દરરોજ ફક્ત ગરમ (હુંફાળું) પાણી પીવાના ફાયદા, અમૃત સમાન ફાયદાઓ જાણો.

મિત્રો ગરમ પાણી પીવાના ફાયદાઓ વિશે આજે અમર આર્ટિકલ માં જાણસો તો તમને પસ્તાવો થશે કે તમે અત્યાર સુધી આ ઘરેલૂ ઉપાય ના અપનાવ્યો. કોઈપણ ગરમ તેલ પદાર્થ માં કાંઈક ભેળવવા ની ક્ષમતા વધારે હોય છે. જેમકે ગરમ પાણી માં ખાંડ નાખશો તો એ તરત જ ઓગળી જશે. આ જ ક્ષમતા આપના શરીર માં કામ […]

Continue Reading

જાણો, એવું શું થયું, જ્યારે અમદાવાદ પોલીસે હાથમાં પકડ્યા દંડાની જગ્યા એ ગુલાબના ફૂલ – વિસ્મય જગડ.

સામાન્ય લોકોમાં પોલીસનું નામ સાંભળીને એક જ વિચાર આવે કે પોલીસ એટલે ખાખી રંગની વર્દી હાથમાં લાકડી અને મોઢા પર ગુસ્સો. પણ આજે અમદાવાદ પોલીસે કંઈક એવું કર્યું કે જે દરેક અમદાવાદી માટે આશ્ચર્યજનક હતું. આપણે સૌ જાણીએ છે અત્યારે સરકાર દ્વારા માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી ચાલી રહી છે. આ ઉજવણી અંતર્ગત અમદાવાદ પોલીસ […]

Continue Reading

ઘરેથી ભાગીને લગ્ન કરતાં પહેલાં આ 7 વાતો રાખો ધ્યાનમાં – કેડીભટ્ટ.

ઘરેથી ભાગીને લગ્ન કરવા એ ઘણા માટે સારું સાબિત થાય છે,અને કોઈક માટે સારું નથી થતું. તે તમારે નક્કી કરવુ કે તમારા પરિવાર થી વિરુદ્ધ માં લગ્ન કરવા કે નહીં. તમારા પાર્ટનર સાથે તમારે કેટલો પ્રેમ છે, તે ઉપરથી વિચારીને તમારે આ પગલું ભરવું જોઈએ. આજે અમે જણાવીશું, કે ભાગીને લગ્ન કરવા માટે તમારે કઈ […]

Continue Reading

ભગવાન@સ્વર્ગ.નેટ.ઈન – પાર્થિવી અધ્યારુ શાહ.

સ્વર્ગમાં ચારેકોર ચહલપહલ મચી છે. દેવદેવીઓ ચિંતાતુર વદને બેઠા છે. નારદજી પૃથ્વી પરથી ખબર લઉને આવ્યા હતા કે પૃથ્વીના લોકો હવે પળવારમાં પોતાના દૂરદૂર રહેતા સ્વજનો સાથે વાતચીત કરી શકે છે ; તેઓને જોઈ શકે છે અને મેઈલ એટલેકે કાગળ પણ પળવારમાં પહોંચાડી શકે છે અને તેને ઈન્ટરનેટ કહેવાય છે. હવે તો આપણા દેવલોકમાં ય […]

Continue Reading