દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ -13-10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – આશો પક્ષ – શુકલપક્ષ તિથી – પંચમી/પાંચમ – 30/20 વાર – શનિવાર નક્ષત્ર – અનુરાધા – 11/14 યોગ – આયુષ્યમાન – 7/21 કરણ – વણિજ ચંદ્રરાશિ – વૃશ્ચિક – દિન વિશેષ – લલિતા પંચમી સુવિચાર – કોઈ પણ ભોગે એવી વ્યક્તિ […]

Continue Reading

શ્રી વરદાયીનીમાં:  શ્રધ્ધાની  જ્યોત રૂપાલની વિશ્વ પ્રસિદ્ધ  પલ્લી.

આ નવમી નોરતાની રાત્રે બાર વાગ્યે ૧૮.૧૦.૨૦૧૮ ના રોજ પલ્લી યાત્રા નીકળશે. એક અદભુત નવદુર્ગાનું પ્રમુખ પૂજનીય સ્વરૂપ એટલે માં વરદાયીની . પૌરાણિક વેદ ઉપનિષદ માં પણ જે સ્થાન ના પુરાવા મોજુદ છે. તેમજ રામાયણ કાળ માં પ્રભુ શ્રી રામ ,ને વિજય તીર પ્રદાન કરે છે. મહાભારત કાળમાં જે ખીજડો ના વૃક્ષ પર પાંડવોએ માતાજી […]

Continue Reading

Watch “નવરાત્રી ગરબા સેલિબ્રેશન, રાધા કૃષ્ણ મંદિર,નોરવોક,કેલિફોર્નિયા માં .” on YouTube

Watch “નવરાત્રી ગરબા ની વિદેશોમાં પણ ભવ્ય ઉજવણી થઈ રહી છે. જેમાં વિદેશમાં રહેતા ગુજરાતીઓ નવરાત્રીનું સેલિબ્રેશન રાધા કૃષ્ણ મંદિર નોરવોક,કેલિફોર્નિયા માં રમી રહ્યા છે.

Continue Reading

સરદાર જીવનસફર:- કડવો પ્યાલો .. – ભીમજી ખાચરિયા જેતપુર.

૧૯ર૮ના ક્લકત્તા અધિવેશનમાં સૌને એમ હતું કે કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે સરદારનું નામ જાહેર થશે.એ સમયે આ પક્ષનું સુકાન ભારતનું સુકાન ગણાતું.આઝાદી માટે કોગ્રેસ સૌથી આગળ પક્ષ હતો. વાઇસરોય અને બ્રિટીશ પા૨લામેન્ટ સાથે સીધી વાટાઘાટો માટેની તૈયારી પક્ષ પ્રમુખે રાખવી પડતી. સરદાર જ્યારે બારડોલી જીત્યા ત્યાં કોંગ્રેસ કે સ્વરાજ પક્ષની મદદ વિના પોતાની તાકાતથી જીત્યા […]

Continue Reading

ઉધોગ ભવન બ્લોક નંબર.૧૮ ની નીચે તા.૧૨/૧૦/૧૮ ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રદર્શન કાર્યક્રમ

બોર્ડ,નિગમ,નગરપાલિકા, મહાનગરપાલિકા ના પડતર પ્રશ્નો માટે સરકારની અન્યાયકારી નીતિઓના વિરૂધ્ધમાં ગાંધીનગર ખાતે ગુજરાત ઔધોગિક મૂડી રોકાણ નિગમ,(જીઆઇઆઈસી) ગુજરાત નાણાકીય નિગમ(જીએસએફસી) ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ (ટુરિઝમ કોર્પોરેશન) ઇન્ડેક્ષ-બી,ઇન્ડેક્ષ-સી, ગુજરાત ઘેટાં અને ઉન વિકાસ નિગમ લી. ગુજરાત ઉર્જા વિકાસ નિગમના કર્મચારીઓ સાથે તમામ બોર્ડ-નિગમ,મહાનગરપાલિકા,નગરપાલિકાઓના કર્મચારીઓ જોડાયેલ અને સરકારની અન્યાયકારી અને ભેદભાવભરી નીતિઓને લઈ વિરોધ, પ્રદર્શન કરવામાં આવ્યુ. […]

Continue Reading

અમદાવાદ ના બકેરી સીટીમાં નાં સનમુખ એપાર્ટમેન્ટ માં નવરાત્રીના બીજા દિવસે અનોખી ઉજવણી કરાઈ.

અમદાવાદ ના વેજલપુર બકેરી સીટી માં આવેલા સનમુખ એપાર્ટમેન્ટ માં નવરાત્રીના બીજા દિવસે અનોખી ઉજવણી કરવામાં આવી જેમાં સનમુખ એપાર્ટમેન્ટ માં રહેતા નાના બાળકોનું મેડલ અને સર્ટિફિકેટ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. હવે તમને એમ થતું હશે કે નવરાત્રી માં બાળકો નું સન્માન શા માટે! તો હવે એ પણ જાણી લો કે બાળકો એ […]

Continue Reading