માનું છું અત્યારે પણ મારું, નસીબ મને સાથ નહીં આપે, ફિકર છે મને તમારા નામની, હુ ખુદ ને જ રોકવા લાગ્યો છું.”હેલીક”ભરત કાપડિયા.

કંઈ રીતે કહું… કઈ રીતે કહું કે હું તમને, બહુ પસંદ કરવા લાગ્યો છું, તમે રૂપનું અભિમાન ન રાખતા, તમારી અદાઓને નમવા લાગ્યો છું, કંઈ રીતે કહું… માનું છું અત્યારે પણ મારું, નસીબ મને સાથ નહીં આપે, ફિકર છે મને તમારા નામની, હુ ખુદ ને જ રોકવા લાગ્યો છું, કંઈ રીતે કહું… હવે,ભૂખ પણ થઈ […]

Continue Reading

પોતાના પિતાને એક સહી માટે લાચાર અને પરેશાન થતાં જોઈને દિકરી બની ગઈ કલેક્ટર.

થોડા સમય પહેલાની વાત છે, મહારાષ્ટ્રના સોલાપુર જીલ્લામાં એક કિસાન સરકારી ઓફિસોમાં પોતાના કાગળોમાં સહી કરાવવા માટે ઉપર થી લઈને નીચે સુધી ભાગદોડ કરી રહ્યો હતો. ત્યારે એ કિસાનની દીકરી રોહિણી ભાજીભાકરે તેને પુછ્યું કે, “તમે આ શું કરી રહ્યા છો? તમારે આટલી પરેશાની કેમ ઉઠાવવી પડી રહી છે? સામાન્ય વ્યક્તિની પરેશાનીઓ દૂર થાય તેની […]

Continue Reading

બધી જ બિમારી ઓનું કારણ છે આ ત્રણ સફેદ ઝેર – કેડીભટ્ટ.

મિત્રો બધી જ ચમકતી વસ્તુઓ સોનુ નથી હોતું. તેવી જ રીતે દરેક સફેદ રંગ ની વસ્તુ સારી નથી હોતી. મિત્રો આપણે જીવન માં 3 એવા ઝેર વાપરીએ છીએ જે ખૂબ જ ખતરનાક છે. તે આ પ્રમાણે છે. મીઠું : અમે એવું નથી કહેતા કે મીઠું એટલે કે નમક ખાવાનું છોડી દયો. WHO ના અનુસાર એક […]

Continue Reading

આલ્કોહોલથી થતાં નુકશાન અને દારૂના પ્રભાવથી લીવરને કેવી રીતે સાફ કરવું?- કેડીભટ્ટ.

મિત્રો લીવર આપણા શરીર માં એક ફિલ્ટર ની રીતે કામ કરે છે. જેના 400 થી વધારે ફંક્શન હોય છે. લીવર માં થોડી પણ ખરાબી આવે તો તેની અસર ત્વચા, વાળ અને પાચન પર થાય છે. લીવર ખરાબ થવાના બે કારણ છે ખરાબ ખાનપાન અને વધારે દારૂ પીવો. ભારત માં દર વર્ષે 2.5 લાખ લોકો લીવર […]

Continue Reading

બીરબલ – સવા ગજની ચાદર

એક વખતે શાહે સવા ગજની લાંબી પહોળી ચાદર તૈયાર કરાવી. તે ચાદર થઈ આવી એટલે પોતાના કેટલાક હાજી હા કરનાર દરબારીને પાસે બોલાવીને કહ્યુંકે, ‘હું બીછાના ઉપર સુઈ જાઉં છું. આ ચાદર મને ઓઢાડી દો. એમાંથી મારૂં આખું શરીર ઢંકાવું જોઈએ.’ આમ કહી શાહ બીછાંના ઉપર સુતો, અને એક દરબારીએ આવીને અંગ ઉપર ચાદર ઓઢાડી. […]

Continue Reading

નિકોલ ખાતે હરદાસબાપુની પુણ્યતિથિની થયેલી ઉજવણી.

હરદાસબાપુની પુણ્યતિથિની થયેલી ઉજવણી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ તથા યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, બાપુનગર દ્વારા પ્રાઈમ સેવા ગ્રુપ, શ્રી કૃષ્ણ સેવા રથ, શ્રી બાલાજી ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમંગ સેવા ટ્રસ્ટ, ગંગા મૈયા ગૌ શાળા તથા ભારત વિકાસ પરિષદ ના સહયોગથી લોકસેવાના આજીવન ભેખધારી અને પૂર્વ કાઉન્સિલર પૂજ્ય હરદાસબાપુની પુણ્યતિથિ નિમિતે હરેશભાઇ પડસાલા, […]

Continue Reading