દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ -12-10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – આશો પક્ષ – શુકલપક્ષ તિથી – ચતૃથી/ચોથ – 29/34 વાર – શુક્રવાર નક્ષત્ર – વિશાખા – 30/24 યોગ – પ્રીતિ – 8/18 કરણ – વણિજ ચંદ્રરાશિ – વૃશ્ચિક – દિન વિશેષ – વિનાયક ચતુર્થી સુવિચાર – બે અંગત વ્યક્તિ વચ્ચે પુરતો […]

Continue Reading

અમિત શાહ એ માણસા ખાતે બહુચરાજીની પૂજા-અર્ચના કરી.

ભાજપ પ્રમુખ અમિત શાહે સહ કુટુંબ હમાણસા ખાતે બહુચરાજીની નવરાત્રિમાં પૂજા-અર્ચના કરી આરતી ઉતારી હતી. – સંકલન દિલીપ ઠાકર.મો 9825722820

Continue Reading

*THINK POSITIVE* કોઈના વિશે *જજમેન્ટ *લેતા પહેલા *100 વાર વીચારવુ.

♡”એક સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા. સંતે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે. થોડીવારમાં સમુદ્રમાંથી […]

Continue Reading

શ્રી  સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યશ્રી તેજેન્દ્રપ્રસાદજી ની વડાપ્રધાન સાથે મુલાકાત.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યશ્રી તેજેન્દ્રપ્રસાદજી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હી ખાતે ઔપચારિક મુલાકાત લઇ આશીર્વાદ આપ્યા હતા. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

કવિ-કથાકાર-લોકગાયક: દુલા ભાયા કાગ:- પ્રોફેસર ડૉ રામજી સાવલિયા.

એમનો જન્મ ૨૫ ડિસેમ્બર, ૧૯૦૨ના રોજ મજાદર ગામે (જિ. ભાવનગર) થયો હતો. સંત મુકતાનંદની કૃપાથી એમનામાં કવિતાની સરવાણી ફૂટી. પાંચ જ ચોપડી ભણેલા દુલા કાગે શાસ્ત્રનો અભ્યાસ આદર્યો. પોતાની પ્રભાવી વાણીથી કંઠસ્થ રહેલા લોકસાહિત્યમાં પ્રાણ પુરનાર એક મોભી હતા. લોકસાહિત્ય શ્રેત્રે તેઓ એક યુગનું સર્જન કરી “કાગબાપુ” તરીકે લોકપ્રિય થઈ ગયા. દુલા કાગની કાવ્ય સરવાણી […]

Continue Reading

મુગ્ધવયનું મેઘધનુષ એટલે યૌવન..! – વિનય ભટ્ટ.

યૌવન ..! મુગ્ધવયનું મેઘધનુષ એટલે યૌવન..! યૌવન પાસે જેટલો મોટો ખ્વાબ નો ખજાનો હોય છે, ઐટલી જ મોટી અનુભવ ની ખોટ દેખાતી હોય છે..! ઉડવા માટે યુવાનિયાંઓ પાસે ભરપૂર એનર્જી હોય છે, પણ એટલી દિશાસૂઝ નથી હોતી, આવી યુવાની માં કોઈ એમના ઉપર નિયંત્રણો મુકવા જાય તો યુવાની ના જોશ માં યુવાન બળવો પોકારે છે…! […]

Continue Reading

ઉમંગ ડે કેર અમદાવાદ ખાતે પ્રિયંકા જોષી ભટ્ટ નો એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

ઉમંગ ડે કેર અમદાવાદ ખાતે પ્રિયંકા જોષી ભટ્ટ નો એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. જે અતંર્ગત ઉમંગ ડે કેરના લગભગ 80 જેટલા સભ્યો અને ટ્રસ્ટી શ્રી ની હાજરી માં પ્લાસ્ટિક અને પર્યાવરણ વિષય પર પ્રિયંકાબેને વ્યાખ્યાન આપ્યું હતું. સેમિનાર માં પ્લાસ્ટિકનો ભૂતકાળ, પ્લાસ્ટિક ના સારા અને નરસા પાસાઓ, પ્લાસ્ટિકના પ્રકાર ને કેવી રીતે ઓળખવું […]

Continue Reading

Watch “ધોરાજીમાં માં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નવરાત્રિનો પ્રારંભ. રિપોર્ટર :- રશમીન ગાંધી – ધોરાજી.

ધોરાજીમાં માં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નવરાત્રિનો પ્રારંભ. નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે પૂરા દેશમાં માતાજીની આરાધના કરવામાં આવી રહી છે અને નવરાત્રિના નવે નવ દિવસ ગરબા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નસીબ ચોક પાસે આવેલ માં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા ભુલકા ગરબીનું ધોરાજીમાં પહેલી વખત આયોજન કરવામાં આવ્યું હતું આ […]

Continue Reading