દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 23 -10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – આશો પક્ષ – શુકલપક્ષ તિથી – ચતૃદશી/ચૌદસ વાર – મંગળવાર નક્ષત્ર – ઉત્તરભાદ્રપદ 8/46 રેવતી યોગ – વ્યાઘાત કરણ – ગર ચંદ્રરાશિ – મીન દિન વિશેષ – કોજાગર પૂર્ણિમા સુવિચાર – લાગણીને પણ પરાવર્તનના નિયમો લાગુ પડે છે..જેને પસંદ […]

Continue Reading

યુવાન વયે જ સારવાર મળી શકે તો PCOD તકલીફ થી બચાવ થઈ શકે – ડો.શિતલ પંજાબી.

સવાલ- મને PCOD છે, તો વ્યંધત્વ થઈ શકે? અનિયમિત માસિક સ્ત્રાવ – પીસીઓએસ – વ્યંધતા સાથે સંકળાયેલ જોખમ *અનિયમિત / માસિક સ્ત્રાવ ન થવો – અનિયમિત / લાંબા સમય માટે માસિક સ્ત્રાવ – અતિશય પીડાકારક માસિક સ્ત્રાવ અને વેદના – ગર્ભાશયનું કેન્સર થવાનું જોખમ * ગર્ભાવસ્થા ગર્ભાવસ્થા દરમિયાન પીસીઓએસ તમારે માટે તથા તમારા બાળક માટે […]

Continue Reading

ગાંધીનગર બજરંગદલ દ્રારા હિન્દુ સંસ્કૃતિ મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.

ગાધીનગર બજરંગદલ દ્રારા સેકટર 24માં અંબાજી મંદિર માં હિન્દુ સંસ્કૃતિ મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. તેમા હાજર આગેવાનો સૂનીલભાઈ ત્રિવેદી .પ્રવિણભાઈ પટેલ Rss કીર્તિભાઈ મેહતા .શકિતસિંહ ઝાલા.હિતેષ ઠાકોર .કનુજી ઠાકોર.હષૅદ બારોડ.જીવરાજ ઠાકોર.કેશવભાઈ ખૈરનાર.રણજીતસિહ ચાવડા.હરેશ ચોધરી.સુયૉપકાશ વૈસણવ ભુપેન્દર રાવ.અતુલ સોલકી. વગેરે હાજર રહ્યા હતા. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

ભારતીય જનતા પાર્ટી ગુજરાત મહિલા મોરચા ની “બૃહદ પ્રદેશ કારોબારી “ની બેઠક વડોદરા ખાતે યાેજાઇ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત મહિલા મોરચા ની “બૃહદ પ્રદેશ કારોબારી ” ની બેઠક પ્રદેશ અધ્યક્ષા ડોઁ જયોતિબેન પંડયા તેમજ રાષ્ટીય અધ્યક્ષ શ્રીમતી વિજયાબેન રહીટકર ની ઉપસ્થિતિ મા વડોદરા ખાતે યાેજાઇ આ બેઠક મા વિશેષ માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી , પ્રદેશ મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા તેમજ મહિલા મોરચા ના પ્રભારી ને પ્રદેશ મહામંત્રી શ્રી […]

Continue Reading

Watch ” જુના કોબા ખાતે પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છ ભારત તેમજ બેટી બચાવો ની થીમ પર નાટક યોજાયું હતું.” on YouTube

જુના કોબા ખાતે પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છ ભારત તેમજ બેટી બચાવો ની થીમ પર નાટક યોજાયું હતું. જેમાં લો યુનિવર્સિટી ના રજિસ્ટ્રાર થોમસ સર તેમજ કોબા ગામ ના સરપંચ યોગેશ નાયી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Continue Reading

Watch “TRAIN accident in Punjab, Amritsar” on YouTube

? *બિના ફાટક કી રેલ્વે લાઈન !* આપણાંમાંના અમુક સંસ્કૃત, શાલીન ને સમજદાર ( !?! ) લોકોમાં ટ્રાફીકના નિયમો વિશે સરસ મજાની પાક્કી સમજણ છે તે સંલગ્ન વીડિયોમાં દૃશ્યમાન થાય છે ! (કહેવાતા) ભદ્ર અને શિક્ષિત લોકો ય સ્વાર્થ સાધીને કે પોતાની તુમાખી અને જડતાના વરવા (અક્કલ હીનતા ભર્યા) પ્રદર્શન દ્વારા ઘમંડ અને સ્વચ્છંદતાને પોષે […]

Continue Reading

ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ ચાર ન્યાયાધિશશ્રીઓને શપથ લેવડાવ્યા.

ગુજરાત વડી અદાલત ખાતે હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી આર.સુભાષ રેડ્ડીએ વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે નિમણૂંક પામેલા ચાર ન્યાયમૂર્તિશ્રીઓને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જસ્ટીસ શ્રી ઉમેશ અમૃતલાલ ત્રિવેદી, જસ્ટીસ શ્રી અજયકુમાર ચંદુલાલ રાવ, જસ્ટીસ શ્રી વીરેશકુમાર બાવચંદભાઈ માયાની, અને જસ્ટીસ ડૉ. આશુતોષ પુષ્કરરાય ઠાકરે ન્યાયમૂર્તિ તરીકેના […]

Continue Reading

મહાન રાષ્ટ્રીય પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ : પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા.

વર્તમાન ભારતના ઘડવૈયાઓમાં અને મહાન રાષ્ટ્રીય પુરુષોમાં મહત્ત્વના સ્થાને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિષ્ઠિત થયા હતા. આપણે આપણા રાષ્ટ્રીય નવ પ્રસ્થાનની દ્રષ્ટિએ અને આપણી ભાવિ ક્રાંતિની દ્રષ્ટિએ જોઈએ તો લોખંડી વાસ્તવવાદી એવા સરદાર પટેલે આપણા રાષ્ટ્રીય ઈતિહાસની સૌથી વધુ ગંભીર કટોકટીના સંધિકાળે જે નેતૃત્વ આપ્યું તેના પરિણામે જ આપણી રાષ્ટ્રીય એકતા વિકસાવવાની ભૂમિકા રચાઈ છે. સરદાર […]

Continue Reading

જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. વિક્રાંત પાંડેએ  હીરનો પાસપોર્ટ આપી ઔપચારિકતા પૂર્ણ કરી.

સ્પેનના મેડ્રીડ શહેર ખાતે રહેતી અને વ્યાવસાયે શિક્ષક એવી ૪૨ વર્ષીય એના પીલર ગીલ ડે લા પ્યુએન્ટા એ અમદાવાદ બાળ સંરક્ષણ ગૃહની ૪ વર્ષીય હીરને દત્તક લીધી છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. વિક્રાંત પાંડેના હસ્તે અમદાવાદ બાળ સંરક્ષણ ગૃહના આગેવાનોની હાજરીમાં હીરને ૪૨ વર્ષીય એના પીલરને આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડૉ […]

Continue Reading

ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેના ૧૧૮-મા જન્મદિનપ્રસંગે સાહિત્યક વ્યાખ્યાન’હાસ્યમેવ જયતે’નું આયોજન કરવામાં આવ્યું.

ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે હાસ્યલેખક જ્યોતીન્દ્ર હરિહરશંકર દવેના ૧૧૮-મા જન્મદિનપ્રસંગે સાહિત્યક વ્યાખ્યાન’હાસ્યમેવ જયતે’નું આયોજન કરવામાં આવ્યું. સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ ભૂમિકા રજૂ કરી.જ્યોતીન્દ્ર દવેના જીવન વિશે,જ્યોતીન્દ્ર દવેના સુપુત્રશ્રી પ્રદીપ દવે અને જ્યોતીન્દ્ર દવેની સાહિત્યસૃષ્ટિ વિશે,જાણીતા હાસ્યલેખકશ્રી રતિલાલ બોરીસાગરએ વક્તવ્ય આપ્યું .સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેતએ કર્યું .આ કાર્યક્રમને […]

Continue Reading