કે.કે.વી. ફાર્મ ખાતે ખોડિયાર જયંતિ નિમિત્તે 108 કિલો ની ભવ્ય કેકનો પ્રસાદ અને દર્શનનો લાભ.

આજે માં ખોડિયાર નો પ્રાગટ્ય દિવસ. અને આજના દિવસે કેકેવી ફાર્મ ખાતે માં ભગવતીબેન પટેલ દ્વારા 108 કિલો ની ભવ્ય કેક કટિંગ કરીને ઉજવણી કરવામાં આવશે. માં ની ઈચ્છા હતી, કે આપણાં સંતાનો ની તો આપણે વર્ષગાંઠ કરતાં જ હોઈએ છે. પણ માં ના પ્રાગટ્ય ને પણ આપણે કેમ ન ઉજવીએ. માં નું ખાસ મિસન […]

Continue Reading

માત્ર દેખાડો નહિ ખરા અર્થમાં પ્રેમ કરો – પ્રિયંકા જોષી ભટ્ટ.

“ફેબ્રુઆરી અને વસંત ઋતુ નો મહિનો એટલે પ્રકૃતિને પૂર્ણ રીતે ખીલવા નો મહિનો” કહેવાય છે ને કે પ્રકૃતિએ ઘણું આપ્યું છે અને જો સચવાય નહિ તો તે વ્યાજ સાથે પાછું લઇ પણ લે છે.14 ફેબ્રુઆરી, તમારા પ્રિયજન ને પ્રેમ ના વાયદાઓ કરો ત્યારે પ્રકૃતિને પણ પાક્કા વાયદા કરો અને નિભાવો જેથી કરીને તમે તમારા પ્રિય […]

Continue Reading

ફાંસી આપતા પહેલા કેદીના કાનમાં શું કહે છે જલ્લાદ? જાણીને હેરાન થઈ જશો – કેડીભટ્ટ.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ અપરાધીને ફાંસીની સજા મળ્યા પછી તેને ફાંસી કેવી રીતે આપવામાં આવે છે અને જલ્લાદ તેને કઈ રીતે ફાંસી આપે છે. તમને બતાવી દઈએ કે કોઈને પણ ફાંસી આપતા સમયે થોડા નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. જેના વગર ફાંસીની પ્રક્રિયા અધૂરી માનવમાં આવે છે. નિયમોનું પાલન કર્યા વગર […]

Continue Reading

ભગવતી શ્રી મેલડી માતાજી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. કૈયલ. રિપોર્ટર – કેડીભટ્ટ.

માનવોમાં શ્રેષ્ઠતમ મહામાનવ – વિરલ વિદ્વાન વિભૂતિ સિમ્બોલ ઓફ નોલેજ ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકર ની પ્રેરણાદાયક વિચારધારાઓને વેગવંતી બનાવવા સતત પ્રયત્નશીલ એવા કૈચલ મંદિરે ચાલતી માનવ કલ્યાણની પ્રવૃત્તિઓની એક ઝલક… ને અત્યાર સુધીમાં ૧૪ સાર્વજનિક તદ્દન મફત નેત્ર નિદાન કેમ્પમાં જરૂરિયાતમંદોને ૧૫૬૬ દર્દીઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવેલ છે અને ૧૪,૮૭૬ વ્યકિતઓને ચશ્માને વિના મૂલ્યું વિતરણ […]

Continue Reading

? *પ્રાર્થનાની પરિભાષા ૐ !*- નિલેશ ધોળકીયા.

આજે સમગ્ર વિશ્વ Hug Dayના ઓછાયા હેઠળ, અમુક સમજ્યા વિનાના મેસેજ ફોરવર્ડ કરે ત્યારે આવું કંઇક લખવા પ્રેરણા જાગે : એક આલિંગનની હૂંફથી શક્ય છે કે, નિષિદ્ધ નથી તેવી સંજયદૃષ્ટી મારફતે આકુળ વ્યાકુળ હૈયાને ટાઢક વળે, કણસતા કે હિજરાતા કુમળા બાળકને સારપ ને સલામતી અનુભવાય, કોઈની ઉપલબ્ધિને વધાવવાનો પરમ મીઠો સંતોષ મળે, પડકાર ઝીલીને આગળ […]

Continue Reading

કોબા ગામ ખાતે “સ્વચ્છ શક્તિ દિન ની ઉજવણી”

” સ્વચ્છ શક્તિ દિન ની ઉજવણી” કોબા ગામે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા હરિયાણા મહિલા સન્માન માં સમગ્ર દેશમાં તારીખ 12/2/2019 સ્વચ્છ શક્તિ દિનની ઉજવણી અંગે કોબા ગામે બાળકો દ્વારા રેલી ગૌરવ યાત્રા મહિલા સન્માન નો કાર્યક્રમ ગ્રામજનો વિદ્યાર્થી અગ્રણી વતી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. […]

Continue Reading

જીઓ બાદ નવો ધડાકો,મુકેશ અંબાણી બજાર કરતાં પેટ્રોલ ૨૦ રૂપિયા સસ્તું વેચશે – કેડીભટ્ટ.

મુકેશ અંબાણીએ ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિ લાવીને ધમાલ મચાવી દીધી, અને માણસોને એ સિવાય પણ બીજા સેક્ટરમાં તેમની પાસેથી આશા બંધાઈ, કે તેઓ હજુ પણ બીજા ક્ષેત્રમાં આવી ક્રાંતિ ફરી લાવશે. જીઓની સફળતા બાદ તેઓએ જીઓ ગિગા ફાઇબર પણ લોંચ કરવાની તૈયારીમાં છે. પણ હવે નવી મળતી માહિતી મુજબ તેઓ પેટ્રોલિયમ ક્ષેત્રમાં પણ ધમાલ મચાવવા જઈ […]

Continue Reading

કોબામાં શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, દ્વારા મેડીકલ સેન્ટરમાં તા. ૧૪-૦૨-૨૦૧૯નાં રોજ ૧૨.૦૦ થી ૩.૦૦ દરમિયાન ફક્ત 50/- રૂપિયામાં થાઈરોઈડ નિદાન કેમ્પનું આયોજન.

થાઈરોડ નિદાન કેમ્પ તા. ૧૪-૦૨-૨૦૧૮ ને ગુરુવારના રોજ બપોરે ૧૨.૦૦ થી ૩.૦૦ કલાકે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર , કોબા દ્વારા મેડીકલ સેન્ટરના ઉપક્રમે તા. ૧૪-૦૨-૨૦૧૯ ને ગુરુવારના રોજ બપોરે ૧૨.૦૦ થી ૩.૦૦ કલાક દરમિયાન રાહત દરે થાઈરોઈડ રોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ સમય દરમિયાન રૂ. ૫૦/- ના રાહત દરે TSH ટેસ્ટ કરી […]

Continue Reading

આજે અમદાવાદ ના આકાશ માં થનારી અવકાશી ધટના * ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નું પસાર થવું * દિશા: ઉત્તર-પશ્ચિમ થી દક્ષિણ-પૂર્વ

તા.૧૨-૦૨-૨૦૧૯ * અમદાવાદ ના આકાશ માં થનારી અવકાશી ધટના * ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નું પસાર થવું * દિશા: ઉત્તર-પશ્ચિમ થી દક્ષિણ-પૂર્વ * સાંજે ૧૯:૦૮:૦૦ કલાકે, ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નામનું અવકાશી યાન, કે જેમાં કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ રહેલ તે એક મોટા પ્રકાશિત તારા સ્વરૂપે આવતું દેખાશે. * ૧૯:૧૦:૦૦ કલાકે આ અવકાશી યાન, […]

Continue Reading