વન્દે માતરમ મંચ દ્વારા તારીખ ૨૪મી ફેબ્રુઆરી ના રોજ ઇન્ટરનેશનલ વિમેન એન્ડ મેન એમ્પાવરમેન્ટ એવોર્ડનું આયોજન કરાયું.

વન્દે માતરમ મંચ દ્વારા તારીખ ૨૪મી ફેબ્રુઆરી ના રોજ ઇન્ટરનેશનલ વિમેન એન્ડ મેન એમ્પાવરમેન્ટ એવોર્ડનું આયોજન થયેલ. જેમા ૯૦ જેટલા મહાનુભાવોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. જેમાં વનીતા વ્યાસ. રાકેશ વ્યાસ,નિયતી દવે, મેધા પંડ્યા ભટ્ટ, શીતલ બારોટ અને સોનલ મજમુદાર ને અમદાવાદ, ગુજરાતમાં થી આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતા. જે દરેકે પોતાના કાર્યક્ષેત્ર જેવા […]

Continue Reading

BNI અમદાવાદ ચેપ્ટરનો 5મો સિમ્પોઝિયમ યોજાશે સિમ્પોઝિયમ એવોર્ડ નાઈટમાં અલગ અલગ કેટેગરીના બિઝનેસમેનને એવોર્ડ અપાશે

BNI અમદાવાદ ચેપ્ટરનો બે દિવસીય સિમ્પોઝિયમ યોજાશે. જે પહેલા BNI ગોટ ટેલેન્ટ અંતર્ગત બિઝનેસમેનને પોતાનામાં રહેલી ક્રિએટિવિટીને બહાર લાવવાનો મોકો ઓડિશસનમાં મળ્યો હતો જેમાં બિઝનેસ પર્સનાલિટીઝે પોતાનામાં રહેલી સ્કીલ બતાવી હતી. જેમાંથી 400માંથી 15 બિઝનેસ પર્સનાલિટી ફાઈનલાઈઝ કરાયા હતા. બિઝનેસમેને ડાન્સ, સિંગિગ, સ્ટેન્ડઅપ કોમેડિ સહિતના પરફોર્મન્સ આપ્યા હતા. જેઓ સિમ્પોઝિયમમાં સ્ટેજ પરફોર્મન્સ કરશે. જે બાદ […]

Continue Reading

ગાંધીનગરમાં વિવિધ આનુષાંગિક કાર્યક્રમો સાથેના ઈન્ડિયન સિરેમિક એશિયાના 3 દિવસીય એક્ઝિબિશન માટે સિરેમિક અને બ્રિક્સ ઈન્ડસ્ટ્રી સજ્જ

દેશ વિદેશથી લોકો મોટી સંખ્યામાં સહભાગી થયા એક્ઝિબિશનમાં 8500થી વધુ મુલાકાતીઓ સામેલ થશે. માહિતીસભર વર્કશોપ્સ અને કોન્ફરન્સીસ ઈનોવેશન એક્સચેન્જમાં એક્ઝિબિટર ટેકનોલોજી પ્રેઝન્ટેશન બાયર સેલર ફોરમમાં વન ટુ વન ચર્ચા Gandhinagar, February, 2019: સિરેમિક રો મટિરિયલ્સ, સિરેમિક મશીનરી અને સિરેમિક ટેકનોલોજીસ માટેનું ભારતનાં એકમાત્ર બી2બી એક્ઝિબિશન ઈન્ડિયન સિરેમિક્સ એશિયાની 14મી એડિશનનું આયોજન 3 દિવસ માટે 27 […]

Continue Reading

અમદાવાદનાં આર્ટીસ્ટ ચૌલા દોશીએ લીધું એક અનોખું ઇનીશિએટીવ.જેમાં એમણે કવિતા અને લાઇવ પેઇન્ટીંગ ની જુગલબંધી કરી.

અમદાવાદ નાં આર્ટીસ્ટ ચૌલા દોશી એ એક અનોખો પ્રયોગ કરવા નું ઇનીશિએટીવ લીધું. જેમાં એમણે કવિતા અને લાઇવ પેઇન્ટીંગ ની જુગલબંધી કરી. મુળ લખનૌના કવિયત્રી રૂતુપ્રીયા ખરે એ એમની ગંગા નદી પર લખેલ કવિતા ઓ નું પઠન કર્યું અને એમની કવિતા ઓ ના જ વિષય એટલે કે ગંગા નદી પર આર્ટીસ્ટ ચૌલા દોશી એ લાઈવ […]

Continue Reading

ખમીરવંતી ખાડિયા ના સભ્યો દ્વારા અમદાવાદની વર્ષગાઠ નિમિત્તે માણેકનાથ બાબાના મંદિરમાં આરતી તેમજ કેક કટીંગ કરીને અમદાવાદ ની વર્ષગાઠ ઉજવાઈ – વિસ્મય જગડ.

ખમીરવંતી ખાડિયા ના સભ્યો દ્વારા આજે આપણા શહેર અમદાવાદ ની વર્ષગાઠ નિમિત્તે સાજે ૭.૩૦ વાગ્યે માણેકનાથ બાબા ના મંદિર,માણેકચોક માં આરતી તેમજ અમદાવાદ ના નામ વાળી કેક કટીંગ કરી ને અમદાવાદ ની વર્ષગાઠ ની ઉજવણી કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. Happy birthday Ahmedabad ?વિસ્મય જગડ. કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં […]

Continue Reading

લોકવાર્તા. શિષ્ય નું સમાધાન.

એક સંત પોતાના શિષ્યની સાથે વનમાં ભ્રમણ કરી રહ્યા હતા. તેમણે જોયું કે એક હરણ કૂદકા મારતું તેમના તરફ આવ્યું અને તે એકાએક ગાયબ થઈ ગયું. થોડીવાર પછી સસલાંનું એક જોડું મસ્તીમાં દોડતું આવી રહ્યું હતું તે તેમણે જોયું. એ જ વખતે એક માણસ પણ તેમને જોવા મળ્યો. એનો ચહેરો પીળો પડી ગયો હતો તથા […]

Continue Reading

आज दमण के विभिन्न क्षेत्रो मे दमण-दीव की वरिष्ठ भाजपा महिला मोर्चा ने पाकिस्तान पर सर्जिकल स्ट्राइक का जश्न मनाया.

आज दमण के विभिन्न क्षेत्रो मे दमण-दीव की वरिष्ठ भाजपा नेत्री तरुणाबेन एल पटेल, भाजपा महिला मोर्चा अध्यक्ष सोनलबेन पटेल, दमण-दीव मोदी विचार मंच की प्रवक्ता प्रतिभाबेन स्मार्ट और भाजपा कार्यकर्ता अरुणाबेन पटेल ने पाकिस्तान पर सर्जिकल स्ट्राइक का जश्न मनाया और साथ मे शाम को कमल ज्योति संकल्प कार्यक्रम का भी सफलतापूर्वक आयोजन किया […]

Continue Reading

ભગવાનને શા માટે લસણ ડુંગળીનો ભોગ ધરવામાં નથી આવતો? શા માટે લસણ ડુંગળી ના ખાવા જોઈએ? – કેડીભટ્ટ.

ભારત એક ધાર્મિક દેશ છે, અહી અલગ અલગ ધર્મના લોકો રહે છે. દરેક ધર્મની અલગ અલગ માન્યતાઓ છે જે લોકો પાળે છે. ભારતની આ ધર્મ નિરપેક્ષતાના કારણે ભારત વિશ્વમાં પ્રખ્યાત છે. હિન્દુ ધર્મ અનેક દેવી દેવતાઓને માનવમાં આવે છે અને અહી કોઈપણ કાર્યની શરૂઆત ધાર્મિક રીતિ રિવાજ પ્રમાણે અને ધાર્મિક વિધિ કર્યા પછી જ થાય […]

Continue Reading

આ ભુદેવ માત્ર ૨ રૂપિયામાં ગરીબ અને ભૂખ્યા લોકોને જમાડે છે ભરપેટ ભોજન.- કેડીભટ્ટ.

હિન્દુ ધર્મમાં અન્નદાનને સૌથી મોટું દાન માનવમાં આવે છે. ભૂખ્યાને ભોજન કરાવવામાં આવે તો તેનું પુણ્ય મરણોપરાંત રહે છે. એટલે જ શાસ્ત્રોમાં પણ અન્નદાન કરવાનું જણાવવામાં આવેલ છે. અમદાવાદમા રહેતા મૂળ પાલનપુરના રહેવાસી રાજેન્દ્રભાઈ જોશી ડીસા અને પાલનપુરમાં જુદી જુદી જગ્યાઓ પર અન્નપૂર્ણા રથ ચલાવી રહ્યા છે તેમાં તેઓ માત્ર ૨ રૂપિયા ટોકન લઈને રોજ […]

Continue Reading