દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 30 – 10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – આસો પક્ષ – વદ – શુકલપક્ષ તિથી – ષષ્ઠી/છઠ વાર – મંગળવાર નક્ષત્ર – પુનર્વસુ યોગ – સિદ્ધિ કરણ – વિષ્ટ ચંદ્રરાશિ – મિથુન 2 2/9 કર્ક દિન વિશેષ – સુવિચાર – પ્રામાણિકતા રાખવી એ કોઈ ના ઉપર […]

Continue Reading

રાજકોટના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બ્રહ્મસેના ગુજરાત વતી સેવા પહોંચાડતા અલ્પાબહેન વ્યાસને

રાજકોટના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બ્રહ્મસેના ગુજરાત વતી સેવા પહોંચાડતા અલ્પાબહેન વ્યાસને ખૂબ ખૂબ અભિનંદન ! બ્રહ્મસમાજની આ દીકરી છેલ્લા કેટલાક રવિવારથી આવી ઉમદા સેવાઓ આપી રહેલ છે ત્યારે રાજકોટ જિલ્લાના અન્ય ભૂદેવ ભાઈ – બહેનો પણ આવી ઉમદા સેવામાં જોડાઈને પ્રોત્સાન આપે તે આવકાર્ય છે. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading

” હું વિચારું છું કે બાને આપણા ઘરે લઇ આવું. હું જીવતો હોઉ અને બાને તકલીફ પડે એ કેમ ચાલે ? “

એક પરિવારમાં પતિ, પત્નિ અને તેના બે સંતાનો એમ બધા મળીને કુલ ચાર સભ્યો હતા. એક દિવસ સાંજે જમ્યા પછી પતિ-પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા. પતિએ કહ્યુ, ” ગઇકાલે બાનો મારા મોબાઇલ પર કોલ આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા. ભાઇ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી….” હજુ તો […]

Continue Reading

સમાજ ભલે પુરુષ પ્રધાન હોય પણ સંસાર તો *સ્ત્રી પ્રધાન* હતો, છે અને રહેશે….- ભરત રાવલ.

એક રાજા હતો એણે એક સર્વે કરવાનો વિચાર આવ્યો કે મારા રાજ્યમાં ઘરસંસાર માં પતિનું ચાલે છે કે પત્નીનું ❓ એ માટે એણે ઇનામ રાખ્યુ અને રાજ્ય માં જાહેરાત કરી કે જે ઘરમાં પતિનું ચાલતું હોય એમને ગમતો ઘોડો ઇનામ માં આપશે અને જેને ત્યાં પત્ની ની સરકાર હોય એમને સફરજન મળશે… એક પછી એક […]

Continue Reading

સદા સર્વદા કવિતા.

ગુજરાતી સાહિત્ય પરિષદના રા. વિ. પાઠક હોલમાં સદા સર્વદા કવિતાનો પચાસમો કાર્યક્રમ યોજાઈ ગયો. શ્હેરના અનેક કાવ્યપ્રેમી લોકોએ તેને સાંભળવાનો લહાવો લીધો હતો. જગ્યા ન મળતા સીડીઓમાં પણ લોકો બેસી ગયા હતા. દરેક કવિની કવિતાને લોકોએ બે હાથે વધાવી હતી. છેલ્લા ઘણા સમયથી થતો સદા સર્વદા કવિતાનો આ પચાસમો કાર્યક્રમ હતો તેથી વિશેષ ધામધૂમથી તેને […]

Continue Reading

પુનિતા સોલંકી દ્વારા કાલ્પનિક વિષય અને સૃષ્ટિની સુંદરતાને ચિત્રો રજું કરતું એક્ઝિબિશન યોજાયું

અમદાવાદના રવિશંકર રાવળ આર્ટ ગેલેરી ખાતે પુનિતા સોલંકી દ્વારા કાલ્પનિક વિષય અને સૃષ્ટિની સુંદરતાને ચિત્રો રજું કરતું એક્ઝિબિશન યોજાયું હતું. ટાઇટલ છે સુવર્ણ સૃષ્ટિ. શિવ અને શ્યામ ની આ ધરતી પાકૃતિક સૌદયૅ થી ભરેલી છે.આપણે એમનું જતન કરવાનું છે.આપણે એમાં સૌદયૅ ને ઉમેરવાનું છે.તો જ એની સુવાસ વિશ્વ ના ખૂણે ખૂણે પોચશે અને ધરતી સૂવણૅ […]

Continue Reading

? *સ્કુલ ફ્રેન્ડ્ઝની યારી અંગે વાત !* – નિલેશ ધોળકિયા

*સ્કુલ ફ્રેન્ડ્ઝની યારી અંગે વાત !* આપણે સૌ જ્યારે પણ શાળાકીય સહાધ્યાયીઓ સાથે રચાયેલા વોટ્સએપ ગ્રુપમાં મધુરા સંસ્મરણો વાગોળતા વાગોળતા સમૃધ્ધિ અનુભવતા હોઈએ અને એ દરમિયાન પોતાના આજના ધાર્મિક, સામાજિક, વ્યવસાયિક તેમજ આર્થિક દરજ્જા પ્રમાણે જો એ જૂના / પાક્કા સખી + સખા સાથે વૈચારિક મત ભેદ કેળવવા માંડીએ તો પછી નિર્મળ ને નિર્ભેળ મિત્રતા […]

Continue Reading

*અફસોસ*.

મળી ગયાં શબ્દો પણ આકાર આપવાનું રહી ગયું બીજાંને કહેતો રહ્યો ને ખુદને જગાડવાનું રહી ગયું રચ્યોપચ્યો રહ્યો માયા, મમતા ને લોભમાં બધાંની ઓળખાણો કાઢી આત્માને ઓળખવાનું રહી ગયું દોડતો રહ્યો છું રાત દિ’ સદા સ્વાર્થ માટે પરમાર્થ જ પાર પાડશે એ વાત જાણવાનું રહી ગયું બધાં સંબંધ છે જન્મથી મૃત્યુ સુધીનાં ખબર હોવાં છતાં […]

Continue Reading

‘ ક્યાં ના રહેવાસી?’ ‘ ધીણોજ -મહેસાણા.’- ડો. ભાસ્કર આચાર્ય.

‘સાહેબ , બે દિવસ નો ધંધો છે, અહીં ગાડી ન મુકો તો સારું .’ ‘અહીં મારુ કલીનીક છે, અહીં ના મુકું તો ક્યા મુકવાની?’ ‘ સાહેબ, થોડી આગળ મેકો ને, મારા ભગવાન. અમે કયા રોજ ધંધો કરવા આવવાના છીએ?’ મારી અને એક બાર વર્ષ ના છોકરા સાથે વાત થતી હતી . ફટાકડા નું પાથરણું કરી […]

Continue Reading

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા પર્યાવરણ અને પ્લાસ્ટિક વપરાશ ની વિપરીત અસર અંગે જાણકારીનાં હેતુથી “જનતા જાગરણ કાર્યક્રમ” યોજાયો.

ગત શનિ રવિ દરમિયાન, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા સામાન્ય નાગરિકોમાં પર્યાવરણ અને પ્લાસ્ટિક વપરાશની વિપરીતઅસર અંગે જાણકારી મળે એ હેતુથી “જનતા જાગરણ કાર્યક્રમ” યોજવામાં આવ્યો. એક સાથે, એક જ સમય, સવારે સાત થી સાડા આઠ દરમિયાન શહેરના પાંચ મુખ્ય પાર્કમાં ગ્રાહક પંચાયત ના કાર્યકર્તા પહોચ્યા અને યુવાનોને સાહિત્ય સાથે આ મુદ્દે વાતચીત, ચર્ચા દ્વારા […]

Continue Reading