વેલેન્ટાઈન ડે, પ્રેમની વાતો કરનારા યુવાનો – ભારતીય જવાન રણજીત સિંહ અને કાશ્મીરી છોકરીની પ્રેમ કહાની સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે. કેડીભટ્ટ.

આજે અમે તમને એવી પ્રેમ કહાની જણાવવા જઈ રહ્યા છીએ જેને વાંચીને તમે આંસુને નહીં રોકી શકો, તમારા મનમાં દેશના દરેક જવાન માટે ઇજ્જત વધી જશે. દેશના દરેક યુવાનની ઈચ્છા હોય છે કે તે ભારતની સેનામાં ભરતી થાય અને દેશની સેવા કરે. આજે તમને એક એવા જવાન વિશે વાત કરશું જે ડ્યૂટિ દરમ્યાન એક કાશ્મીરની […]

Continue Reading

આને કહેવાય સાચા સંત – ડોંગરેજી મહારાજના જીવનનો એક કિસ્સો જાણવા જેવો છે. કેડીભટ્ટ.

ડોંગરેજી મહારાજના જીવનનો એક કિસ્સો જાણવા જેવો છે. એક કેન્સર હૉસ્પિટલ માટે ફંડ ઊભું કરવા ડોંગરેજી મહારાજની કથા મુંબઈમાં યોજાઈ હતી. દાયકાઓ અગાઉ યોજાયેલી એ કથા થકી આશરે દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ કૅન્સર હૉસ્પિટલ માટે એકઠી થઈ ગઈ હતી. એ કથાના છેલ્લા દિવસે ડોંગરેજી મહારાજ કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમના કોઈ સ્નેહી ગંભીર […]

Continue Reading

જે થાણામાં બાપ હતો સિપાહી ત્યાં જ IPS બનીને આવ્યો દિકરો! પિતાએ કરીને પુત્રને સલામ, વાંચો ગર્વ થાય એવી સ્ટોરી – ધમેઁશ અશોકભાઈ કાળા.

એ શનિવારનો દિવસ હતો. ઉત્તરપ્રદેશના વિભૂતિનગર પોલીસ સ્ટેશન પર એક અદ્ભુત સ્થિતી સર્જાયેલી હતી. વાત જાણે એમ હતી કે, ૨૦૧૪ની બેન્ચમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરીને IPS બનેલા એક યુવકની અહીં એસપી(સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ) તરીકે નિમણૂક થઈ હતી. ઓફિસરનું નામ હતું અનુપ કુમારસિંહ. આમાં નવાઈ જેવું શું હતું? હરેક થાણે આવી નિમણૂક તો થતી રહેતી હોય […]

Continue Reading

શહેરના સિનિયર સિનિયર સીટીઝન માટે પ્રાઈમ દર્શન યાત્રા સંપન્ન

પ્રાઈમ સેવા ગ્રુપ દ્વારા બાપુનગરના 150 સિનિયર સિટિઝનો માટે સુદામા સેતુ અંતર્ગત અમદાવાદ શહેરના પ્રાચીન અને અર્વાચીન 8 મંદિરની દર્શન યાત્રાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, આ યાત્રા એએમટીએસની ત્રણ બસમાં રવિવાર તા. 3-2-2019 ના રોજ સવારે 8 કલાકે અંજના સોસાયટી ના કોમન પ્લોટથી શરુ કરીને રાયપુર કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર, જમાલપુર જગન્નાથજી મંદિર, પીરાણા સોમનાથ […]

Continue Reading

માત્ર પાંચમું પાસ આ માણસે બનાવ્યું એવું ઘર જેને જોઈને એંજિનિયર પણ છે હેરાન.

આ ઘર ના ગ્રાઉંડ ફ્લોર પર 3 અને ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમ છે. ફર્સ્ટ ફ્લોરમાં આયર્ન રોલર લાગેલું છે. કેહવાય છે કે જો ઉદ્દેશ પાક્કો અને હિમંત બુલંદ હોય તો બધુ મળી જાય છે. આવું જ કાંઈક જોવા મળ્યું, પાંચમું પાસ એક માણસના જીવનમાં. જેણે પોતાની મજબૂત ઇચ્છા શક્તિ થી બનાવી દીધું કઈક એવું, […]

Continue Reading

તિજોરી તૂટે એ ઘટના છાપામાં છપાય ! તો શું દિલ તૂટે એ ઘટના નાની કહેવાય ?- પાર્થિવી અધ્યારુ શાહ

તિજોરી તૂટે એ ઘટના છાપામાં છપાય ! તો શું દિલ તૂટે એ ઘટના નાની કહેવાય ? ફૂલમાંથી ફોરમ લૂંટાય , એ સાંભળીને લોક ઊભરાય ત્યારે માણસમાં માણસ વસે છે એમ કહેવાય ! અહીં તો ઝાડ કાપનાર ઊગી જાય ને, ખરતા પાન વીણનાર પર કેસ થાય ! પરાગરજનું આળ ચઢાવી ઊડતા પતંગિયાને ફાંસી અપાય ! ઝાડ […]

Continue Reading

મહારાષ્ટ્રમાં સિનિયર જર્નાલિસ્ટ્સ માટે પેન્શન સ્કીમ જાહેર

મહારાષ્ટ્રની ભાજપ સરકારે પત્રકારો માટે પેન્શન યોજના જાહેર કરી છે. શનિવારે રાજ્ય સરકારે કાઢેલા આદેશ અનુસાર પત્રકારિતાના 30 વર્ષ અને ઉંમરના 60 વર્ષ પૂરાં થયા હોય તેવા પત્રકારોને આ યોજનાનો લાભ મળશે. આચાર્ય બાલશાસ્ત્રી જાંબેકર સન્માન યોજના નામે જાહેર કરવામાં આવેલી આ સ્કીમ માટે સરકારે રૂ. 15 કરોડ જાહેર કર્યા હતા. જોકે, પેન્શનની રકમ હજુ […]

Continue Reading

આ દિવસ હું યાદ રાખીશ. – નટવર ગોહેલ.

એક શિયાળ હતું.નામ ગડબો. ગડબો એ ગલબાનો ભત્રીજો. ગલબો ભારે ચતુર હતો, તો ગડબો એથી સવાયો ચતુર હતો. સિંહ રાજનો તે સલાહકાર હતો. ગડબાની પત્નીએ એક બચ્ચાંને જન્મ આપ્યો. બચ્ચું સાજુ નરવું અને તંદુરસ્ત હતું. ગડબાની પડોશમાં કંકુ બકરી રહે. બીચારી ભારે દયાળુ. તેણે પોતાનું તાજુ દૂધ લોટામાં ભરીને ગડબાની પત્ની ગડબીને આપ્યું. ગડબો કહે: […]

Continue Reading

આ બ્યુટિ પાર્લરમાં ફક્ત ૧ રૂપિયામાં કરી આપવામાં આવે છે હેર કટ, જી હા..સુરતની મહિલાઓ માટે ખુશીનાં સમાચાર – કેડીભટ્ટ.

આજના ફેશનેબલ યુગમાં મહિલાઓ માટે બ્યુટિ પાર્લરનો ખર્ચ ખૂબ જ ખર્ચાળ બની રહેલ છે. સામાન્ય રીતે કોઈ મહિલા પાર્લરમાં જઈને આવે એટલે ૫૦૦ થી ૧૦૦૦ આ રૂપિયાનો ખર્ચ તો એકદમ સામાન્ય રીતે જ થઈ જાય છે. વળી લગ્ન કે કોઈ ફંકશન માટે તૈયાર થવા જય રહેલી મહિલાઓ માટે આ ખર્ચ ૩૦૦૦ થી લઈને ૫૦૦૦ સુધી […]

Continue Reading

3rd Girls State Taekwondo Championship organised in Shahibaug.

On 3rd February 2019 *3rdGirls State Taekwondo Championship* organised in Shahibaug. In this championship 5 girls of Hawk Taekwondo Training Centre participated and won 3 Gold & 2 Bronze Shloka – gold Dhyana – gold Shrawni – gold Neerali – bronze Hardvi – bronze The girls are training under Coach Yajuvendrasinh Rathod (3rd Dan Black […]

Continue Reading