શું કળયુગનો અંત છે નજીક, ભગવાન વિષ્ણુ આ જગ્યા પર લઈ ચુક્યા છે,કલ્કિ અવતાર.

મિત્રો આજે આપણે વાત કરીશું કલ્કિ અવતાર વિશે. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પૌરાણિક કથા મુજબ જ્યારે પૃથ્વી પર પાપ ખૂબ જ વધી જાય ત્યારે દુષ્ટો ના વિનાશ માટે ભગવાન વિષ્ણુ નો અવતાર એટલે કે કલ્કિ અવતાર પ્રગટ થશે. કલ્કિ ને ભગવાન વિષ્ણુ નો અંતિમ અવતાર માનવામાં આવે છે. તમને તે જાણી ને આશ્ચર્ય […]

Continue Reading

બાળવાર્તા – ઉંટની ગરદન વાંકી કેમ ?

અકબર બિરબલના હાજર જવાબીના કાયલ હતાં, એક દિવસ તેમણે દરબારમાં ખુશ થઈને બીરબલને કંઈક પુરસ્કાર આપવાની ઘોષણા કરી. પરંતુ ઘણાં દિવસો પસાર થઈ ગયાં બાદ પણ બિરબલને ધનની રકમ (પુરસ્કાર) ન મળી બિરબલ ખુબ જ મુંઝવણમાં હતો કે બાદશાહને આ વાત કેવી રીતે યાદ અપાવવી? એક દિવસ મહારાજા અકબર યમુના નદીના કિનારે સાંજે ફરી રહ્યાં […]

Continue Reading

શું તમે જાણો છો 5G ની સ્પીડ કેટલી હશે? તમારી કલ્પના કરતાં પણ વધારે છે, જાણવા માટે વાંચો – કેડીભટ્ટ.

મિત્રો માર્કેટ માં લગાતાર ઈન્ટરનેટ ની સ્પીડ વધારવા માટે ની લોકો ની માંગ વધી રહી છે. પહેલા આવ્યું 2G, 3G અને હાલ માં મોટા ભાગના લોકો 4G ની ઈન્ટરનેટ સ્પીડ જ વાપરે છે. હવે લોકો 5G ની માંગ કરતા જોવા મળે છે. 1G લગભગ 1980 ની આજુબાજુ શરૂ કરવામાં આવ્યું હતું. આ હતી સૌથી પહેલી […]

Continue Reading

નડિયાદ ખાતે BAPSનાં સંતોએ યોગીરાજ રંગ અવધૂત શ્રી સંતરામ મહારાજની સમાધિસ્થાનના કર્યા દર્શન. – કેડીભટ્ટ.

નડિયાદ ખાતે BAPSનાં સંતો યોગીરાજ રંગ અવધૂત શ્રી સંતરામ મહારાજની સમાધિસ્થાનના દર્શનાર્થે પધાર્યા હતાં.અને દર્શન કરી ધન્યતા અનુભવ્યાં હતાં. આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં […]

Continue Reading

શીર્ષક : વૃક્ષપ્રેમ.

એક સુંદરપુર નામનું એક ગામ હતું.એમાં નાની મજાની એક શાળા.શાળા માં સુંદર મજાનો એક બગીચો.બગીચામાં જુદા જુદા પક્ષીઓ નો કલરવ હોય ને નાના બાળકો ની ચિચિયારીઓ થી વાતાવરણ થી ગુંજી ઊઠે. શાળા માં ધોરણ 8 માં મહેન્દ્ર નામનો એક વિદ્યાર્થી ભણે. મહેન્દ્ર બહુ જ તોફાની.નિત નવા તોફાન હોય.રોજ કોઈક ને કોઈક ફરિયાદ આવે. અને એની […]

Continue Reading

એચ.એ.કોલેજમાં કેન્સર જાગૃતિ ડે ઉજવાયો નશામુક્ત સમાજ પ્રગતીનો પંથ કંડારી શકે છે :સંજય વકીલ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.સી.સી. તથા એન.એસ.એસ. દ્વારા ૪થી ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ સંદર્ભે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે ભારતમાં દરરોજના ૧૪૦૦થી વધુ વ્યક્તિઓ કેન્સરના કારણે મૃત્યુ પામે છે, તથા ૭ લાખથી વધુ લોકો તેનો શિકાર બને છે. દર વર્ષે ૬%થી વધુ પીડીતોનો વધારો થાય છે જે દેશ માટે મોટો ખતરો છે. […]

Continue Reading

મને સ્વર્ગમાં ઘર મળે. અને મને ઘર મળી જાય પછી તારે ઘરની શું જરુર કારણકે તું તો મારા ઘરમાં જ રહેવાની હોય. હવે કાલથી તારે આ વાંચવાની જરૂર નથી.” – હિતેશ રાયચુરા.

એક નાનો બાળક શાળાએ થી ઘરે આવ્યો.. ઘરમાં આવીને જોયુ તો એની મમ્મી પલાઠી વાળીને જમીન પર જ બેઠા બેઠા એક પુસ્તક વાંચી રહી હતી.. બાળકે માતાને આટલા ધ્યાનપૂર્વક પુસ્તક વાંચતા પહેલી વખત જોઇ. એ તો દોડીને મમ્મી પાસે પહોંચી ગયો અને મમ્મીના ગળે વળગી પડ્યો. પોતાની જીજ્ઞાશા સંતોષવા એણે મમ્મીને પુછ્યુ , “ મમ્મી, […]

Continue Reading

રાજકોટની સામાન્ય પરિવારની દીકરી ચાર્મી વઘાસિયાનાં મોતને અઠવાડિયું થવા આવ્યું,છતાં કોઈ નક્કર ન્યાય કેમ નથી મળ્યો ??? – હિતેશ રાયચુરા.

સામાન્ય પરિવાર ની દીકરી ચાર્મી વઘાસિયાનાં મોતને અઠવાડિયું થવા આવ્યું છતાં કોઈ નક્કર ન્યાય કેમ નથી મળ્યો ??? આ જગ્યા એ કોઈ પૈસાદાર કે રાજકારણીની દીકરી હોત તો ??? તો તો આપણાં ધનિક પ્રેમી સી.એમ.સાહેબ ખુદ હાજર થઈ જાત ને ? દેરાસર પાસે કોઈ વાહન રાખી જાય કે પોતાના અંગત નો ગેરકાયદેસર ઓટલો RMC વાળા […]

Continue Reading

? *વિશ્વ નારી દિન* જૂઈ – મેળો !

ગત્ વર્ષે, ૮ માર્ચ ૨૦૧૮ને દિવસે અમદાવાદમાં યોજાયેલાં રાષ્ટ્રીય લેખિકા સંમેલનથી આરંભાયેલી ‘જૂઈ – મેળો’ની સફર રાજકોટ, સુરત, વલસાડ, નંદીગ્રામ, સાપુતારા અને નેપાળ સુધી વિસ્તરીને હવે બીજા વર્ષમાં પ્રવેશી રહી છે. ‘જૂઈ – મેળો’ને દેશ-વિદેશમાંથી સાંપડેલા ઉત્સાહભર્યા પ્રતિસાદ માટે સૌ સાહિત્યકારો અને શુભેચ્છકોનો આભાર ! આ વર્ષે લેખિકા સંમેલન ‘જૂઈ – મેળો’નું ભવ્ય આયોજન થઇ […]

Continue Reading

આર્ટ અને ક્રાફ્ટ ની નેશનલ -ઇન્ટરનેશનલ સ્કૂલ ની કોમ્પિટિશન યોજાઈ.

પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ ફેવિકોલ કંપની દ્વારા ઓલ ઓવર ઈન્ડિયાની અંદર ફેવી create કોન્ટેસ્ટ છ રાજ્યોમાં યોજાઇ રહ્યા છે, જેમાં આપણા અમદાવાદ શહેરની નેશનલ અને ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 3 થી 5 અને ધોરણ ૬ થી ૮ એમ બી ગ્રુપમાં બાળકોનો inter school competition કેમ કરેલ ૩૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે,,,, સિલેક્ટ વિદ્યાર્થીઓની સર્ટિફિકેટ, trophy, […]

Continue Reading