“સદા સર્વદા કવિતા”

“સદા સર્વદા કવિતા” દર મહિનાના પહેલા રવિવારે કવિતા પર્વ યોજાય છે. ૪૯ મુ સદા સર્વદા કવિતા પર્વ યોજાયુ જેમાં રજનીકુમાર પંડયા ,હર્ષ બ્રહ્મભટ્ટ, કિરીટ દૂધાત , નવ્ય આચમન- શૌનક જોષી, વિમલ અગ્રાવત, ભરત વિંઝુડાએ કવિતા રજુ કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં કવિતા રશીકો હાજર રહ્યા હતા . સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

હાથીજણ પાસે આવેલા વિવેકાનંદ નગર માં આવનાર નવરાત્રીનાની હરીફાઈ યોજાઈ: જતીન સોલંકી

હાથીજણ પાસે આવેલા વિવેકાનંદ નગર માં આવનાર નવરાત્રીના ને લઇ ને નવરંગ એકેડમી, નવરંગ 2, અને મધુવન ગરબા ક્લાસ ના ખેલૈયા વચ્ચે ગરબા રમઝટ બોલાવતી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં વિજેતા ને પ્રાઈઝ આપવા માટે નયન પટેલને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા અને સાથે સાથે વિસ્તાર ના સામાજિક આગેવાનો ને પણ […]

Continue Reading

કવિતાનું ટાઇટલ પપ્પા એક મહાન વ્યક્તિત્વ – હાર્દિક વ્યાસ.

ઘરનો શ્વાસ અને પરિવારનો આધાર હોય છે પપ્પા મજબૂત અને લાગણીશીલ વ્યક્તિત્વ હોય છે પપ્પા પપ્પાએ ભર તડકામાં કાળી મજૂરી કરી છે ને સાહેબ, એટલે આજે આપણે A.c ઓફિસમાં બેસીને કામ કરી શકીએ છીએ, એટલે જ કહું છું કે સંતાનો માટે ઈશ્વરનું બીજું રૂપ હોય છે પપ્પા, ઘરનો શ્વાસ અને પરિવારનો આધાર હોય છે પપ્પા. […]

Continue Reading

પ્રાંતવાદ મુદ્દે ઘટનાઓમાં ૩૪૨ સામે ગુનો દાખલ, મેસેજો મોકલનાર સામે પણ થશે કાર્યવાહી: DGP

ગાંધીનગર: ગુજરાતના સાબરકાંઠા જીલ્લામાં ૧૪ માસની બાળકી પર થયેલા રેપની ઘટના પછી રાજ્યમાં પરપ્રાંતીય લોકો પર થયેલા હુમલા અને ગામ નિકાલ મુદ્દે આજે રાજ્ય પોલીસ વડાએ પોલીસ અને તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલા સંદર્ભે પત્રકાર પરિષદ યોજી હતી. આજે આ જ મુદ્દે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ અધિકારીઓ સાથે મીટીંગ કરીને આ મુદ્દે કાર્યવાહીનું મુલ્યાંકન […]

Continue Reading

રાવણહથ્થાની ખરી કિંમત.

૨ ઓક્ટોબર ૨૦૧૮ ગાંધી જ્યંતી નો દિવસ હું એક મિટિંગ માટે ઉદેપુરમાં હતો સવારના નીકળી પડ્યો મોર્નિંગ વૉક માં પીછોલા લેક ના પ્રમુખ ઘાટ ગણગોર ઘાટ ઘાટ માં પ્રવેશ કરતાં જ જમણા હાથે મહાદેવજી નું મંદિર બે ત્રણ સ્ત્રીઓ સવારની પૂજા અર્ચના કરી રહી હતો લોકો મંદિર ના દર્શન કરીને ઘંટારવ ના ધ્વનિ થકી એક […]

Continue Reading

  મુંબઇમાં હરિ પ્રસાદ ચૌરસિયાના 80 માં જન્મદિવસની ઉજવણી કરવા શિષ્યોએ અભ્યાસ કર્યો.

મુંબઇ: એશિયાટિક સોસાયટી લાયબ્રેરીના પગથિયાં પર હરિ પ્રસાદ ચૌરસિયાના શિષ્યોએ મુંબઇમાં હરિ પ્રસાદ ચૌરસિયાના 80 માં જન્મદિવસની ઉજવણી કરવા માટે અભ્યાસ કર્યો હતો. 80 થી વધુ વાંસળી વદક આગામી રવિવારે જન્મદિવસની ઉજવણી કરશે. – ફોટો લાઈવફોટો- સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

on YouTubeરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હાથીજણના વિવેકાનંદનગર બસ સ્ટેન્ડ પાસેથી વિજયાદશમી ભવ્ય પથનું આયોજન થયું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હાથીજણના વિવેકાનંદનગર બસ સ્ટેન્ડ પાસેથી વિજયાદશમી ભવ્ય પથ સંચાલનનું આયોજન થયું, તેમાં આશરે ૭૦૦ જેટલા સ્વયંસેવકો એ ભાગ લઈને આશરે ૪ કિલોમીટર જેટલું અંતર લશ્કરી શિસ્ત સાથે ફરતા વિવેકાનંદ નગરની પ્રજાએ ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરીને હ્રદયના ઉમળકાથી વધાવી લીધેલું હતું. ખુબજ મોટા પ્રમાણમાં સ્થાનિક લોકોનો સાથ સહકાર મળતા સ્વયંસેવકો માં પણ […]

Continue Reading

તેજ ગુજરાતીનાં રીડર્સ ની કવિતા – હાર્દિક વ્યાસ.

વાચકોના પ્રેમનો આ પ્રતાપ છે તેજ ગુજરાતી આજે પહોંચ્યું સફળતાને દ્વાર છે એક લાખ વ્યુઅર્સ છે અમારા, ખજાનો છે નવીનતાનો પોર્ટલમાં અમારા, કે.ડી અને દિલીપ ઠાકરની મહેનતનો આ પ્રતાપ છે, તેજ ગુજરાતી પહોંચ્યું આજે સફળતાને દ્વાર છે. સાહિત્ય છે, છે કવિતા, સમાચાર, અને વિચાર, હંમેશા કૈક નવું અમે પહોંચાડીએ છે આપના દ્વાર છીએ, નાવીન્ય થી […]

Continue Reading

“મહેર ધ ટ્રુપ દ્વારા રજૂ થયો નિયોન લાઈટ માં સ્વામી વિવેકાનંદ નું અદ્દભૂત પપેટ શો.” કે.ડી.ભટ્ટ

અમદાવાદની “MEHER” the Troupe દ્વારા આજે લગભગ પ્રથમ વાર સ્વામી વિવેકાનંદના જીવન ની મહત્વની ઘટનાઓ ને ગૂંથીને એક બ્લેક થિયેટર પપેટ શો “A Life Larger than a Dream” રજૂ થયો. જેનું લેખન, દિગ્દર્શન અને રજૂઆત સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી અને જાણીતા પપેટીયર શ્રી માનસિંહ ઝાલાએ કરી હતી. શરૂઆતમાં જાણીતા એન્કર અને લેખક ગિરીશ બ્રહ્મભટ્ટે “MEHER” The […]

Continue Reading