દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ -15-10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – આશો પક્ષ – શુકલપક્ષ તિથી – છઠ – 8/4 વાર – સોમવાર નક્ષત્ર – મૂળ યોગ – શોભન કરણ – ગર ચંદ્રરાશિ – ધન – દિન વિશેષ – સરસ્વતી પૂજન સુવિચાર – મુશ્કેલીના સમયે…. જે સાથ આપવાની જગ્યાએ જ્ઞાન આપે, તેનો […]

Continue Reading

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં ફોરમના આંગણામાં નિર્મિત 71 ફૂટ ઊંચા ગબ્બરના સાનિધ્યમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે રમ્યા.

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં આજે ત્રીજા નોરતે ગાંધીનગરના ધારાસભ્યો શ્રી ડૉ. સી.જે.ચાવડા અને શ્રી શંભુજી ઠાકોરે ઉપસ્થિત રહીને માતાજીની આરતી ઉતારી હતી. ગાંધીનગરના કોર્પોરેટર શ્રી જીતુભાઈ રાયકા અને ગાંધીનગરની સ્વૈચ્છિક, સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક સંસ્થાઓના સુત્રધારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણામાં નિર્મિત 71 ફૂટ ઊંચા ગબ્બરના સાનિધ્યમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે રમ્યા. […]

Continue Reading

Watch “મેર પર મહેરબાન મેલડી..નિલેશ ધોળકીયા” on YouTube

? *મેર પર મા મેલડીની મહેર !* સૌરાષ્ટ્રના હજારો કી.મી. સાગરકાંઠે ગાંધીજી + નરસિંહ મહેતાની ધીંગી ધરા એટલે ચોપાટી યુક્ત પોરબંદર ! વટ, વચન ને વેરની વસૂલાત માટે પંકાયેલા આ પ્રાંતમાં આજે પણ કુદરતી ખનીજની મોટી માત્રા ઉપલબ્ધ છે છતાં સૌરાષ્ટ્રના છેવાડે વસેલા પોરબંદરની બહુ ઓછી જાણકારી દુનિયાના લોકોને હશે. ખેર ! આજે વાત કરવી […]

Continue Reading

શ્રીગોડ બ્રહ્મસમાજનાં જ્ઞાતિબંધુઓએ જ્ઞાતિ ની દીકરી નું અપહરણ થયેલ,જે બાબતે આવેદનપત્ર આપી પી.એસ.આઇ સાથે જલ્દીથી મુસ્લિમ યુવાનની ધરપકડ કરી યોગ્ય પગલાં લેવા માંગ કરેલ હતી.

તારીખ:-૧૩/૧૦/૧૮ ના રોજ મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ ને શ્રીગોડ બ્રહ્મસમાજ મુંડીયા સ્વામી ટ્રસ્ટ ના મંત્રી અજિત એન.પંડ્યા, જીતુભાઇ પુરોહિત ,ભાસ્કરભટ્ટ , અજયભટ્ટે તેમજ જ્ઞાતિબંધુઓએ આપણી જ્ઞાતિ ની દીકરી નું અપહરણ થયેલ જે બાબતે આવેદનપત્ર સમગ્ર જ્ઞાતિવતી આપી પી.એસ.આઇ સાથે જલ્દીથી મુસ્લિમ યુવાનની ધરપકડ કરી યોગ્ય પગલાં લેવા માંગ કરેલ હતી. આપના ન્યૂઝ 9909931560 પર […]

Continue Reading

જીવન સંધ્યામાં ગરબા.

અમદાવાદના નારણપુરામાં આવેલ જીવન સંધ્યા વૃધ્ધાશ્રમાં રવિવારે વડીલોએ. નવરાત્રી દરમિયાન રાસ ગરબા રમી મા શક્તિની આરાધના કરી હતી. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

ઇતિહાસવિદ્ ડો. ઈન્દ્રવદન આચાર્ય (પુ.શ્રી સ્વરૂપાનંદજી – માડી) મુળી રાજમહેલની મુલાકાતે.

પરમાર વંશના ઈતિહાસના સંશાેધન માટે ઝાલાવાડનાં ઇતિહાસવિદ્ ડો. ઈન્દ્રવદન આચાર્ય (પુ.શ્રી સ્વરૂપાનંદજી – માડી) મુળી રાજમહેલ અંબિકા નિવાસમાં પધાર્યા અને મુળી ઠાકોર સાહેબ શ્રી જીતેન્દ્રસિંહજી પરમારની મુલાકાત લીધી, જેમણે માડીને ઉષ્માસભર આવકાર આપી આશીર્વાદ લીધા, સાથે તેમના P. A. શ્રી રાજેન્દ્રસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા. મુલાકાત 1.30 કલાક ચાલી, ત્યારબાદ વિવિધ સ્થળાે જેવાકે, જાેમબાઈમાં મંદીર, […]

Continue Reading

અંગ્રેજી સાહિત્ય જગતમાં ગુજરાતનું નામ રોશન કરતા લેખિકા-કવિયિત્રી-સંશોધક પ્રો. ડો. વિજ્યાલક્ષ્મી

અંગ્રેજી સાહિત્ય જગતમાં ગુજરાતનું નામ રોશન કરતા લેખિકા-કવિયિત્રી-સંશોધક પ્રો. ડો. વિજ્યાલક્ષ્મી મારવાડી યુનિવર્સીટી, રાજકોટમાં આસિસ્ટંટ તરીકે કાર્યરત પ્રોફેસર.વિજ્યાલક્ષ્મીની નવલકથા‘ક્વેસ્ટ ફોર ગોડ’ પ્રકાશિત થઇ છે. “પોસ્ટ મોડર્નિસ્ટીક ક્રિટીક્સ ઓફ ધ સિલેક્ટ વર્ક્સ અમિતાભ ઘોષ”વિષય પર સંશોધન કાર્યકરી ચાલીસ થી વધારે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સેમિનાર અને કોન્ફરન્સીઝ માં તેમના રીસર્ચ પેપર્સ પ્રસ્તુત થયેલા છે.પુસ્તક સ્વરુપે પ્રકાશિત કર્યું […]

Continue Reading

મધર્સ પેટ -એસ.વી.એસ. ઇંગ્લિશ સ્કૂલ દ્વારા એ.એમ.એ. ખાતે સાયંસ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું

એ.એમ.એ. ખાતે વિજ્ઞાનના પ્રયોગોની સ્પર્ધા યોજાઈ મધર્સ પેટ -એસ.વી.એસ. ઇંગ્લિશ સ્કૂલ દ્વારા એ.એમ.એ. ખાતે સાયંસ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શાળાઓના ધોરણ પાંચ, છ અને સાતના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા તેમજ વિજ્ઞાનના પ્રયોગોના નિદર્શન દ્વારા સરળ સમજૂતી આપી હતી. ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading