દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 29- 10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – આસો પક્ષ – વદ – શુકલપક્ષ તિથી – પંચમી/પાંચમ વાર – સોમવાર નક્ષત્ર – આર્દ્રા યોગ – શિવ કરણ – ગર ચંદ્રરાશિ – મિથુન દિન વિશેષ – ઘુકપૂવૅ સુવિચાર – ખુલ્લા પુસ્તક જેવું, ફક્ત એ લોકો માટે બનવું, જેને […]

Continue Reading

વડાપ્રધાન જાપાનની મુલાકાતે.

બે દિવસની જાપાન મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું શનિવારે ટોક્યો માં જાપાનના ભારતીય સમુદાય દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. વડાપ્રધાન મોદી રવિવારે યામાંશી પ્રાંતમાં હોટલ માઉન્ટ ફુજીમાં જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેને મળ્યાં. બંનેએ ઓટોમેશન બનાવનારી કંપની ફાનુક કોર્પોરેશનની મુલાકાત કરી. 13મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે ભાગ […]

Continue Reading

અમદાવાદમાં કરવાચોથના વ્રતની સુંદર ઉજવણી કરવામાં આવી હતી

દેશભરમાં શનિવારે કરવાચોથના વ્રતની સુંદર ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે સુહાગણોએ પોતાના પતિની લાંબા આયુષ્ય માટે કામના કરી હતી. આ વ્રતના દિવસે સુહાગણો સુયઁ ઉદય પહેલા “સરગી” (રીત રિવાજ મુજબનો ખોરાક) લઇ આખા દિવસનો ઉપવાસ કરે છે. સાંજે સુહાગણો “Verro” માટે થાળીમાં પુજા કરી થાળી એકબીજાના હાથમાંથી ફેરવી પુજા કરે છે. રાત્રે ચંદ્ર ઉદય […]

Continue Reading

કરવાચૌથ નુ ગીત અને સંગીત સાથે સેલીબેશન અમદાવાદ ના સેટેલાઇટ વિસ્તાર માં કરાયુ;

કરવાચૌથ નુ ગીત અને સંગીત સાથે સેલીબેશન અમદાવાદ ના સેટેલાઇટ વિસ્તાર માં કરાયુ;ટ્રેડીશનલ પંજાબી રીત રીવાજ મુજબ ઢોલક અને સંગીત ના જોડે પંજાબી વેશભૂષામાં તહેવાર ઉજવવામાં આવ્યો.”ચિતા કુકર બનેરે તે”જેવાં લોકપ્રિય ગીતો ગવાયા અને વ્રત ની કથા વાંચ્યા પછી બધી સ્ત્રી ઓ એ ચંદ્ર જોયા પછી વ્રત છોડયો. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading

દાદા નાં સચોટ નુસખા- *ડૉ બલભદ્ર મહેતા.*

*અશ્વ કેતા ઘોડો ગંધા કેતા તાકાત મજબૂતાઈ જેના 20 ફાયદાઓ* ??????????? 1. 3 ગ્રામ અશ્વગંધા ચૂર્ણ માં 3-3 ગ્રામ મિશ્રી અને ઘી ભેળવી અને ઉપર થી દૂધ માં મિશ્રી ભેળવીને પીવાથી અનિદ્રા રોગ દૂર થઈ ને ખૂબ સારી નીંદર આવે છે. 2. અશ્વગંધા અને મિશ્રી 3-3 ગ્રામ દૂધ ની સાથે નિત્ય નિયમિત સેવન કરવા થી […]

Continue Reading

તારો સંગ જંખે છે મન – મેધા પંડ્યા ભટ્ટ

જીવનમાં ફક્ત કોઇ જગ્યા કે સ્થળમાં જ સંકળામણ થતી હોય તેવું નથી બે વ્યક્તિ વચ્ચે બંધાયેલા સંબંધમાં પણ સંકળામણ થતી જોવા મળે છે. જ્યારે પતિ-પત્ની વચ્ચે દાંમ્પત્ય જીવનમાં ખટાશ આવે કે બંને એકબીજાને સમય ન આપી શકતા હોય ત્યારે આ પ્રકારની સમસ્યા ઊભી થાય છે. બંનેના મનમાં એકબીજાને કહેવા માટે અનેક વાતો હોય છે. પતિ […]

Continue Reading

ફોટોગ્રાફર ની કહાની એમની જ જુબાની ?- નિલેશ ધોળકિયા

વિચારજો તમારા આવડા મોટા પ્રસંગમાં વિડિયોગ્રાફર અને ફોટોગ્રાફર ના હોય તો શુ તમારો આ પ્રસંગ દીપી ઉઠશે ??? 1.તમે તમારા લગ્ન ની ફોટોગ્રાફી ને વેડિંગ ફિલ્મર કે કોઈ અતિ વૈભવશાળી ડેસ્ટીનેશન વેડિંગ સાથે સરખાવતા હોવ એ પહેલા એ વિચારવું જોઈએ કે શું આપણે એના જેટલો ખર્ચ કરીએ છીએ અથવા આપણો પ્રસંગ એટલો ભવ્ય છે? અને […]

Continue Reading