દશેરા પર્વ નિમીતે જરુરીયાતમંદો ને જલેબી   વિતરણ.

દશેરા ના પર્વ નિમીતે જરુરીયાતમંદો ને વાસણા ખાતે સેવાભાવી લોકો દ્વારા ૧૦૦કિલો જલેબી નું વિતરણ કરવામાં આવ્યું હતું છે . ફોટો મનોજ ભાવસાર – સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

પંજાબ નાં અમૃતસર માં રાવણ દહન દરમ્યાન અકસ્માતમાં 100 થી વધુ ના મોતની આશંકા.

પંજાબના અમૃતસર પાસે રાવણ દહન દરમિયાન થયેલી દુર્ઘટનામાં નાસભાગના કારણે રેલવે ટ્રેક પર બેઠેલા અને અડફેટે આવતા 100 થી વધુ લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે. રાવણ દહન ના આ કાર્યક્રમમાં મોટા સંખ્યામાં લોકો હાજર હતા. સરકારે મૃતકોના પરિવારજનોને રૂપિયા પાંચ લાખની સહાયની જાહેરાત કરી છે. પઠાણકોટ થી અમૃતસર જતી ટ્રેન નીચે લોકો આવી ગયા […]

Continue Reading

વૃધ્ધાવસ્થાના મિત્રો

અમદાવાદમાં નોકરી દરમ્યાન એલિસબ્રિજ પોલીસ લાઇનમાં રહેતો તે વખતે રોજનો નિત્યક્રમ છ-સાડા છ વાગ્યે જાગી અથવા નાઇટ રાઉન્ડ પુર્ણ કરી કાયમ ચા-પાણી નાસ્તો કરવા લો-ગાર્ડન, એન.સી.સી. સર્કલની બાજુમાં આવેલ કિશનની ચાની કીટલીએ જતો ! જ્યાં કાયમ સવાર-સવારમા લો-ગાર્ડનમા વોકિંગ કે કસરત કરવા આવેલા માણસો એકલ-દોકલમા ચા પીતા જોવા મળતા જેમા એક 75 વર્ષ વટાવી ચુકેલા […]

Continue Reading

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાની કર્ણીસેના મહિલા પાંખ ના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયાં.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાની કર્ણીસેના નાં મહિલા પાંખ ના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયાં હતાં. આ પ્રસંગે રિવાબા એ જણાવ્યું હતું કે ગામડાઓની બહેનો ને આગળ લાવવાનો પ્રયાસ થશે. આ પદ નું ગૌરવ જાળવીશ. કર્ણીસેના ના માહિપાલસિંહ મકરાણા દ્વારા તેમની નિયુક્તિ કરવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજની મહિલાઓ આગળ આવી […]

Continue Reading

વડાપ્રધાને સાંઈબાબાની સમાધિ એ વિશેષ પૂજા કરી.

શિરડીના સાંઈબાબાએ સમાધિ લીધી તેન 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, ત્યારે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું . જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ ઉપસ્થિત રહ્યાં. વડાપ્રધાન મોદીએ સાંઈ બાબાની વિશેષ પૂજા કરી. આ પ્રસંગે બાબાની યાદમાં ચાંદીના સિક્કા જાહેર કર્યાં. આ ઉપરાંત તેઓએ વડાપ્રધાન આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરની […]

Continue Reading

કેન્દ્રના ગૃહ પ્રધાન દ્વારા પ્રથમ વખત શસ્ત્ર પૂજન.

કેન્દ્રના ગૃહ પ્રધાન, રાજનાથ સિંહે સુકવારે રાજસ્થાનના બીકનેર ખાતે બીએસએફ શિબિરમાં શસ્ત્ર પૂજા કરી હતી. બીએસએફના મહાનિર્દેશક, રજની કાંત મિશ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા. પહેલા કેન્દ્રના ગૃહ પ્રધાન છે જેણે શસ્ત્ર પૂજન કર્યું હોય . શસંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

નિંદ્રા નો કુદરતી નિયમ

રાત્રી ના ૧૧ થી ૩ સુધી લોહી નો મહત્તમ પ્રવાહ લીવર તરફ હોય છે. આ એ મહત્વ નો સમય છે જયારે શરીર લીવર ની મદદ થી, વિષરહિત થવાની પ્રક્રિયા માં થી, પસાર થાય છે, એનો આકાર મોટો થઈ જાયે છે, પણ આ પ્રક્રિયા આપ ગાઢ નિદ્રા માં, પોહચો પછીજ શરૂ થાયે છે. ???????? તમે ૧૧ […]

Continue Reading