દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 21-10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – આશો પક્ષ – શુકલપક્ષ તિથી – દ્વાદશી/બારસ – 21/30 વાર – રવિવાર નક્ષત્ર – પૂર્વભાદ્રપદ યોગ – વૃદ્ધી કરણ – બવ ચંદ્રરાશિ – કુંભ – 25/11 દિન વિશેષ – પંચક સુવિચાર – આત્મવિશ્વાસનો અર્થ છે, પોતાના કાર્યમાં અતૂટ શ્રદ્ધા. પ્રો.મૃત્યુંજય […]

Continue Reading

Watch “કોબા ના સંગાથ એપાર્ટમેન્ટ માં ગરબા સાથે રમતો અને ઇનામ વિતરણ ” on YouTube

કોબામાં આવેલ સંગાથ એપાર્ટમેન્ટ માં ગરબા રમતા ખેલૈયાઓ ને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતાં. ગરબા દરમ્યાન ખેલૈયાઓ દ્વારા કેટલીક રમતો, અને હટકે ડાન્સ રજૂ કરાયા હતા.

Continue Reading

સાબરકાંઠાના હડિયોલ ગામ નો નિશ્ચ પટેલ રોજ સરદાર પટેલની તસવીર ને નમન કરે છે.

એકતા રથ યાત્રાનું પ્રસ્થાન ઉત્તર ગુજરાત ઝોનનાં ૮ જિલ્લાઓમાં ફરનારા એકતા રથને પ્રસ્થાન કરાવ્યું છે. સરદાર પટેલની વિચારધારા-આદર્શો ઘરે ઘરે ગુંજે તે માટે યાત્રાનું આયોજન કરાયું છે કોઇપણ રાષ્ટ્રની સુખ-સમૃધ્ધિ માટે એકતા અખંડિતતા પાયાની જરૂરિયાત છે. હિંમતનગર નજીક હડિયોલ ગામના એકતા રથ યાત્રાના પ્રસ્થાન સમયે બે વર્ષના નિશ્ચ કિંજલ ભાઈ પટેલે રથ પર મુકેલી સરદાર […]

Continue Reading

અમદાવાદમાં આદિ મહોત્સવને ખુલ્લો મુકતાં મુખ્યમંત્રી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં આદિ મહોત્સવનો પ્રારંભ કરાવતાં જણાવ્યું કે, દેશની આદિજાતિ વસ્તીના હુન્નર, કૌશલ્ય અને કારીગરીને વિશ્વ બજાર આપી સ્વાવલંબી-સ્વાશ્રયી બનાવવા કેન્દ્રની વર્તમાન સરકાર સંકલ્પબધ્ધ છે. મુખ્ય મંત્રીશ્રીએ કેન્દ્ર સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા આયોજિત આદિ મહોત્સવનો અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં પ્રારંભ કરાવ્યો હતો. ટ્રાયફેડ(ટ્રાયબલ કો.ઓપ.માર્કેટીંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લી.) ના એમ.ડી. પ્રવિણ ક્રિષ્નાએ સ્વાગત […]

Continue Reading

પૂ. શ્રી સ્વરૂપાનંદજી – માડીનો 968મો ગાયત્રી યજ્ઞ.

પૂ. શ્રી સ્વરૂપાનંદજી – માડીનો 968મો ગાયત્રી યજ્ઞ દશાંશ આહૂતિ સાથે શ્રી સિધ્ધ ગાયત્રી શકિતપીઠમાં રાજકોટ ખાતે દશેરાએ પૂર્ણ થયો, જેમાં પિતાંબરા પીઠનાં સભ્યો એ વિશેષત: ભાગ લીધો અને તેમણે નવરાત્રિ દરમિયાન કરેલા અનુષ્ઠાનની દશાંશ આહૂતિ આપી, સાથે દશેરાના વિશેષ શણગારનાં કરો ગાયત્રી માંના દર્શન. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

શરદપૂનમ-માણેકઠારી પુનમ-કૌમુદીપૂર્ણિમા:- પ્રોફેસર ડૉ રામજી સાવલિયા.

આસો માસની પૂર્ણિમા ‘શરદપૂનમ’ તરીકે ઉજવાય છે. તેને જ કૌમુદીપૂર્ણિમા એટલે પૂર્ણચન્દ્રના પ્રકાશવાળી પૂનમ કહે છે. શરદપૂનમે શ્રી કૃષ્ણે આજની રાત વૃંદાવનમાં છ મહિના જેટલી લાંબી કરી વ્રજની ગોપીઓ સંગે રાસોત્સવ કર્યો હતો. વળી આ દિવસે સ્વાતિ નક્ષત્રમાં પડતાં વરસાદનાં બિંદુના ટીપાં દરિયામાં જે છીપના મૂખ ખુલ્લાં હોય તેમાં પડે તો સાચા મોતી બને છે. […]

Continue Reading

Watch “CNG RIKSHOW BLAST AT KANDIVILI” on YouTube કાંદિવલીમાં સી. એન. જી. રીક્ષામાં ઘડાકો.

https://youtu.be/eN0yEArKNWQ મુંબઈના કાંદિવલીમાં પંપ ઉપર સી. એન. જી ગેસ પુરાવતા રીક્ષામાં ઘડાકો થતા ત્રણ શખ્સોને ઈજાઓ થઈ હતી. વાયરલ- સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 20-10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – આશો પક્ષ – શુકલપક્ષ તિથી – એકાદશી/અગિયારશ – 20/00 વાર – શનિવાર નક્ષત્ર – શત તારકા યોગ – ગંડ કરણ – વણિજ ચંદ્રરાશિ – કુંભ દિન વિશેષ – પાશાંકુશા એકાદશી સુવિચાર – ———-“શબ્દ” પણ ભોજન છે, મિત્રો…કયા સમયે, કયો શબ્દ […]

Continue Reading