દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 01- 01 -2019 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – એકાદશી/અગિયારશ વાર – મંગળવાર નક્ષત્ર – સ્વાતિ યોગ – ધ્રતિ કરણ – બવ ચંદ્રરાશિ – તુલા 27/12 વૃશ્ચિક દિન વિશેષ – સફલા એકાદશી સુવિચાર – જેને લાગણીઓનું અભાવ જ નથી ખબર એ […]

Continue Reading

પોષ દશમીના અઠ્ઠમ નું જૈન ધર્મ માં અનેરૂ મહત્વ.- રશ્મિન ગાંધી.

જૈન ધર્મ માં માગસર વદ દશમને પોષ દશમી તરીકે ઓળખવામાં આવે છે. માગસર વદ નૌમ દશમ અને અગિયારસના ત્રણ દિવસ જૈનો ઉપવાસ કરે છે જેને પોષદશમી અઠ્ઠમ તરીકે ઓળખવામાં આવે છે. પોષ દશમીના અઠ્ઠમ નું જૈન ધર્મ માં અનેરૂ મહત્વ છે. ધોરાજી શહેરમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ ચિંતામણી પાશ્વનાથ દેરાસરજીમાં પૂજ્ય આચાર્ય ભગવંત હેમપ્રભસૂરીશ્વરજી આદિ […]

Continue Reading

” ગુડબાય-૨૦૧૮. દિવ્યાંગ બાળકોનો સોલો ડાન્સ સ્પર્ધા”

જુના વરસ ની યાદો ને ગુડબાય કહેવા અને નાતાલની ઉજવણી ના ભાગરૂપે મનો દિવ્યાંગ બાળકો માટે તા:૩૧-૧૨-૧૮ ને સોમવારે સવારે ૧૧ થી ૧ માં ઓપન સ્ટેજ,હેલ્થ કેર ફાઉન્ડેશન રજવાડૂ હોટલ ની સામે ના ખાંચામાં જીવરાજ પાર્ક, અેક સોલોડાન્સ કોમ્પીટીશનનું આયોજન સેલ્ફ કેર સ્પેશિયલ સ્કૂલ,ગુજરાત સ્પાસ્ટીક સોસાયટી અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન નાં સંયુક્ત ઉપક્રમે કરવામાં […]

Continue Reading

‘કરદેવી’ અને ‘કુળદેવી’  પ્રાધ્યાપક રામજી સાવલિયા.

સનાતન હિન્દુ ધર્મ અને આર્ય સંસ્કૃતિમાં હજારો વર્ષોથી શકિત પૂજાનો મહિમા છે. મનુષ્યને જ્યારે કુદરતી વૈજ્ઞાનિક સત્યો ન સમજાતાં ત્યારે તેને ગૂઢ ભૌતિક શકિત, અલૌકિક કે પ્રેરિત શકિત માની, તે શકિતને ચમત્કાર માનતા અને તેનાથી ડરતા અને તેનો કોપ ન ઊતરે તે માટે તે શકિતઓને ખુશ કરવા તે શકિતને પૂજતા, આહૂતિ આપતા. આ શકિતઓનો વાસ […]

Continue Reading

સેલ્સ અને માર્કેટિંગ માં ખ્યાતનામ સુજીત મેનન ની યુ.એસ.એ.ની ફ્રીસ્ટોન માં ઓલ ઇન્ડિયાનાં સર્વોપરી નિમણુંક કરવામાં આવી છે.

સેલ્સ અને માર્કેટિંગ માં ખ્યાતનામ સુજીત મેનન ની યુ.એસ.એ.ની ફ્રીસ્ટોન માં ઓલ ઇન્ડિયાનાં સર્વોપરી નિમણુંક કરવામાં આવી છે. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

‘કરદેવી’ અને ‘કુળદેવી’  પ્રાધ્યાપક રામજી સાવલિયા.

સનાતન હિન્દુ ધર્મ અને આર્ય સંસ્કૃતિમાં હજારો વર્ષોથી શકિત પૂજાનો મહિમા છે. મનુષ્યને જ્યારે કુદરતી વૈજ્ઞાનિક સત્યો ન સમજાતાં ત્યારે તેને ગૂઢ ભૌતિક શકિત, અલૌકિક કે પ્રેરિત શકિત માની, તે શકિતને ચમત્કાર માનતા અને તેનાથી ડરતા અને તેનો કોપ ન ઊતરે તે માટે તે શકિતઓને ખુશ કરવા તે શકિતને પૂજતા, આહૂતિ આપતા. આ શકિતઓનો વાસ […]

Continue Reading

31 મી ડિસેમ્બર ની કવિતા : જયેશ મકવાણા. ‘પ્રશુન ‘

ચલ ભર તું ગ્લાસ માં જીવ આવે જીવતી લાશ માં વધુ થાય તો ચિંતા ન કરતો આળોટજે આ ઘાસ માં હવે તો પોલીસ બની કડક પેસી ગઈ છે બધા ને ફડક પાર્ટીની ગંધ ન આવે જોજે પાસ માં ચલ ભર તું ગ્લાસ માં સાચવી સાચવી ને પીજે જોજે ઘરવાળી ના ખીજે ઝડપાતો નહિ પત્નીની રાસમાં […]

Continue Reading

Watch “Seva by Parag Patva and Babubhai Patva in ahmedabad” on YouTube

NGO શ્રી સદ્કાર્ય સેવા સમાજ દ્વારા દર વર્ષે શ્રમજીવીઓ અને રસ્તા પર ઠંડી માં ઠુઠવાતા આશરે ૩૦૦૦ જેટલા લોકો ને ઢાબળા અને રજાઇઓનું વિતરણ કરવામાં આવે છે. આ સંસ્થા છેલ્લા ૩૦ ઉપરાંત વર્ષો થી ગરીબ, શ્રમજીવી, દર્દી અને જરુરીયાતમંદ લોકોને અનાજ, મેડીકલ, ભણતર વગેરે ક્ષેત્રોમાં યથાયોગ્ય મદદ કરવાની પ્રવુર્તી કરે છે. આ સંસ્થા ના ટ્રસ્ટી […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 31 – 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – દશમી/દશમ વાર – સોમવાર નક્ષત્ર – ચિત્રા 8/17 યોગ – સુકર્મણ કરણ – વણિજ ચંદ્રરાશિ – તુલા દિન વિશેષ – સુવિચાર – સ્વાભિમાન કદી મરતું નથી અને, અભિમાન લાંબુ જીવતું નથી […]

Continue Reading

Police Commisioner Shri A K Singh, Raj Makwana, Saurabh Tolumbiya, Panna Mommaya were at M P ARTS AND M H COMMERCE COLLEGE FOR WOMEN to interact with students.

Police Commisioner Ahmedabad- Shri A K Singh, DCP Traffic Shri Akshay Raj Makwana, DCP Zone 6- Shri Saurabh Tolumbiya, DCP- Shri Panna Mommaya were at M P ARTS AND M H COMMERCE COLLEGE FOR WOMEN to interact with our students. The students and the staff honored Commisioner Shri A K Singh for the good work […]

Continue Reading