મેયર પદ્મશ્રી વિજય ગરબા હરીફાઈ.

મેયર પદ્મશ્રી વિજય ગરબા હરીફાઈ ભદ્ર ચોક ખાતે આયોજિત કરવામાં આવી હતી . જેમાં મેયર શ્રીમતી બીજલ પટેલ, પૂર્વ મેયર અમિત શાહ, કોર્પોરેટર વગેરે આરતી અને ગરબા રમ્યા હતા. અને દરેક ઝોન ના વિજેતાઓ ને ઇનામ વિતરણ કર્યા હતા. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ -17-10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – આશો પક્ષ – શુકલપક્ષ તિથી – અષ્ટમી/આઠમ – 12/49 વાર – બુધવાર નક્ષત્ર – ઉત્તરઅષાઢા યોગ – સુકર્મણ કરણ – બાલવ ચંદ્રરાશિ – મકર દિન વિશેષ – મહાલક્ષ્મી પૂજન સુવિચાર – છીએ એના કરતાં ઓછા દુઃખી થવાની કળા અને હોઈએ એના […]

Continue Reading

પંચમહાલ ના વાડી ગામ ના જવાન ને માદરે વતન લવાયો ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય અપાઈ

પંચમહાલ ના વાડી ગામ ના જવાન ને માદરે વતન લવાયો ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય અપાઈ

Continue Reading

કૌશલ વિદ્યાભવનનું ગૌરવ ધામેલિયા વિશાખા

ધામેલિયા વિશાખા રાજેશકુમારે ત્રણ ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ સાથે આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો ગુજરાત રાજય જિમ્નાસ્ટિક એસોસિએશન દ્વારા તા.13 થી 15 ઓકટોબર-2018 દરમિયાન શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ સંકુલ-રાજપીપળામાં રાજ્ય કક્ષાની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં કૌશલ વિદ્યાભવનમાં ધો.11માં અભ્યાસ કરતી ધામેલિયા વિશાખાએ U-17 આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં ખૂબ ઉત્સાહથી ભાગ […]

Continue Reading

અભિનેત્રી સોહા અલી ખાન બુક “ધ અનસ્ટેરેચ્ડ જર્ની” ના લોન્ચ દરમિયાન ઉપસ્થિત.

બોલીવુડ અભિનેત્રી સોહા અલી ખાન મંગળવારે મુંબઇમાં બાયો-ઓઇલ કોફી ટેબલ બુક “ધ અનસ્ટેરેચ્ડ જર્ની” ના લોન્ચ દરમિયાન ઉપસ્થિત રહી હતી. – ફોટો લાઈવફોટો – સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

Watch “Guigly Brahminse in Devabhoomi Dwarka Special Garbi from 1874” on YouTubeદેવભૂમિ દ્વારકામાં ગુગલી બ્રાહ્મણોની ઈ. સ.૧૮૭૪ થી રમાતી વિશેષ ગરબી. દિલીપ ઠાકર.

દેવભૂમિ દ્વારકાના હોળી ચોકમાં ઈ. સ. ૧૮૭૪થી નવદુગૉ ગરબી મંડળ દ્વારા ગુગલી બ્રાહ્મણો પુરૂષો દ્વારા ગરબી રમાડવામાં આવે છે. આ ગરબી માં પિતામ્બર અને પાસાબંડી પહેરી ગુગલી બ્રાહ્મણ જ્ઞાતિના સદસ્યો આરતી અને ગરબીમાં ઉપસ્થિત રહે છે. હવે પ્રાચીન માંડવીનું સ્થાન માતાજીના ફોટા, મુર્તિ એ લીધુ છે. અહી ૧૪૪ વર્ષથી સચવાયેલી લાકડાની માંડવીમાં માતાજીના નવ સ્વરૂપો […]

Continue Reading

આજે 16 ઓક્ટોબર 2018, આખું વિશ્વ તેને વર્લ્ડ ફૂડ ડે – પ્રિયંકા જોશી ભટ્ટ.

આજે 16 ઓક્ટોબર 2018, આખું વિશ્વ તેને વર્લ્ડ ફૂડ ડે ના નામ થી ઓળખે છે. આ વર્ષની “વર્લ્ડ ફૂડ ડે” ની થીમ “અવર એકશન્સ આર અવર ફ્યુચર ” ની ઉજવણી કરવા માં આવી. આ વર્ષની થીમ પાછળ સંદેશ છે કે “ઝીરો હંગર”- જે 2030 સુધી વિશ્વ્ આખામાં શકાય કરવાનું ધ્યેય છે. આ સપનું તો જ […]

Continue Reading

સોફ્ટ સ્કિલ્સ શું છે? અને સફળતા માં શું મહત્વ ધરાવે છે?

સોફ્ટ સ્કિલ્સ એટલે વ્યક્તિના સોશ્યિલ, કોમ્યુનિકેશન અને લીડરશીપ જેવા ગુણો અને વ્યક્તિનું બૌદ્ધિક અને સામાજિક વલણ જે એમને લોકો સાથે અસર કારક રીતે વાતચિત કરવા અને યોગ્ય રીતે કામગીરી કરવા માટે સક્ષમ બનાવે છે. આજના કોમ્પિટિશન ના જમાના માં માત્ર ટેક્નિકલ સ્કિલ્સ પર્યાપ્ત નથી, બીજા લોકો થી અલગ તરી આવવા અને વ્યવહારિક કુશળતા સફળ કારકિર્દી […]

Continue Reading

” શેરિંગ કૉમ્યૂનિટી “

” શેરિંગ કૉમ્યૂનિટી ” લંડન સ્થિત કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલની સાથે સ્વીડિશ સોસાયટી ફોર નેચર કન્ઝર્વેશન ને ગ્રીન એકશન વીક (1-7 ઓક્ટોબર 2018) ની જાગરૂકતા અને હિમાયત પ્રવૃત્તિઓ કરવા માટે અમદાવાદ સ્થિત કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (સીઇઆરસી) પર પસંદગી નિયુક્ત કરી. જેનો મુખ્ય ધ્યેય આપ- લેના ઓટલા દ્વારા લોકોને એકબીજાને મદદરૂપ થવા માટે છે,તેનાથી વસ્તુઓ અને […]

Continue Reading