Watch. “મણિનગર, અમદાવાદ.કુમકુમ મંદિર દ્વારા શ્રી મુક્તજીવન સ્વામીબાપાની જયંતી ઉજવાઈ.”on YouTube

શ્રી સ્વામિનારાયણ મંદિર -કુમકુમ મણિનગર, અમદાવાદ. કુમકુમ મંદિર દ્વારા શ્રી મુક્તજીવન સ્વામીબાપાની જયંતી ઉજવાઈ. શ્રી સ્વામિનારાયણ મંદિર -કુમકુમ દ્વારા શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૧૧૧ મી જયંતી મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે મુક્તજીવન સ્વામીબાપાની શોભાયાત્રા નીકળી હતી. તેમનું રજત કરીને પુષ્પથી અભિષેક કરવામાં આવ્યો હતો. મુક્તજીવન સ્વામીબાપાની તુલાવિધિ કરવામાં આવી હતી. […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ -11-10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – આશો પક્ષ – શુકલપક્ષ તિથી – તૃતીયા/ત્રીજ – 29/17 વાર – ગુરૂવાર નક્ષત્ર – સ્વાતિ – 10/20 યોગ – વિષ્કુતી – 9/51 કરણ – તૈતિલ ચંદ્રરાશિ – તુલા – 28/33 વૃશ્ચિક – દિન વિશેષ – ગુરૂ વૃશ્ચિકમા સુવિચાર – અનુમાન આપણા […]

Continue Reading

શ્રી સિધ્ધ ગાયત્રી શકિતપીઠમાં પ્રથમ નવરાત્રિનો માંનો  શણગાર. આરતી.

પ્રઞટ માસ્વરૂપ સ્વરૂપાનંદજી – માડી જેના ગાદીપતિ છે રાજકોટના શ્રી સિધ્ધ ગાયત્રી શકિતપીઠમાં પ્રથમ નવરાત્રિનો માંનો શણગાર. આરતી રણજીતસિંહ પરમાર તથા મુળી ચોવીસીના મંત્રી રાજેન્દ્રસિંહ પરમાર અને તેમના ધર્મપત્ની ગીતાબાએ ઉતારી હતી. – સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ૨૦૧૮નો પ્રારંભ.

અમદાવાદ માં વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2018 નો પ્રારંભ કરાવતા સંબોધન માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, નવરાત્રિનું પર્વ શક્તિઉપાસના પર્વ છે. આ શક્તિની ભક્તિ આપણા સૌ માં એવી ઉર્જા સંચિત કરે કે, સમાજને તોડવા માગતા વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી સમરસ અને સમૃદ્ધ સમાજ નિર્માણ કરીએ.તેમણે કહ્યું કે, શક્તિનું આ ઉપાસના પર્વ સૌને રાષ્ટ્ર ભક્તિ અને […]

Continue Reading

વિશ્વકોશ ભવન ખાતે “હસ્તપ્રત વિદ્યા ” સર્ટીફિકેટ અપાયા.

ભો. જે. વિદ્યાભવન અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીનાં સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી માન્ય “હસ્તપ્રત વિદ્યા ” ના સર્ટીફિકેટ કોર્સના વર્ષ ૨૦૧૮ માં અભ્યાસપૂર્ણ કરનારા ૩૦ વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ આપવાનો કાર્યક્રમ વિશ્વકોશ ભવન ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સાહિત્યકાર ડૉ. ચંદ્રકાંત શેઠ, નાટયવિદૃ ડૉ. મહેશ ચંપકલાલ, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, ડૉ. રામજી સાવલીયા, ડૉ. પ્રીતિ પંચોલીના હસ્તે વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ […]

Continue Reading

નવરાત્રી અને દિવાળી ના દિવસોમાં થોડા ઈકો-ફ્રેન્ડલી પ્રયત્નો કરવામાં આવે તો મજા વધી જાય – પ્રિયંકા જોશી ભટ્ટ.

નવરાત્રી અને દિવાળી ના દિવસોમાં હવામાં જ કંઈક અલગ અનુભવ થતો હોય છે માટે તેમાં થોડા ઈકો-ફ્રેન્ડલી પ્રયત્નો કરવામાં આવે તો મજા વધી જાય। નવલી નવરાત્રીને ઈકો-ફ્રેડન્લી રીતે ઉજવણી કરવાની ટિપ્સ : 1. માતાજીની મૂર્તિ સ્થપના કરતી વખતે, મૂર્તિ માટીની જ બનેલી હોય તેનું ખાસ ધ્યાન રાખો 2. મૂર્તિ પર ચડવામાં આવતા ફૂલમાંથી કંપોસ્ટ બનાવવાનો […]

Continue Reading

પ્રીટિ ઝિન્ટા  બોમ્બે હાઈ કોર્ટે માં.

પ્રીટિ ઝિન્ટા દ્વારા નેસ વાડિયા વિરુદ્ધ દાખલ કરાયેલી છૂટાછેડાના કેસ માટે બુધવારે બોમ્બે હાઈ કોર્ટે આવી હતી. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading