દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 27- 10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – આસો પક્ષ – વદ – શુકલપક્ષ તિથી – તૃતીયા/ત્રીજ વાર – શનિવાર નક્ષત્ર – કૃતિકા 8/19 રોહિણી યોગ – વરિયાન કરણ – બવ ચંદ્રરાશિ – વૃષભ દિન વિશેષ – સંકષ ચતુર્થી ચં/ઉ 8/27 કરવા ચોથ સુવિચાર – સજા શરીર […]

Continue Reading

આઝાદ હિંદ સરકાર :નામદાર સુભાષચંદ્ર બોઝ: પ્રાધ્યાપક રામજી સાવલિયા.

નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રયાસોથી જાપાન સરકારે પોતાની શુભ ઈચ્છાઓ વ્યક્ત કરવા માટે, બ્રિટન પાસેથી જીતી લીધેલા આન્દામાન અને નિકોબાર ટાપુઓ, આઝાદ હિંદ સરકારને આપી દીધા. આન્દામાન અને નિકોબાર, હિંદની જાગૃતિના ઈતિહાસમાં આ નામો, રાષ્ટ્રીય વીરોની કપરી યાતનાઓના ધામ તરીકે યાદગાર રહી જશે. આ ટાપુઓમાં કેટલાય હિંદી રાષ્ટ્રવીરોએ કારમી વેદનાઓ બરદાસ કરી છે. કેટલાય મૃત્યુને ભેટયા […]

Continue Reading

ટેબલે કાજૂ – બદામો જેમના તેમ જ રહ્યા. – કવિ તુષાર શુક્લ

કોઇ ના આવ્યું ઘરે , ના કોઇને મળવા ગયા ટેબલે કાજૂ – બદામો જેમના તેમ જ રહ્યા. આમ પણ પહેલાંની માફક ક્યાં કશું યે થાય છે ? એ જ ટેબલક્લોથ છે, ના ચાદરો બદલાય છે . ઘૂઘરા, મઠિયા ને મોહનથાળ ના કોઇ ખાય છે . થોડી સુગર ફ્રી મીઠાઇ ડીશમાં પીરસાય છે. બારણે પ્લાસ્ટિકના તોરણ […]

Continue Reading

શું તમારે રાવણ ને મળવું છે. તો આવો ભવન્સ કોલેજ માં.

રાવણ…… અત્યાર સુધી રાવણને ઘણી બધી વાર બાળ્યો હવે સમય છે રાવણને સમજવાનો. રાવણ પણ એક સામાન્ય વ્યક્તિ હતો. આતો આપણને ટેવ છે બધાને બૌ મોટા બનાવી નાખવાની એમાં બિચારા રાવણનો પણ વારો પડી ગયો ને રાક્ષસરાજ રાવણ બનાવી નાખ્યો. બાકી તો એ એક સામાન્ય વ્યક્તિ હતો હા તેનામાં વિશેષ ગુણો જરૂર હતા. પણ તેની […]

Continue Reading

Watch “રંગમણી સોસાયટી માં શરદપૂનમના દિવસે શેરી ગરબામાં સમૂહ દીવડા ની આરતી કરવામાં આવી હતી.” on YouTube

રંગમણી સોસાયટી માં શરદપૂનમના દિવસે શેરી ગરબામાં સમૂહ દીવડા ની આરતી કરવામાં આવી હતી.જેમાં વ્યવસ્થાપક કમિટી ચંદ્રિકા રાવલ, યોગી સોની, સ્વીટુ સોની, ભરતભાઈ પટેલ પ્રયાગ ઠક્કર, મીંટૂ બ્રહ્મભટ્ટ,અંકુર શાહ તથા સર્વે માતાજીના ભક્તોએ લાભ લીધો હતો.

Continue Reading

નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડૉ.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જડ ના માનસિક દિવ્યાંગ બાળકોએ બનાવેલ વેકસદીવા, ફેન્સી દીવા, મિણબતી,તોરણ,કવર,રંગોળી નું પ્રદશૅન

નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડૉ.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જડ ના માનસિક દિવ્યાંગ બાળકો જે મનથી વિચારવામાં અશક્ષમ હોવા છતા એ લોકોએ બનાવેલ વેકસદીવા, ફેન્સી દીવા, મિણબતી,તોરણ,કવર,રંગોળી નું પ્રદશૅન રાખવા આવેલ છે. માનસિક દિવ્યાંગ બાળકો એ બનાવેલ વસ્તુઓ તમે જોઈ શકો છો, નિહાળી શકો છો અને ખરીદી પણ શકો છો. આ પ્રદર્શન તા.૨૭/૧૦/૨૦૧૮ ને શનિવારે […]

Continue Reading

અત્યારની મારી આપવીતી – અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં – બ્રિનદા વૈષ્ણવ

આ છે અમદાવાદની વી.એસ. હોસ્પિટલ, જ્યાં દર્દી ને સારવાર માટે તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવે છે. પણ ત્યાં માણસો નો ખૂબ અભાવ છે. અહીં તમારે તમારા દર્દીની સારવાર કરાવવી હોય તો કોઇ વોર્ડબોય પણ મળે નહિ, અને નર્સ પણ નહીં. બીજું ખાસ તો આજે જ્યારે શહેરમાં સાક્ષાત મોત ના દૂત સમાન એ.એમ.ટી.એસ.બસે એક રીક્ષા […]

Continue Reading

*પેરેલીસીસ (લકવો ) નો રામબાણ ઈલાજઃ*

પેરેલીસીસ થયેલ હોય તો એનો ઘરે ઈલાજ શક્ય છે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી. જો શરીર અથવા શરીરના કોઈ પણ ભાગને જમણી બાજુથી લકવાગ્રસ્ત છે, તો તે માટે તે વ્રિહત વાતચિંતામણિ રસ લઈ લો. તે નાની ગોળીઓના સ્વરુપમાં (બાજરીના દાણા કરતાં થોડી મોટી) મળશે. શુદ્ધ મધ સાથે એક ગોળી સવારે અને એક સાંજે ઓર્ગેનીક […]

Continue Reading

Watch “વસ્ત્રાલ પાસે આવે સુકુન હાઇટ્સ ખાતે શરદ પૂનમ ના રોજ યોજાયેલ ભવ્ય ગરબા, રંગોળી હરીફાઈ” on YouTube

આપના ન્યૂઝ જોવા અત્યારે જ youtube પર tej gujarati સબ્સ્ક્રાઇબ કરો. એન્જોય આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading