દિવાસો દરવાજે દસ્તક દે ને સો દિવસે દિવાળી દેખાય !- પાર્થિવી અધ્યારુ શાહ

દિવાળી ….. દિવાસો દરવાજે દસ્તક દે ને સો દિવસે દિવાળી દેખાય ! દિવેટ , દિવેડીયું , દીવાસળી અને દિવેલ એટલે દિવાળી ! દુનિયાનાં દિવ્ય દિવસો એટલે દીપોત્સવ ! દશાનનનું દહન કરનાર દાશરથિની દેન એટલે દિવાળી ! દેદીપ્યમાન દિવસોનો દરબાર એટલે દીપાવલી ! દરદાગીના અને દાયેરિયું દમકાવતા દિવસો એટલે દિવાળી કે જ્યારે દેવદેવાંગનાઓને પણ દુનિયાની દિદ્યશા […]

Continue Reading

મહાન રાષ્ટ્રીય પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ : પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા.

એક દૂરંદેશી અને બધી રીતે ગુણવાન રાષ્ટ્રીય પુરુષ તરીકે સરદાર પટેલનું જીવન સદાય કીર્તિમાન રહેશે. તેઓ માનતા કે કોઈ પણ ભોગે દેશ અને સમાજના હિતોને નુકશાન ન થવું જોઈએ. તે માટેની કુશળ ચાણક્ય નીતિ તેમનામાં હતી. આઝાદીની લડતોનું સંચાલન કરવામાં, તેમજ આઝાદી બાદ અનેક દેશી રાજા રજવાડામાં વહેંચાયેલા ભારતને એક કરવામાં સરદાર પટેલને સફળતા મળી […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 31- 10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – આસો પક્ષ – વદ – શુકલપક્ષ તિથી – સપ્તમી/સાતમ વાર – બુધવાર નક્ષત્ર – પુષ્‍ય યોગ – સાઘ્ય કરણ – બાલવ ચંદ્રરાશિ – કર્ક દિન વિશેષ – કાલાષ્ટમી સુવિચાર – ક્યારેક – ક્યારેક આપણે ખોટા નથી હોતા પરંતુ આપણી […]

Continue Reading

આ રીતે માસિક ધર્મ માંથી રાહત મેળવો …….- ડૉ. બલભદ્ર મહેતા.

?‍♀️માસિક ધર્મ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો: ?‍♀️ માસિકધર્મ દરમિયાન સ્ત્રીઓમાં થતી અહેમ પ્રક્રિયા છે. એક સ્ત્રીના સારા સ્વાસ્થ્ય માટે તેમાં નિયમિતતા જળવાય તે ખુબ જ જરૂરી છે. માસિકધર્મ દરમિયાન પેટ અને કમર વગેરે જેવા દુઃખાવા શરીરમાં થતા હોય છે. પરંતુ જો સાવચેતી રાખવામાં આવે તો તે સમસ્યામાં રાહત મળી શકે છે. મિત્રો આજે અમે […]

Continue Reading

ગુજરાત વિદ્યાસભા -બ્રહ્મચારી વાડી ટ્રસ્ટની શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યો-કર્મચારીની નિવૃત્તિ વિદાય-સન્માન સમારંભ :

છેલ્લા ૧૭૦ વર્ષથી કાર્યરત ‘ગુજરાત વિદ્યાસભા’ ગુજરાતની એક ગૌરવવંતી સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થા છે. ગુજરાત વિદ્યાસભા – બ્રહ્મચારી વાડી ટ્રસ્ટ અંતર્ગત શ્રી એચ. કે. આર્ટ્સ કોલેજના આચાર્યશ્રી ડૉ. સુભાષ બ્રહ્મભટ્ટ તથા વર્ગ ૪ના કર્મચારી પરષોત્તમ લાવંત્રા, શ્રી એચ. કે. કૉમર્સ કૉલેજના આચાર્ય ડૉ. ગોપાલ ભટ્ટ અને ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવનના નિયામક, ડૉ. રામજી સાવલીયા […]

Continue Reading

જીટીયુનો સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે ભંડોળમાં મહત્તમ ફાળો.

વર્ષ 2017-18 દરમિયાન સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી વેળાએ ફંડમાં મહત્તમ ફાળો આપવા બદલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)નું સન્માન કરવામાં આવ્યું છે. સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી મેજર વિક્રમસિંહ જાડેજા (નિવૃત્ત) તરફથી યુનિવર્સિટીને આ બાબતની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રમાણપત્ર, ટ્રોફી અને મોમેન્ટો યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠ અને ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ એસ.ડી.પંચાલને […]

Continue Reading

ધી આર.એચ. કાપડિયા,ન્યુ હાઈસ્કલૂ દ્વારા ‘પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ બંધ કરો’ ના થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન

દર વર્ષની માફક આ વર્ષે પણ ધી. આર. એચ. કાપડિયા ન્યુ હાઈસ્કલૂ , સેટેલાઈટ, અમદાવાદ દ્વારા ‘પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ બંધ કરો’ ના થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરેલ હતું. જેમાં ધોરણ ૧, ૯, ૧૦, ૧૨ ના લગભગ ૪૫૦ થી વધુ વિદ્યાથીઓએ ભાગ લીધો હતો. વિદ્યાથીઓ દ્વારા ‘પપેટ’ દ્વારા ઉપરોક્ત થીમની સમજણ આપવામાં આવી હતી. […]

Continue Reading

ઇન્ડિયન યગ ઓલિમ્પિયન ફેડરેશન આયોજિત સાઉથ એશિયન ઇન્વીટેશનલ યોગા ચેમ્પિયનશિપ  વસાવડા હોલ ખાતે યોજાઈ.

ઇન્ડિયન યગ ઓલિમ્પિયન ફેડરેશન આયોજિત સાઉથ એશિયન ઇન્વીટેશનલ યોગા ચેમ્પિયનશિપ વસાવડા હોલ ખાતે સ્પર્ધા યોજાઈ ગઈ.જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતી સિંગર જયદીપ પ્રજાપતિ,નિતેશ પ્રજાપતિ તેમજ યોગિક બોય યોગા એકેડેમી માંથી હિરેન દરજી તેમજ યોગાસન સ્પર્ધા ના ઇન્ચાર્જ તરીકે ચેન્નાઈ થી ઉપસ્થિત કે.રત્ના. સભાપતિ ઉપસ્થિત રહ્યા હતા.આ યોગાસન સ્પર્ધા માં ચેન્નાઇ,પુણે,મહારાષ્ટ્ર તેમજ ગુજરાત માંથી અમદાવાદ,રાજકોટ,ભાવનગર,વડોદરા જેવા […]

Continue Reading

? *શીર્ષક વિનાની આત્મકથા !* – નિલેશ ધોળકિયા

વ્હાલા સ્વજનો, આજ કાલ MeToo ની વાતમાં Genuine કહી શકાય એવી પણ કંઈ કેટલીય યૌવનાઓ બલિ બની ચૂકી હશે ! હૃદયના તાર ઝણઝણાવી દેતી ને હૈયું હચમચાવી દે તેવી આપવીતી ! હમણાં જ કોઈ અજ્ઞાતના રક્તથી લખાયેલી તથા દિલને વીંધી નાંખતી વ્યથા વાંચી જે અક્ષરસ નીચે પ્રમાણે પ્રસ્તુત કરેલ છે. માત્ર ૮ વર્ષની હતી હું, […]

Continue Reading

કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય ૪૧ મી સર્વ નેતૃત્વ તાલીમ શિબિર યોજાઈ

જેમા ગાંધીનગર અને કડી કેમ્પસ સ્થિત જુદી જુદી ૧૬ કોલેજોના કુલ ૬૩ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર શિબિરમાં શૈક્ષણિક સલાહકાર, ટ્રેનર અને પ્રેરક એવા શ્રી દીપકભાઈ તેરૈયા અને ઉમાબેન તેરૈયા દ્વારા વિવિધ પ્રવૃતિઓ દ્વારા નેતૃત્વની તાલીમ આપવામાં આવી હતી. સર્વ નેતૃત્વ’ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા વિદ્યાર્થીઓ તેઓની સમગ્ર જિંદગી, તમામ ક્ષેત્રોમા ખુશી પૂર્વક અને […]

Continue Reading