દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ -14-10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – આશો પક્ષ – શુકલપક્ષ તિથી – ષષ્ઠી/છઠ વાર – રવિવાર નક્ષત્ર – જ્યેષ્‍ઠા – 13/13 યોગ – સૌભાગ્ય – 6/59 કરણ – કૌલવ ચંદ્રરાશિ – વૃશ્ચિક – 13/13 ધન – દિન વિશેષ – સરસ્વતી આવહન સુવિચાર – “રૂપ” ગમે તેટલું સુંદર […]

Continue Reading

‘ગરબો’ અને ‘ગરબી’ કેવી રીતે શરૂ થયાં ? રાસરાસડા એટલે શું ?

‘ગરબો’ અને ‘ગરબી’ (આ બેઉ શબ્દ અલગ અલગ અર્થ થાય, હોંકે !) કેવી રીતે શરૂ થયાં ? રાસરાસડા એટલે શું ? જેના ગર્ભમાં દીવો છે એવો ઘડો એટલે સંસ્કૃતમાં ‘દીપગર્ભો ઘટ’, તેમાંથી થયો ‘દીપગર્ભો’, પછી ‘ગરભો’ અને અંતે ‘ગરબો’ ! તેને માથે રાખી કે વચ્ચે રાખીને થતું વર્તુળાકાર નર્તન પણ કાળક્રમે ‘ગરબો’ જ કહેવાયું. સૌમ્ય […]

Continue Reading

Watch “પ્રિન્સેસ ઓફ મહાવીર એન્કલેવ, કોબા ખાતે વિશેષ ગરબા યોજાયા.” on YouTube

કોબા ખાતે આવેલા મહાવીર એન્કલેવ સોસાયટીના વેશભૂષા કાર્યક્રમ અંતર્ગત પ્રિન્સેસ ઓફ મહાવીર ગ્રુપ દ્વારા ડાન્સ અને ગરબા પ્રોગ્રામ યોજાયું હતું. જેમાં બાળકો અન્ના, હનુમાનજી, સાધુ, કાનુડો,રાધા,ટ્રાફિક સિગ્નલ,રોકસ્ટાર વગેરે ની વેશભૂષા કરી હતી, અને ઘુમર અને છોગાળા રજૂ કરાયું હતું આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

અંધકન્યા પ્રકાશગ્રુહની ૧૩ પ્રજ્ઞાચક્ષુ બાલિકા અને પાર્શ્વગાયક તુષાર ત્રિવેદીનો કાર્યક્રમ  એશિયા બૂક ઓફ રેકોર્ડ તથા ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડ માં નોંધવામાં આવ્યો.

અમદાવાદ શહેર મેમનગર પરિસરમાં આવેલ અંધકન્યા પ્રકાશગ્રુહ સ્થિત ૧૩ પ્રજ્ઞાચક્ષુ બાલિકા દ્વારા પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ સ્વર્ગીય કિશોર કુમાર ની પુણ્યતિથિ નિમિત્તે ૧૨ કલાક મા ૧૪૨ગીત કરાઑકે દ્વારા પ્રસ્તુત કરીને તેમજ સાડા દશ કલાક મા ૧૩૦ સોલો ગીત તુષાર ત્રિવેદી તથા ૧૩ યુગલ ગીત પ્રજ્ઞા ચક્ષુ દીકરીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા […]

Continue Reading

જીટીયુ પ્રેરિત ત્રણ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટોએ વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેકનોલોજી સમીટ ગ્રાન્ડ ચેલેન્જમાં રૂ. 36 લાખના ઇનામો જીત્યા.

ગાંધીનગરમાં ત્રણ દિવસ માટે યોજાઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેકનોલોજી સમીટ 2018ની ગ્રાન્ડ ચેલેન્જમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પ્રેરિત ત્રણ ઇનોવેટિવ પ્રોજેક્ટ ઝળક્યા હતા. તે ત્રણેય પ્રોજેક્ટની ટીમોએ કુલ રૂ. 36 લાખના ઇનામો જીત્યા હતા. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. પ્રોજેક્ટો વિશે: મોડ ઈનોવેશન એલએલપી: આ સ્ટાર્ટ […]

Continue Reading

Watch “પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખાયેલ ગરબા ની પ્રથમ વખત અંધ કન્યા પ્રકાશ ગૃહ ની દીકરીઓ દ્વારા ગરબા નું અદ્દભૂત રજુઆત. ” on YouTube

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ અંધ કન્યા પ્રકાશ ગૃહ ની દીકરીઓ ને ટ્વીટ કરી ને શુભેચ્છા પાઠવી અને આશીર્વાદ આપ્યા હતા. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

મેહમાનો ને બોલાવી ને મારે એ ‘ગુજરાતી’ નહિ ગુજરાત ના ‘રાજકારણીઓ’ કહેવાય…! – દિલીપ ક્ષત્રિય.

સમય હતો 2013 નો, એ સમયે હાલ ના પ્રધાનસેવક ત્યારે ગુજરાત ના મુખ્યમંત્રી હતા,પ્રધાનસેવક બનવા ના પ્રયત્નો કરી રહ્યા હતા, પ્રધાનસેવક એટલે કે નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાત માં એમની ગુજરાતી મુખ્યમંત્રી ની ઇમેજ તોડી ને આખા દેશ ના મુખિયા બનવા માટે પોતાની ઇમેજ બનાવી રહ્યા હતા,અને આ ઇમેજ બિલ્ડીંગ માટે બિહાર માં યોજાયેલી એક રેલી […]

Continue Reading

દરબારો નો ઇતિહાસ

ભાવનગરના ગોહિલવાડ મહારાજાઓની નામાવલી: * સેજકજી ગોહિલ (1194-1254) * રણોજી સેજકજી (1254-1309) * મોખડાજી રણોજી (1309-1347) * ડુંગરજી મોખડાજી (1347-1370) * વિજોજી ડુંગરજી (1370-1395) * કણોજી વિજોજી (1395-1420) * સંગરેજી કણોજી (1420-1445) * શિવદાસજી સંગરેજી (1445-1470) * જેઠીજી શિવદાસજી (1470-1500) * રામદાસજી જેઠીજી (1500-1535) * સરતાનજી રામદાસજી (1535-1570) * વિસોજી સરતાનજી (1570-1600) * ધુનાજી વિસોજી […]

Continue Reading