બીરબલ ની વાત – પ્રામાણિકતાની કસોટી

એક દિવસ બિરબલે રાજાને ફરિયાદ કરીઃ”રાજ્યમાં લોકો અપ્રામાણિક થઈ ગયા છે.એકબીજાને છેતરે છે.આપણે કાંઈક કરવું જોઈએ.” અકબર રાજા બોલ્યાઃ”મારા રાજ્યમાં લોકો પ્રામાણિક જ છે.તને વહેમ છે કે લોકો અપ્રામાણિક છે.બોલ્યા પછી તેમને વિચાર આવ્યો કે બિરબલ તો બહુ બાહોશ છે તે ખાલીખાલી કાંઈ ના કહે.મારે જણવું જોઈએ કે લોકો પ્રામાણિક છે કે નહીં? તેમણે બિરબલને […]

Continue Reading

અહિયાં ખોદકામ દરમ્યાન મળી હનુમાનજીની સોનાની ગદા,દર્શન માટે લોકો ઉમટ્યા

મિત્રો હનુમાનજી ને કોણ નથી જાણતા. જેમના નામ માત્ર થી જ લોકો ના કસ્ટ દૂર થઈ જાય છે. હનુમાનજી નકારાત્મક શક્તિ નો સંહાર પોતાની ગદા થી કરે છે. ગદા એક પ્રાચીન યંત્ર છે. હમણાં હનુમાનજી ની ગદા નો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો માં બતાવવા માં આવે છે કે […]

Continue Reading

સ્પેશિયલ શાળાના કર્મચારીઓએ, કરેલ સ્થાપના દિનની ઉજવણી- નિલેષ પંચાલ.

અા છે ને અનોખી બાબત કર્મચારીઓ જ્યારે સંસ્થાના કાર્યોમાં તન મન અને ધનથી જોડાઈ જાય છે ત્યારે એ સંસ્થાના વિકાસ ને કોઈ રોકી શકતું નથી. સાત મો પગાર પંચ મળ્યાની ખુશી માં મેમનગર ગામ, અમદાવાદમાં આવેલ નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જડ્ ના કાર્યકર્તા નવ કર્મચારીઓએ આજરોજ સંસ્થાના ૨૭માં […]

Continue Reading

*અમદાવાદ માં દિવ્યાંગો દ્વારા દિવ્યાંગો માટે યોજાયો અનોખો કાર્યક્રમ – વિસ્મય જગડ.

જ્યોત ફાઉન્ડેશન (દિવ્યાંગો ના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતી સંસ્થા) અમદાવાદ નો ત્રીજો સ્થાપના દિવસ કામેશ્વર મહાદેવ મંદિર હોલ. અંકુર ચાર રસ્તા પાસે, નારણપુરા ખાતે યોજાયો. તે નિમિતે દિવ્યાંગો ની વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમા રાજ્ય માંથી જુદી જુદી જગ્યાએ થી આવેલા લગભગ ત્રીસ દિવ્યાંગો એ ભાગ લીધો હતો તથા 80 દિવ્યાંગો […]

Continue Reading

સત્ય ઘટના – દરબાર કોને કહેવાય ? ખાલી બાપુ કહેવાથી દરબાર ઓળખાય ?? ખાસ વાંચો આ લેખ.

જામનગર જિલ્લાનું નાનું ગામ. ભાદરવા મહિના ના દિવસો હતાં. અને તે દિવસોમાં એક વખત મેઘતાંડવ સર્જાણુ હતું. નાગમતી નદી બે કાંઠે વહી જાય છે.સિમમાંથી ગામમાં આવવાનો માર્ગ પણ બંધ થઈ ગયો હતો. સાંજનાં સમયે ઘેલાભાઈ કણબી અને એમના ધર્મપત્ની મોતીબેન વાડીએથી ગાડું જોડી ને ગામમાં આવતાં હતાં. નાગમતી ને કાંઠે પહોંચ્યા અને જોયું તો રસ્તો […]

Continue Reading

કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના સંકુલોમાં આયોજિત રકતદાન કેમ્પમા વિદ્યાર્થીઓએ ૧૧૨૪ યુનિટસ રકત એકત્રિત કર્યું.

કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પૂર્વ ચેરમેન સ્વ. માણેકલાલ એમ. પટેલની જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગર અને કડી ખાતેના સંકુલોમાં આયોજિત રકતદાન કેમ્પમા વિદ્યાર્થીઓએ ઉત્સાહ દાખવતા કુલ ૧૧૨૪ યુનિટસ રકત એકત્રિત થવા પામ્યું હતું. ગાંધીનગરમાં સેકટર-૨૩ ખાતે ફાર્મસી કોલેજ સંકુલમાં અને સેકટર-૧૫માં એલડીઆરપી કોલેજ કેમ્પસમાં યોજાયેલ રકતદાનમાં કુલ ૬૦૫ યુનિટસ તથા કડી મુકામે યોજાયેલ રકતદાનમાં કુલ ૫૧૯ […]

Continue Reading

સમયે સમયે સમય મુજબ જ ચાલવું… -મિત્તલ ખેતાણી.

વિકલ્પો થી ઉભરાઈ જતી હોય છે. ખાલી જગ્યાઓ ભરાઈ જતી હોય છે. છે ખૂબ જ ભૂલકણો એનો સ્વભાવ, સ્મૃતિઓ સમયે વિસરાઈ જતી હોય છે. સમય જ દવા હોય છે પ્રેમરોગ ની, વાત સમયે સમજાઈ જતી હોય છે. બાળકોનાં ખોટાં વખાણ થી પણ, માં માં છે,હરખાઈ જતી હોય છે. દવા ને કાપકૂટ જલ્દીથી કરાવજો, હૈયાંની ચળ […]

Continue Reading