મહાન રાષ્ટ્રીય પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ : પ્રાધ્યાપક રામજી સાવલિયા.

સરદાર માટે કહેવાય છે કે, “હી વૉઝ એન આયર્ન મેન અૉફ ઈન્ડિયા” – વજ્રનો બનેલો એ માણસ હતો. આપણે એમના બાળપણ, યુવાવસ્થા, કાર્યશૈલી કે રાષ્ટ્ર સેવાના કાર્યોમાં ડૂબકી મારીએ ત્યારે તેમની બહુમુખી પ્રતિભાના દર્શન થાય છે. બાકરોલની કાશીભાઈની હવેલીમાં જ્યાં એમના મિત્રો સાથે તેઓ રહેતા હતા, અને અંધારી ઓરડીમાં મુકાયેલો દાદર ચડી જતા, ત્યાં વાંચતા […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 25 -10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – આસો પક્ષ – વદ – શુકલપક્ષ તિથી – એકમ વાર – ગુરૂવાર નક્ષત્ર – અશ્વિની – 9/25 ભરણી યોગ – સિદ્ધિ કરણ – બાલવ ચંદ્રરાશિ – મેષ દિન વિશેષ – કુષિ ભૂમિપૂજન સુવિચાર – ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા […]

Continue Reading

ઇન્ડોનેશિયા ખાતેનાં એશિયન પેરા ગેમ્સ 2018 માં ગુજરાતનું ગૌરવ હાંસલ કરેલ ત્રણ દીકરીઓનું ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ,શશીકુંજ દિવ્યાંગ ક્લબ અને આશા દેસાઈ ઘ્વારા સન્માન

ઇન્ડોનેશિયા ખાતે આયોજિત એશિયન પેરા ગેમ્સ 2018 માં ગુજરાત નું ગૌરવ એવી મેડલો હાંસલ કરેલ ત્રણ દીકરીઓ નું ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ ,શશીકુંજ દિવ્યાંગ ક્લબ અને આશા દેસાઈ ઘ્વારા સંયુક્તપણે શશીકુંજ ના પ્રાંગણમાં સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શશીકુંજ દિવ્યાંગ ક્લબના નિયામક સુશ્રી ભૈરવી લાખાણીએ સર્વેના પરિચય સાથે સ્વાગત કર્યું હતું સાથોસાથ શશીકુંજ દિવ્યાંગ ક્લબની […]

Continue Reading

આઝાદ હિંદ સરકાર :નામદાર સુભાષચંદ્ર બોઝ: પ્રાધ્યાપક રામજી સાવલિયા.

તા. ૨૧ મી ઓક્ટોબર, ૧૯૪૩ ના રોજ, આઝાદ હિંદની કામચલાઉ સરકારની નેતાજી સુભાષચંદ્ર બોઝે જગત સમક્ષ જાહેરાત કરી હતી. આ જાહેરાત પછી પ્રધાન મંડળના સભ્યો- સુભાષચંદ્ર બોઝ(રાજ્યના વડા, વડાપ્રધાન, યુદ્ધ પ્રધાન અને વિદેશ પ્રધાન), કેપ્ટન શ્રીમતી લક્ષ્મી (મહિલા સંસ્થા), એસ. એ. આયર (પ્રકાશન અને પ્રચાર), લે. કર્નલ અઝીઝ આહમદ., લે. કર્નલ આઇ. એમ. એસ. ભગત., […]

Continue Reading

*શીતળ પૂર્ણિમા શરદની !* – નિલેશ ધોળકીયા

આજે વિક્રમ સંવતના આસો માસની પૂનમ ! માત્ર દૂધ પૌઆ માટે જ નહીં પણ સમગ્ર સંસારમાં સ્નેહના પ્રતીક સમા આજના આ ઉલ્હાસભર્યા અવસરે માનવ મહેરામણ પ્રેમરસમાં તરબોળ થઈ હેતના હિલોળા લેશે, રાસ ગરબે ઝુમશે, ઉંધીયુ પુરીની ઉજાણી મનાવશે. શિયાળાની આલબેલ પોકારતો આજનો આ પર્વ એટલે ઉર્મિઓના ઝુલે ઝુલતા યુવા તેમજ પ્રેમાળ હૈયાના સાદને સત્કારવાનો, સ્વીકારવાનો […]

Continue Reading

શાહપુરમાં 141 વર્ષેથી માંડવીનું આયોજન.

અમદાવાદના શાહપુરમાં આવેલ વસ્તાઘેલજીનીપોળમાં લગભગ 141 વર્ષેથી માંડવીનું આયોજન કરવામાં આવે છે. પોળના રહીશ 85 વર્ષીય હરીભાઇ સેવકના જણાવ્યા મુજબ પોતાના મકાનમાં માતાજીનુ સ્થાનક છે પોતે આ મકાન ખરીદયુ ત્યારે આ માંડવી થતી હતી તે અમે પ્રથા ચાલુ રાખી છે. ફોટો મનોજ ભાવસાર. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading