સત્ય અને સત્વવાનનાં જીવન પર આધારિત.-ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત કડીના દાનવીર, કર્મવીર શ્રી ડાહ્યાભાઈ પટેલને સમર્પિત વાર્તા.
ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત *કડીના દાનવીર, કર્મવીર શ્રી ડાહ્યાભાઈ પટેલને સમર્પિત વાર્તા* *‘કંઇક ખૂટે છે…!’* *સત્ય અને સત્વવાન જીવન પર આધારિત* ‘જો ને દિલીપ…. ઓફીસની બહાર પેલા લોકો કેમ આવ્યા છે ?’ ઓફીસની અંદર બેઠેલા મોટાભાઇની નજર બહાર ઉભેલા કેટલાક વ્યક્તિઓ તરફ ગઈ. ‘શેઠ… એ વેપારી નથી… બાજુના ગામડેથી આવ્યા છે, તેમની દિકરીને ભણવા માટે […]
Continue Reading