Watch “દ્વારકેશ પાર્ક સોસાયટી,હાથીજણ ના ગરબા લાઈવ ” on YouTube

આ ન્યૂઝ લાઈવ જોવા પહેલા youtubr પર tej gujarati સબ્સ્ક્રાઇબ કરો. દ્વારકેશ પાર્ક સોસાયટી,હાથીજણ ના ગરબા લાઈવ

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 19-10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – આશો પક્ષ – શુકલપક્ષ તિથી – દશમી/દશમ – 17/56 વાર – શુક્રવાર નક્ષત્ર – ઘનિષ્ઠા યોગ – શુળ કરણ – વણિજ ચંદ્રરાશિ – મકર – 14/00 પછી દિન વિશેષ – બૌઘ્ઘ જયંતી પંચક સુવિચાર – ક્યારેક ક્યારેક., “મજબુત હાથો” થી […]

Continue Reading

રાજ્યના સૌથી ઊંચા રાવણનુ દહન.

રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે નવરાત્રિના નવ દિવસ માની આરધના કરી દશેરાના દિવસે રાવણ દહન કરવામાં આવે છે. રાજ્યનું સૌથી ઊંચા 60 ફૂટના રાવણ અને 30 ફૂટના મેધદૂત અને કુંભકર્ણના પૂતળા રાવણનું દહન બજરંગ દળ વિશ્વ અને હિંદુ પરિષદ દ્વારા કરવામાં અવ્યું છે.-સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

Watch “134th NARODA PALLI” on YouTube

નરોડા ગામ ખાતે આજે 134 વર્ષથી ચાલી આવેલ પરંપરા મુજબ ની અંબે માતાજીની પલ્લી નીકળી હતી. જેમાં ભાવિકભક્તોએ દર્શન કરી અને ધામધૂમ થી ઉજવણી કરી હતી. Youtube માં tej gujarati સુબ્સક્રાઇબ કરો.અને આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે શસ્ત્ર પૂજન કર્યું.

દશેરા નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગાંધીનગર ખાતે શસ્ત્ર પૂજન કર્યું હતું. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. – સંકલન દિલીપ ઠાકર

Continue Reading

 શાલીન હાઈટસ 3 વટવા.દશેરા નિમિત્તે માતાજીની રંગોળી, દીવાઓથી સુશોભિત.

શાલીન હાઈટસ 3 ઓપોઝિટ આયોજન નગર એસપી રોડ વટવા. ના રહીશોએ દશેરા નિમિત્તે માતાજીની સુંદર રંગોળી બનાવી દીવાઓથી સુશોભિત કરવામાં આવી હતી સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

Watch “KOBA MAHAVIR HILLS GARBA AND VESHBHUSHA” on YouTube

કોબા ના મહાવીર હિલ્સ ખાતે ગરબા દરમ્યાન બાળકોની તેમજ યુવાઓની વેશભૂષા, તેમજ ગરબા માં બેસ્ટ પર્ફોર્મન્સ ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

બાળકોના મહોલ્લામાતા.

અમદાવાદની પોળોમાં વર્ષોથી બાળકો દ્વારા નવરાત્રી દરમિયાન મહોલ્લા માતાનુ સ્થાપન કરવામાં આવે છે. માટી થી બનાવેલી મૂર્તિને પધરાવી આજુબાજુ સુંદર સુશોભન કરવામાં આવે છે. રોજ સાંજે આરતી કરી પ્રસાદ તેમજ લ્હાણી આપવામાં આવે છે. શાહાપુર માં આવેલ કાદરી ની ચાલીમાં વર્ષોથી મહોલ્લામાતાનું સ્થાપન કરવામાં આવે છે. પોળના રહીશો દ્વારા ભાવપૂર્વક આરતી અને ગરબા કરવામાં આવી […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અમદાવાદના કેટલાક વિસ્તારોમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત તસવીર શહેરના મહા રાણા પ્રતાપ ચોક ઘાટલોડિયા ની છે. જ્યાં કાર્યકર્તા શસ્ત્ર પૂજન કરતા નજરે પડે છે.-સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

 ગુજરાત વિદ્યાપીઠ નો 65 મો પદવીદાન સમારંભ.

અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ નો 65 મો પદવીદાન સમારંભ ગુરુવારે યોજાયો. જેમાં સામાજિક કાર્યકર્તા ડો.પ્રકાશ આમટે હાજર રહી દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. આ સમારંભ અધ્યક્ષ કુલપતિ ડો. ઇલાબેન ભટ્ટ એ વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી. પદવીદાન સમારંભ કુલ 816 વિદ્યાર્થીઓને પદવી અપાઈ જેમાં પી.એચ.ડી, એમ. ફિલ, એમ.એ., સ્નાતક અને અનુસ્નાતક ડિપ્લોમા આપવામાં આવ્યા. અને ૫૪ પારિતોષિક આપવામાં […]

Continue Reading