સરદાર જીવનસફર : શાંત સરદાર:- ભીમજી ખાચરિયા.

બારડોલીના વિજય સરધસ પછીના સરદાર કેવા લાગે છે ? “શાંત સ્વસ્થ ગંભીર ચહેરો, કાબરચીતરી ફરકતી વાંકી મૂંછ, માથા ઉપર આછાં વાળ, રતાશભરી આંખો, મોઢે કરડાકી અને કડક ભાવ, દસ ગામ શોધતાં ૫ણ જડે નહી એવી અધીરાઈ. અંગત વિજયનો અહંકાર નહીં અને નહીં ખુમારીનો ખ્યાલ. પુરી સંયમી તાકાત અને અધૂરી આકાંક્ષાઓનું અજેય સંમિશ્રણ” સરદારે કહ્યું : […]

Continue Reading

દૈનિક પંચાંગ :- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 18-10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – આશો પક્ષ – શુકલપક્ષ તિથી – નવમી/નોમ – 15/27 વાર – ગુરૂવાર નક્ષત્ર – શ્રવણ યોગ – ધ્રિતિ કરણ – તૈતિલ ચંદ્રરાશિ – મકર દિન વિશેષ – વિજયાદશમી દશેરા સુવિચાર – અપેક્ષા પણ જ્યાં લાગણી હોય ત્યાં જ રખાય છે, […]

Continue Reading

મુંબઈથી ગોવા ક્રૂઝ “અંગ્રિયા”નુ આગમન.

મુંબઈથી ગોવા માટે પ્રથમ જાહેર જનતા માટે ઘરેલું ક્રૂઝ”અંગ્રિયા” મુંબઈ ટર્મિનલ મઝગાંવમાં આગમન થયું હતું. – ફોટો લાઈવફોટો – સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

પૂરુષો નવરાત્રી આઠમે સાડી પહેરી ગરબી રમે છે

અમદાવાદના શાહપુર માં આવેલ શ્રી સદુમાતાની પોળમાં રહતાં બારોટ સમુદાય વર્ષોથી નવરાત્રી ની આઠમે પૂરુષો માતાજીની બાઘાના કપડાં સાડી પહેરી ગરબી રમે છે.-સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

દેવભૂમિ દ્વારકામાં મહાશક્તિની આરાધના.

દેવભૂમિ દ્વારકામાં ગુગલી 505બ્રાહ્મણ જ્ઞાતિના સદસ્યો અને દ્વારકાના રહીશો એ કુળદેવી, આઘ્યાશક્તિ માતાજી, અચ્છાઈ માતાજી, ઘનેશ્વરી માતાજી, પિપલાઈ માતાજી, આશાપુરા માતાજી, લૂણાઈ માતાજી, વિસોત માતાજી, હરસિદ્ધિ માતાજી, વિર શ્રેત્રપાલ, ને નવરાત્રી ની આઠમે ભક્તિપૂર્વક પૂજા-અર્ચના કરી અનકુટનુ આયોજન કરવામાં આવ્યું હતું.- ફોટો કપીલ વાયડા- સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

*#Me Too…!!*- કવિયિત્રી બીના પટેલ

દેશમાં કે વિદેશમાં મહિલાઓ ક્યાંક ને ક્યાંક પુરુષો દ્વારા જાતીય કનડગત નો ભોગ બનતી હોય છે. સમાજમાં ઈજ્જતના ડરથી, કે કારકિર્દી, પ્રગતિ કે રોજગારી અટવાઈ જવાના ડરથી મોટેભાગે જે-તે મહિલા આ ચૂપચાપ સહન કરી લે છે. આવી જાતીય કનડગતનો ભોગ બનેલી મહિલાઓ સ્વેચ્છાએ પોતાની સાથે ઘટેલ જાતીય કનડગત સામે અવાજ ઉઠાવી કહેવાતા સંસ્કારી અને મોભાદાર […]

Continue Reading

Watch on YouTube BHAVNAGAR Jilla Bharat Scouts Guide sangh , Shishuvihar and Bhavnagar Municipal Corporation has done awareness project about Swachchhata Abhiyan.

https://youtu.be/JjMqlnhsFos ભાવનગર જીલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ, શિશુવિહાર અને ભાવનગર મ્યુન્સીપલ કોર્પોરેશન ના સંયુક્ત ઉપક્રમે 14-10 ના રોજ ભાવનગર ની 20 શાળાઓ ના 500 પસંદગી પામેલા વિદ્યાર્થીઓ દ્રારા મા. પ્રધાન મંત્રી શ્રી શરુ કરેલા સ્વચ્છતા અભિયાન ના ભાગ રૂપે શપથ લીધાં. જેમ અધ્યક્ષ પડે ભાવનગર મ્યુન્સીપલ કોર્પોરેશન કમિશ્નર શ્રી ગાંધી સાહેબ તેમજ મુખ્ય મહેમાન તરીકે […]

Continue Reading

Watch “Garba of Baroda United garba. Nilesh Dholkia” on YouTube

? *નથી છતાં છે : છે છતાં નથી !* આ સાથેના વીડિયોમાં નિહાળવા મળે છે કે, સંસ્કારી નગરીનું પ્યારું અને ગૌરવશીલ બિરૂદ મેળવનાર, શાંતિપ્રિય વડોદરા નગરીના “યુનાઈટેડ વે”ના ખેલૈયાઓ ગરબા દરમિયાન પણ આયોજક “દાદા”ના રાષ્ટ્રનિર્માણની વાતને સલામી આપી રહ્યા છે. નાગરિકો માત્ર મોજ મજા કરવા ખાતર જ સીમિત નથી હોતા પરંતુ, ખરા માર્ગદર્શક રાષ્ટ્રની અખંડિતતા […]

Continue Reading

 મહાશક્તિના સ્વરૂપો એ જ કુળદેવીઓ:- પ્રોફેસર ડૉ રામજી સાવલિયા.

શકિતની આરાધના – ઉપાસના – અર્ચના જગતભરના ધર્મોમાં વિવિધ સ્વરૂપે જોવા મળે છે. ભારત અને ગુજરાતમાં આ શકિતને માતૃશક્તિ રૂપે ભજીને પ્રાચીન મહર્ષિઓએ નારીનું ગૌરવ ગાન કર્યું છે. આ મહાશક્તિની ઉપાસના ગુજરાતના પ્રજાજીવનની અખંડ જ્યોત છે. આ જયોતના અજવાળા ગામે ગામે પથરાયેલા છે. કેટલીય દંતકથાઓ, સ્તુતિઓ, સાહિત્ય શકિતના વિવિધ સ્વરૂપને આધારે પ્રચલિત છે. નગર, શહેર, […]

Continue Reading