સાવ અભણ –???

»શૈક્ષણિક ક્ષેત્રે આગવું કાઠું કાઢી, નામના મેળવી ચૂકેલ શહેરની સરસ્વતી વિદ્યા મંદિરમાં નવા પ્રિન્સિપાલ તરીકે વંદિતાની નિમણૂક થઈ. સ્કૂલમાં ખળભળાટ મચી ગયો.ખળભળાટ થવાનું કારણ હાલના પ્રિન્સિપાલ પંડ્યા સાહેબ વય મર્યાદા માં નિવૃત્ત થતા હતા. વાઇસ પ્રિન્સિપાલ તરીકે સેવા આપતાં વિઠ્ઠલભાઈ સાહેબ પંડ્યા સાહેબની જગ્યા એ નક્કી જ હતા. આખી સ્કૂલ પણ માનતી હતી, વિઠ્ઠલભાઈ નવા […]

Continue Reading

નારી શક્તિ અને ગૌરવ :- પ્રોફેસર ડૉ રામજી સાવલિયા.

કોઈ પણ દેશની સંસ્કૃતિનો અંદાજ કાઢવો હોય તો તે દેશમાં નારીનું શું સ્થાન છે તેના પરથી આવે છે. આ દ્રષ્ટિએ ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી લઈને આજદિન સુધી નારીનાં અનેક સ્વરૂપો અને તેના સ્થાન વિશેની માહિતી સાહિત્ય અને પુરાવશેષીય પુરાવાઓને આધારે મળે છે. આપણાં ધાર્મિક ઈતિહાસમાં જણાવ્યા મુજબ રાક્ષસો અર્થાત્ કામ, ક્રોધ, દ્વેષ વગેરે આસુરી ગુણોની પ્રબળતા […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ -16-10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – આશો પક્ષ – શુકલપક્ષ તિથી – સપ્તમી/સાતમ – 10/15 વાર – મંગળવાર નક્ષત્ર – પૂર્વાઅષાઢા યોગ – અતિગંડ કરણ – વિષ્ટ ચંદ્રરાશિ – ધન – 25/7 – મકર દિન વિશેષ – મહાલક્ષ્મી પૂજન સુવિચાર – દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની “લાયકાત” પ્રમાણે […]

Continue Reading

શ્રી હરિ મંદિરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં નવરાત્રી ઉત્સવ.

સાન્દીપનિ હરિ મંદિર પોરબંદર ખાતે નવરાત્રિ નિમિત્તે ૩૭ મિ રામ ચરિત માનસ ના પાઠ ચાલી રહ્યા છે. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં વિશિષ્ટ પૂજા અર્ચના થઈ રહી છે સાન્દીપનિ હરિ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહે છે. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ના લોકાર્પણમાં સહભાગી થવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને નિમંત્રણ.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ના લોકાર્પણમાં સહભાગી થવા મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી નિમંત્રણ પાઠવ્યું હતું. ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ દેશભરના રાજ્યોના પ્રવાસે છે. મુખ્યમંત્રીશ્રીએ ઇન્દિરા ગાંધી પ્રસ્થાપન માં યોજાયેલા એકતા સંવાદમાં કહ્યું કે વર્ષોથી ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ અને ગેર ગુજરાતીઓના સંબંધો’ સાકર અને દૂધ જેવું છે. ત્યાં […]

Continue Reading

*વજન ઘટાડવા માટે અપનાવો આ 8 નુસખા – સટાસટ ઉતારશે વજન*

આજકાલ બહુ જ ઓછા લોકો ઘરેલુ નુસખા અપનાવે છે. પણ જો પહેલાના જમાનાની વાત કરીએ તો આપણી દાદી કે નાની ડૉક્ટર પાસે ગયા વગર જ સારી રીતે પોતાની જિંદગી કાઢતા હતા. તો આવો જાણીએ મોટાપો એટલે કે વજન ઘટાડવા માટે કઈ એવી રીત છે, જે તમને વર્ષો કે મહિનાઓ નહીં પણ થોડાક જ દિવસોમાં તમને […]

Continue Reading

કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો 98માં વર્ષમાં મંગલ પ્રવેશ,દેશ વિદેશ માં ભક્તોએ સ્વામીજીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી.

કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો 98માં વર્ષમાં મંગલ પ્રવેશ. દેશ વિદેશ માં ભક્તોએ સ્વામીજીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી. મણિનગરની 1000 મહિલાઓએ માળાઓ કરી. તા. 15 ઓક્ટોબરને સોમવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સસ્વામીને સતાણુ વર્ષ પૂર્ણ થતાં તેમના દીર્ઘાયુ નિમિત્તે દેશ વિદેશના ભક્તોએ સ્વયંભૂ મંદિરોમાં અને પોતાના […]

Continue Reading

આયુષ્યમાન ભારત યોજના હેઠળ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ લાભાર્થીની વિનામૂલ્યે સારવાર કરાઇ.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણશીપુર ગામના કાળાભાઇને પેશાબની નળીમાં ૧૫ એમ.એમ.ની પથરી થઇ હતી. સિવિલ હોસ્પિટલમાં દવા કે ઓપરેશનના એકપણ રૂપિયાના ખર્ચ વગર સફળ ઓપરેશન કરવામાં આવ્યું… સી.એમ.ઓ. શ્રી ડો. જનકભાઇ સોનીએ જણાવ્યું કે, “આયુષ્‍યમાન ભારત યોજનામાં ૧૩૫૩ જેટલા રોગની વિના મૂલ્યે સારવાર કરવામાં આવે છે. આ યોજના હેઠળ રૂા. ૫,૦૦,૦૦૦ સુધીની સારવાર કરવામાં છે. […]

Continue Reading

શ્રી સાંઈધામ થલતેજ દશેરા મહોત્સવ.

દશેરાના પવિત્ર પાવન દિવસે શ્રી સાઈ બાબા એ સમાધિ લીધી હતી તેથી તે દિવસે પુણ્યતિથિ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે શ્રી સાઈ બાબા ની 100 મી પૂર્ણ તિથિ છે. અમદાવાદમાં દૂરદર્શન પાસે આવેલ સાંઇ ધામાં દશેરા મહોત્સવ ગુરુવારે ઉજવવામાં આવશે. જેમાં કાકડ આરતી સવારે 5.30 વાગે બાબા શ્રી નો અભિષેક 6 વાગે સામૂહિક દત્ત […]

Continue Reading

Watch “અમદાવાદનાં ભક્તિઝ યોગાની ૩૦ મહિલાઓએ ઋષિકેશના ગંગા ઘાટે ૪૦ મિનીટમાં 108 સૂર્યનમસ્કાર કર્યા” on YouTube

અમદાવાદ ખાતે સ્થિત ભક્તિબેન શાહ દ્વારા સંચાલિત ભક્તિઝ યોગાની ૩૦ મહિલાઓએ ઋષિકેશના ગંગા ઘાટે ૪૦ મિનીટમા ૧૦૮ સૂર્યનમસ્કાર કર્યા હતા. શરૂઆતમાં વોર્મઅપ કર્યા બાદ સૂર્ય સ્તુતિ સાથે અમુક આસનો કર્યા હતા. ત્યાર બાદ ૧૦૮ સૂર્યનમસ્કાર કરી ઓમકાર અને પ્રાર્થના કરીને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. ત્યાર બાદ શવાસન કરી રીલેક્સ થયા હતા. આ ટૂરનું પ્લાનીંગ […]

Continue Reading