પત્રકાર મેધા પંડ્યા ભટ્ટને લખનૌ અને બિકાનેરમાં એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં.

ફ્રિલાન્સ પત્રકાર મેધા લખનૌ અને બિકાનેરમાં સન્માનિત છેલ્લા 14 વર્ષથી મિડીયામાં કાર્યરત અને છ વર્ષથી ફ્રિલાન્સ જર્નાલિસ્ટ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર પત્રકાર મેધા પંડ્યા ભટ્ટને લખનૌ અને બિકાનેરમાં એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા હતા. ફ્રિલાન્સ પત્રકાર મેધા લખનૌ અને બિકાનેરમાં સન્માનિત છેલ્લા 14 વર્ષથી મિડીયામાં કાર્યરત અને છ વર્ષથી ફ્રિલાન્સ જર્નાલિસ્ટ તરીકે પોતાની આગવી […]

Continue Reading

લીવરને ખરાબ થતું બચાવવા રોજ આટલો સમય આપો જે લોકો રાત્રે મોડા સુવે છે તે આ ખાસ વાંચો – ડૉ બલભદ્ર મહેતા.

મિત્રો તમને ખબર હશે કે લીવર આપણા શરીરનું એક મહત્વ પૂર્ણ અંગ છે. લીવર આપણી સ્કીન પછી આપણા શરીરનું બીજું સૌથી મોટું અંગ છે. આપણે બધા જાણીએ છીએ કે લીવરનું કાર્ય પણ ખુબ જ વધારે હોય છે. દરેક વ્યક્તિને પોતાના શરીરને ઓર્ગન્સ એટલે કે અંગ વિશે જાણકારી હોવી જોઈએ. કેમ કે આપણા શરીરના અંગો શું […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 28- 10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – આસો પક્ષ – વદ – શુકલપક્ષ તિથી – ચતૃથી/ચોથ વાર – રવિવાર નક્ષત્ર – રોહિણી – 7/22 મૃગશીર્ષ યોગ – પરિઘ કરણ – કૌલવ ચંદ્રરાશિ – વૃષભ – 18/10 મિથુન દિન વિશેષ – દાથરશી ચોથ સુવિચાર – ફરીયાદ આપણે […]

Continue Reading

અમદાવાદ ખાતે લગભગ ૧૨૫ થી વધારે બેહનો દ્વારા બેઠા ગરબાની સ્પર્ધામાં રજુઆત થઈ

ઇતિહાસ ગવાહ છે કે કોઈપણ સઁસ્કૃતિના લાંબા સમય સુધી ટકવામાં તેના મૂળભૂત રિવાજો અને તેના સંસ્કાર મોટો ભાગ ભજવે છે. માં જગદમ્બાના ભક્તિ ભાવપૂર્ણ ગરબાનો પ્રાચીન અને પરંપરાગત પ્રકાર બેઠા ગરબા – મુખ્યત્વે નાગર સમુદાયમાં – જળવાય અને આગામી પેઢીને આ સંસ્કાર વારસો મળે તેવા ઉદ્દેશથી ગુજરાત રાજ્ય સન્ગીત અકાદમીના સહયોગથી અભિગમ ગ્રુપ સાંસ્કૃતિક વર્તુળ […]

Continue Reading

જૂનાગઢમાં વિદ્યાર્થીઓને નમો ઈ ટેબ્લેટનું વિતરણ.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ,જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ,સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને જીટીયુ સંલગ્ન કોલેજોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને નમો ઈ ટેબલેટ વિતરણ કરતાં જણાવ્યું હતું કે આપણે ગુજરાતમાં બેકારોની ફોજ ઊભી નથી કરવી પરંતુ ગુજરાતનો યુવાન જ્ઞાનની વૈશ્વિક હરીફાઈમાં સમૃદ્ધ બને અને નોકરી મેળવનાર નહીં પરંતુ નોકરીદાતા બને તે દિશામાં ગુજરાત […]

Continue Reading

ઘોઘા દહેજ રો પેક્ષ ફેરીના બીજા ચરણનો પ્રારંભ.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગરના ઘોઘા અને ભરૂચ જિલ્લાની દહેજ વચ્ચેની ઘોઘા દહેજ રો પેક્ષ ફેરી સર્વિસના બીજા ચરણનો આજે પ્રારંભ કરાવ્યો હતો.અંતર અને ક્ષમતાની દ્રષ્ટીએ દ.એશિયાની પ્રથમ રો પેક્ષ ફેરી સર્વિસને કાર્યાન્વિત કરીને ગુજરાતે ક્રાંતિકારી પહેલ કરી છે. આ સેવાથી ઘોઘા દહેજ વચ્ચે મોટરમાર્ગેનું ૩૬૦ કી.મી.નું અંતર ઘટીને ૩૧ કી.મી. (૧૭ નોટીકલ માઈલ) થશે જ્યારે […]

Continue Reading

સહિયારો સંસાર :- ખ્યાતિ હિતેન સુવાગીયા.

સ્ત્રી – પુરૂષોને વધારેમાં વધારે સંસાર સુખ શી રીતે મળે એ આજના સમયનો મહત્ત્વનો વિષય થઈ પડ્યો છે. સમાજ રચના ઝપાટાબંધ બદલાતી જાય છે. પ્રત્યેક રૂઢી ક્રાંતિના તપેલા તવા પર પડીને ઓગળવા લાગી છે. આ બધાનું કારણ શું? સંસાર સ્ત્રી – પુરુષનો સહિયારો છે. જગતમાં સમતા અને વિષમતા બંને છે. શારીરિક, માનસિક અને હૃદયના ગુણોમાં […]

Continue Reading