શાશ્વત ગાંધી ૧૫૦ પુસ્તકનું વિમોચન થયું.

અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગાંધીજીના શૈક્ષણિક વિચારો અને કાર્યોની વિશ્વ ફલક ઉપર અસર વિશે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યપાલ ઓ.પી.કોહલી,ડૉ.મફતલાલ પટેલ,સ્વામી અધ્યતાનંદજી,શ્રી પી.કે લહેરી અને અનાર પટેલ ની ઉપસ્થિતિમાં ડૉ.દર્શન દરજી દ્વારા લખાયેલ ‘શાશ્વત ગાંધી ૧૫૦’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.- કમલ પરમાર ગૂજરાત વિદ્યાપીઠ. આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ […]

Continue Reading

એચ.એ.કોલેજમાં ટ્રાફિક અવેરનેશ પ્રોગ્રામ યોજાયો માર્ગ અકસ્માતો થવામાં માનવ ભૂલ જવાબદાર છે. : સંજય વકીલ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.સી.સી. તથા એન.એસ.એસ. દ્વારા સડક સુરક્ષા તથા જીવન રક્ષા સંદર્ભે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કયું હતું કે ભારત દેશમાં દર વર્ષે પાંચ લાખથી વધુ અકસ્માતો થાય છે, જેમા દોઢ લાખથી વધુ વ્યક્તિઓના મૃત્યુ થાય છે. આ અકસ્માતોને કારણે ભારત સરકારને […]

Continue Reading

અમદાવાદનાં જાશોદાનગર ખાતે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

અમદાવાદનાં જાશોદાનગર ખાતે એ.સી.પી.સિંઘલ સાહેબ,પી.આઈ.નાગોરી સાહેબ,અને અન્ય સ્ટાફ અને નાગરિકો દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો. આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

Continue Reading

ગુજરાતના 2 આર્ટિસ્ટના (GANDHI ART GALLERY -Delhi) આર્ટ ગેલેરીમાં પેન્ટિંગ પ્રદર્શિત થયા

ગુજરાતના 2 આર્ટિસ્ટના (GANDHI ART GALLERY -Delhi) આર્ટ ગેલેરીમાં પેન્ટિંગ પ્રદર્શિત થયા. સતત બીજા વર્ષે દિલ્હીમાં યોજાઈ ગયેલ પેઇન્ટિંગ એક્ઝિબિશન 2 nd National ART fest, ગાંધી આર્ટ ગેલેરી( દિલ્હી) તારીખ:3-2-19 થી તારીખ:5-2-19 માં યોજાયેલ એક્ઝિબિશનમાં ગુજરાતના બે આર્ટિસ્ટ ના પેઇન્ટિંગ પ્રદર્શિત થયા હતા. જેમાં, પ્રોફેસર શ્રી રાજેશ બારૈયા( શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટસ, […]

Continue Reading

એક એવું મંદિર જેની નજીક આવતા જ ટ્રેન પડી જાય છે ધીમી – કેડીભટ્ટ.

ભલે આપણે ભગવાનને જોઈ નથી શકતા પરંતુ તેમ છતાં તેમની શક્તિથી આપણે બધા પરિચિત છીએ. જ્યારે માણસ પર મુશ્કેલી આવે છે ત્યારે સૌથી પહેલા તેને ભગવાન જ યાદ આવે છે. આપણા ભારત દેશમાં એવા ઘણા બધા મંદિર છે જ્યાં સાક્ષાત ભગવાનની શક્તિનો આપણને અહેસાસ થાય છે. આવું જ એક હનુમાનજીનું મંદિર આવેલું છે. જે મંદિરના […]

Continue Reading

ચા નો ખાલી કપ છું….

હું રોડ પર પડેલ ચા નો ખાલી કપ છું, હું આજે બની ગયેલ કાગળનો રફ છું, નથી કોઈ જોતું આજે મારી નજર સામે, સાવ બાતલ થયેલ,કચડાયેલ લપ છું, હું રોડ પર પડેલ…. રડું છું પોક મેલી પણ કોઈ સાંભળનાર નથી, હું કોઈ મહેફિલ કે માતમ માં શરિક વર્ગ છું, બે મિનિટ મુખે અડાળી,માથે ચઢાવે છે […]

Continue Reading

બાળવાર્તા – બાપા કાગડો.

બાપા-કાગડો ! એક હતો વાણિયો. વાણિયાને છ-સાત વરસનો એક છોકરો. છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે તેનો જવાબ આપ્યા કરે. કોઈ દિવસ ઘેલિયાને નાખુશ કરે નહિ. કોઈ દિવસ પોતે ખિજાઈ […]

Continue Reading

મધ્યાહન ભોજનની ખીચડી ખાઉં !!! – જયેશ મકવાણા. ‘પ્રસુન ‘ ( અછાંદસ કવિતા )

ખેતરના શેઢે માટીથી લીપેલી દીવાલોની ઝૂંપડીના ખોરડેથી કાંટાળી વાડ માંથી લગભગ એકાદ કીલોમીટર ચાલતો ચાલતો કૂદતો મસ્તી કરતો નાનાભાઈનો હાથ પકડી સરકારી પ્રાથમિક શાળા એ જવા ખુશી ખુશી મ્હાલી રહ્યો હતો. મોટો હોવાથી મનમાં મા-બાપ મજૂરી ગયાનો વિચાર ચાલી રહ્યો હતો. આંખોમાં ભણવાના સ્વપ્ન લઈને નાનકાના નખરા હાથમાં ઝાલી રહ્યો હતો. એ જ ભણવાના બહાને […]

Continue Reading

Watch “KKV પરિવાર દ્વારા પ.પૂ.ગુરુમાં શ્રીમતી ભગવતીબેન પટેલ નો ભાવિકો માટે સંદેશ.” on YouTube

ગુરુમાંનાં પ્રવચન અને આશીર્વાદ સતત મેળવવા tej gujarati youtube સબ્સ્ક્રાઇબ કરો. “KKV પરિવાર દ્વારા પ.પૂ.ગુરુમાં શ્રીમતી ભગવતીબેન પટેલ નો ભાવિકો માટે સંદેશ.”

Continue Reading