શરૂઆતમાં એક સંત થઇ ગયા યુરોપમાં જેનું નામ હતું વેલેન્ટાઈન .. આ સંત થયા યુરોપની અંદર રોમમાં અને તે સમયે રોમનો રાજા હતો ક્લોડિયસ, ઘણો જ ક્રૂર અને આતંકી તેમની ક્રૂરતા અને આતંકનાં કિસ્સા યુરોપના ઇતિહાસમાં ભર્યા પડ્યા છે તે ક્લોડિયસ કહે છે કે ભાઇ આપણે તો મહાન યુરોપની […]

Continue Reading

કે.કે.વી. પરિવાર ખાતે માં ભગવતીબેન પટેલ સમક્ષ ભરત બારીયા, અક્ષય પટેલ અને સાથી કલાકારોનો ડાન્સ બ્લાસ્ટ. : સ્ટોરી : કેડીભટ્ટ.

કે.કે.વી. પરિવાર અમદાવાદમાં ખોડિયાર જયંતિ નિમિત્તે 108 કિલો ની કેક કાપી અને માં ના પ્રાગટ્યની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં માં ભગવતી સમક્ષ ભરત બારીયા ને અક્ષય પટેલ અને સથી કલાકારોનો ડાન્સ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બન્ને કલાકરો દ્વારા અવનવા પરફોર્મન્સ રજુ કરાયા હતાં. ને ત્યારબાદ ખોડલ પ્રાગટ્યનું નાટક પરફોર્મ કરવામાં આવ્યું હતું. જેમાં […]

Continue Reading